બિન-સચિવાલય કલાર્ક ટેસ્ટ - 13
1.
નીચેનામાંથી કઈ સંસ્થા ગેરબંધારણીય નથી. 1). રાષ્ટ્રીય પછાતવર્ગ પંચ 2). રાષ્ટ્રીય અનુસુચિત જાતીપંચ 3). નીતિ આયોગ
2.
મનુષ્યના લાળની pH કેટલી હોય છે?
3.
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે.?
4.
નીચેનામાંથી કયો સત્તર અક્ષરવાળો છંદ નથી ?
5.
GIFનું વિસ્તૃત રૂપ શું છે ?
6.
ભારતની બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા ?
7.
‘આર્થિક અને સામાજિક આયોજન’ એ કઈ યાદિનો વિષય છે ?
8.
કયા વાયુને ઉમદા વાયુ કહેવાય છે ?
9.
Write the noun of ‘proud’ :
10.
Find correct spelling :
11.
પ્રધાનમંત્રી સંપદા યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ?
12.
એન્ટાર્ક્ટીકા ખાતે ભારતનું નીચેના પૈકી કયું સંશોધન કેન્દ્ર આવેલું છે ?
13.
ક્રાયોજેનિક શબ્દનો અર્થ શું થાય છે ?
14.
‘રાણકદેવી, બુદ્ધનું નિર્વાણ, તુકારામનું સ્વર્ગરોહણ’ : રચનાઓ ગાંધીયુગના કયા કવિએ આપેલી છે ?
15.
સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ ?
16.
બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલી છે ?
17.
સક્રિય વિન્ડો અથવા ડૉક્યુમેન્ટને બંધ કરવા માટે કઈ શોર્ટકટ-કી નો ઉપયોગ કરવામાં આવે છે ?
18.
20 લિટર મિશ્રણમાં દૂધ અને પાણી પૈકી પાણીનું પ્રમાણ 10% છે. તો કેટલા લિટર પાણી ઉમેરવું જોઈએ કે જેથી પાણીનું પ્રમાણ 25% થાય ?
19.
કોને જાહેર હિસાબ સમિતિના ‘આંખ અને કાન’ કહેવામા આવે છે ?
20.
જયારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવે છે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય છે ?
21.
Give an antonym of : friendly
22.
ઇન્ટરનેટ ઉપર ઇ-બુક બનાવવા કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે ?
23.
નીચેના પૈકી કઈ કમ્યુટરની પ્રાઇમરી મેમરી છે ?
24.
નીચેના પૈકી કયું હૃદય સાથે સંગત નથી ?
25.
‘હેડિયાવેરા’ ની સામેની લડત કયા નામે ઓળખાય છે ?
26.
હાર્ડડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટૂલનો ઉપયોગ થાય છે ?
27.
કોઈ વસ્તુ 1650 રૂપિયામાં વેચતા વેપારીને 10% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત કેટલી થાય ?
28.
X : Y = 2 : 3 હોય તો 5x + 3y : 5x – 3y શોધો.
29.
They have two sons but ________ lives with them.
30.
Masculine gender of ‘Gander’ :
31.
જો કોઈ સાંકેતિક ભાષામાં TYRE = 8 અને TEACHER = 14 લખવામાં આવે તો DAYOને સાંકેતિક ભાષા પ્રમાણે શું લખાય ?
32.
A man who doesn’t believe in god is called ________
34.
'જુમાએ વેણુને ઘાસ ખવડાવ્યું.' : વાકયમાંથી મુખ્ય કર્મ શોધો.
35.
CD/DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે ?
36.
ભારતીય બંધારણનો કયો આર્ટીકલ પ્રેસની સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે ?
37.
કાવ્ય પ્રકારનું કયું જોડકું સાચું છે ?
38.
ડાઉનલોડિંગ અટકાવવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?
39.
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખવામાં આવે છે ?
40.
બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે ?
41.
‘ધૂળમાં ઊડતો મેવાડ’ પ્રવાસકથાના લેખકનું નામ જણાવો ?
42.
MS office માં MS એટલે શું ?
43.
ભારતમાં ‘જાહેર વહીવટ સંસ્થાન’ ની સ્થાપના કયા વર્ષે થઈ ?
44.
Paint એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે ?
45.
જાહેર હિસાબ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે ?
46.
એક દિવસમાં કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલી વાર સુરેખ રેખામાં આવે ?
47.
બંધારણસભામાં ભારતીય કોંગ્રેસને કેટલી સીટ મળી હતી ?
48.
ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?
49.
નરેશભાઈ એક મોબાઈલ રૂ 140માં વેચતા 10% ખોટ જાય છે. જો નરેશભાઈ 20% નફો કરવો હોય તો મોબાઈલ કેટલામાં વેચવો પડે ?
