ગણિત/રિઝનિંગ & વિજ્ઞાન ટેસ્ટ - 9

1. 
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 7$%#6 લખવામાં આવે છે તથા POWDER ને 7$5 લખાય છે, તો WORTH કેમ લખાશે ?
2. 
કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ?
3. 
AYBZC, BWEXF, GUHVI, JSKTL, ________
4. 
20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ?
5. 
512 ના 25% ના 200% = _______
6. 
40 બાળકોની લાઇનમાં મોહન જમણી બાજુથી 14મા ક્રમે છે. તો તે ડાબી બાજુથી ક્યા ક્રમે હશે ?
7. 
38, 25, 50, 45, 47ની સરાસરી ________ છે.
8. 
1000 × 0.05 × 0.01 × 100
9. 
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?
10. 
બે ટેબલ અને ત્રણ ખુરશીની કુલ કિંમત ₹2500 છે. ત્રણ ટેબલ અને બે ખુરશીની કુલ કિંમત ₹3000 છે, તો એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત કેટલી થાય ?
11. 
₹1000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્રિ વ્યાજ કેટલું મળે ?
12. 
x : 12 :: 75 : 25 તો x = ?
13. 
3, 10, 29, 66, ?
14. 
જો 24 માણસો એક કામ 40 દિવસમાં પુરુ કરે છે. તો 30 માણસો તે કામ કેટલા દિવસમાં પુરુ કરશે ?
15. 
₹6000નું 6% ના દર ૩ માસનું વ્યાજમુદ્લ શું થાય ?
16. 
25-5[2+3{2-2(5-3)+5}-10]÷4=?
17. 
32 × 14 × 3 = ________
18. 
ADE : FGJ :: KNO : ?
19. 
નીચેના પૈકી ક્યો અપૂર્ણાંક 17/50 થી નાનો છે ?
20. 
366 પાના ધરાવતી બુકમાં કુલ કેટલી સંખ્યાઓનો ઉપયોગ થયો હશે ?
21. 
BDAC : FHEG : : NPMO : _______
22. 
જો C×Q=51, F×S=114 અને S×C=57 હોય તો Q×F=...........
23. 
જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTHને કેવી રીતે લખાય ?
24. 
જો 4200×a = 3150 તો a = ?
25. 
PNLJ : IGEC :: VTRP : _______
26. 
પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે ?
27. 
150ના 30%
28. 
એક વ્યકિત ₹1400 માં ટેબલ ખરીદે છે અને 15% ખોટ ખાઈને તે વેચી નાખે છે. આ સંજોગોમાં તેને કેટલા રૂપિયા મળ્યા હશે?
29. 
વિટામીન અને તેના રાસાયણિક નામની કઈ જોડ યોગ્ય નથી ?
30. 
લીંબુ અને સંતરામાં કયો એસિડ હોય છે ?
31. 
10,29,66,127,_____
32. 
3, 7, 15, 31, 63, _____?
33. 
છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ?
34. 
છોકરાઓની એક લાઇનમાં પંકજ એક છેડેથી 8મા અને બીજા છેડેથી 10મા ક્રમે છે, તો લાઇનમાં કુલ કેટલા છોકરા હશે?
35. 
ઘરમાં વૃક્ષના નાના કદનો ઉછેર વિકસાવવાની જાપાની કળા કયા નામે ઓળખાય છે ?
36. 
રાહુલ 8 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. પછી જમણી બાજુ ફરે છે અને 3 કિ.મી. ચાલે છે.તે ફરી જમણી બાજુ ફરે છે.અને 12 કિ.મી. ચાલે છે. તો હવે રાહુલ તેના પ્રારંભિક સ્થળેથી કેટલો દૂર હશે?
37. 
BDF, CFI, DHL, ______
38. 
કોઈ નિશ્ચિત કોડમાં BRAIN ને $#@&% તથા RENT ને #0%* લખવામાં આવે છે. તો TIER ને તે જ કોડમાં કેવી રીતે લખવામાં આવે?
39. 
6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે, અને અનુક્રમે 2,4,6,8,10,12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મિનિટમાં આ બધા ઘંટ કેટલી વાર એકસાથે વાગશે ?
40. 
પોલીયો શેનાથી થાય છે ?
41. 
કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
42. 
વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે ?
43. 
હોમિયોપેથીની શરૂઆત ક્યાં દેશમાં થઈ હતી ?
44. 
શ્રેણી પૂર્ણ કરો : 1,5,10,16,23,31____
45. 
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો Aના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ?
46. 
માનવ સૌંદર્યના અધ્યયન શું કહેવાય છે?
47. 
નીચેનામાંથી મિથેનોલનો ઉપયોગ કયો નથી ?
48. 
માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?
49. 
A, D, H, K, O, ______
50. 
0.02 × 0.3 × 1.3 = _________