50.
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ નાણાપંચની રચના કરે છે ?
51.
ગુજરાતની પ્રથમ નાટય મંડળી, પારસી નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?
52.
સંયુક્ત યાદીની જોગવાઈ કયાં દેશના બંધારણની દેન છે ?
53.
વિધાન પરિષદમાં કેટલા સભ્યો રાજયપાલ દ્વારા નિમણૂક કરવામાં આવે છે ?
54.
હાઇકોર્ટનાં અન્ય ન્યાયાધીશોની સંખ્યામાં વધારો ઘટાડો કોણ કરે છે ?
55.
Find the correct spelling.
56.
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ “Adjournment Sine Die” નો અર્થ શું છે ?
57.
None of the students ________ good French.
58.
1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના મકાનમાં શરૂ કરવામાં આવી હતી ?
59.
મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો ?
60.
"ખાતર ઉપર દિવેલ” : કહેવતનો અર્થ જણાવો
61.
ગુજરાતના કયા આદિવાસી સમુદાયમાં ઘરજોણી પ્રથા પ્રચલિત છે ?
62.
નીચેનામાંથી કઈ મેમરીની ઝડપ સૌથી વધુ હોય છે ?
63.
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ ગોઠવો.
64.
‘આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી?’ : અલંકાર ઓળખવો
65.
માલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
66.
સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કયો છે ?
68.
કિમોથેરાપીથી કયા રોગની સારવાર કરાય છે?
69.
કોઈપણ ડૉક્યુમેન્ટ ગમે તે રીતે બનાવેલું હોય પણ ટેક્સ્ટ અને ગ્રાફિક્સમાં ફેરફાર કર્યા વગર છાપી શકાય તેવી ભાષાને શું કહે છે?
70.
રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ આપે છે.
71.
મોરખો સાચવવો : રૂઢિપ્રયોગનો અર્થ આપો
72.
નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે? 1). નીલંબનકારી વિટોનો ખ્યાલ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. 2). જેબી વિટોનો ખ્યાલ ફ્રાંસમાંથી લેવામાં આવ્યો છે.
73.
ભારતમાં ‘રોલિંગ પ્લાન’ સ્વરૂપે નીતિ ઘડતરનું આયોજન કરવામાં કયા વડાપ્રધાનનો ફાળો છે?
74.
નીચેનામાંથી કયું લોકનુત્ય ગુજરાતી નથી?
75.
નીચેના પૈકી કયો કમ્પ્યુટર વાયરસ છે?
76.
Give opposite for ‘Bachelor’
77.
A, D, H, K, O, ______
78.
ઓપ્ટિકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે?
79.
નીચે આપેલા વિધાન પૈકી કયા સાચા છે. 1). રાજયમાં નાણાં વિધેયક રજૂ કરતાં પહેલા રાજયપાલશ્રીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત નથી. 2). વિધાન પરિષદ ખરડા સંદર્ભની ભલામણને વિધાનસભા સ્વીકારવા બંધાયેલ છે.
80.
રાષ્ટ્રપતિ દ્વારા CAGનો અહેવાલ સંસદ સમક્ષ મુકાય છે તેની ચકાસણી કઈ સમિતિ કરે છે.
81.
નીચેનામાંથી ક્યો શબ્દસમૂહ અયોગ્ય જોડાયેલ છે.
82.
વર્ડમાં ફકરાને જસ્ટીફાઈ કરવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
83.
મેદસ્વીતા એટલે _______
84.
ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિ ક્યા ચાર રાજ્યોમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના વહીવટ અને નિયંત્રણ સાથે સંબધિત છે ?
85.
નીચેના પૈકી કયું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?
87.
તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ?
88.
તાજેતરમાં કયા રાજ્યે 'મેરા ઘર મેરે નામ’ યોજના લોન્ચ કરી છે ?
89.
ફેબ્રુઆરી 2022માં આયોજિત થનાર સૌથી મોટા યુદ્ધભ્યાસ એક્સ મિલાનની મેજબાન ક્યા દેશની નૌસેના કરશે ?
90.
તાજેતરમાં જારી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ?
91.
ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ?
92.
તાજેતરમાં કઈ ટીમ 2021નો ‘ડુરાન્ડ કપ’ ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી ?
93.
તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપી ?
94.
ક્યા શહેરમાં ભારતનું પ્રથમ અને દુનિયાનું ત્રીજું રોપવે પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે ?
95.
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
96.
તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ?
97.
વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ?
98.
8 ઓક્ટોબર, 2021ના રોજ ભારતીય વાયુસેના દિવસ ક્યા મનાવાયો ?
99.
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ?
100.
ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ?