પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 10
1.
આપઘાત કરવાની કોશિશ IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
2.
IPCની કલમ 304-ક હેઠળ કયો ગુનો બને છે ?
3.
IPC કોના દ્વારા લખવામાં આવી હતી ?
4.
નીચેની અંગ્રેજી મૂળાક્ષર સંખ્યાની શ્રેણીમાં ખૂટતું પદ લખો : N5V, K7T, ? , E14P, B19N
5.
જો Z = 26, NET =39, તો NUT = __________
6.
ભારતીય કપાસનું વૈજ્ઞાનિક નામ શું છે ?
7.
નિગૃહણીય ગુનો (Cognizable offence) એટલે _________
8.
ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ નીચેના પૈકી કોને લાગુ પડે છે ?
9.
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો ?
10.
રોહન ઉત્તર તરફ 3km ચાલીને તેની ડાબી બાજુએ 2km ચાલે છે. ફરીથી ડાબી તરફ 3km ચાલે છે. આ જગ્યાએ તેની ડાબી તરફ વળાંક લઈ 3km ચાલે છે. તો પ્રારંભિક સ્થાનેથી તે કેટલા km દૂર છે ?
11.
‘દરેક રાજયમાં એક રાજયપાલ રહેશે’ આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?
12.
1939માં સુરત જિલ્લાના હરીપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મુ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ?
13.
લોકસભામાં SC/ST માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં છે
14.
વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરતાં તેના ક્ષેત્રફળમાં ________% વધારો થાય છે.
15.
દૂધની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે ?
16.
મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ પ્રમાણે વાહન ચલાવનારે ડ્રાઇવિંગ લાઇસન્સ રાખવું જરૂરી છે ?
17.
ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે ?
18.
ભારતના વડાપ્રધાનશ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?
19.
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજયની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?
20.
શ્રેણી પૂર્ણ કરો : 1, 8, 9, 64, 25,______
21.
ગિરનારનું પૌરાણિક નામ જણાવો ?
22.
ભારતમાં સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ક્યાં આવેલ છે ?
23.
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-56-57માં નીચેની કઈ બાબત અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?
24.
ભારતમાં સૌથી વધુ ભીલ વસ્તી કયા રાજયમાં છે ?
25.
હાઈગ્રોમિટરનો ઉપયોગ શેના માટે થાય છે ?
26.
એક સોનીએ ચોરીના સોનાના દાગીના ખરીદેલા અને તે સોનીએ યોગ્ય પોલીસ અધિકારીની મંજૂરી વગર તે દાગીના ગાળી નાંખેલ. તો સોની વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટની કઈ કલમ મુજબ કાર્યવાહી થઈ શકે ?
27.
ગિંડી નેશનલ પાર્ક કયા રાજયમાં આવેલ છે?
28.
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજીયા વેરો નાંખવામાં આવ્યો હતો ?
29.
ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે ?
30.
જો ABCDમાં ZEBRA ને 2652181 મુજબ લખવામાં આવે તો COBRAને કઈ રીતે લખી શકાય ?
31.
સંઘ અને રાજયોના લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટીકલ જણાવો ?
32.
ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ-40(A)માં નીચે મુજબની કઈ પરમિટ આપવા બાબતે જણાવેલ છે ?
33.
કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ?
34.
CRPC-1973માં આગોતરા જમીનની જોગવાઈ કઈ કલમ હેઠળ છે ?
35.
બંધારણના કયા અનુચ્છેદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
36.
મિલકત વિરુદ્ધના ગુનાઓ IPC-1860ની કઈ કલમો હેઠળ દર્શાવવામાં આવ્યા છે ?
37.
IPC-1860 મુજબ બદનક્ષીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે ?
38.
ISPનું પૂરુંનામ જણાવો ?
39.
“અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860ની કઈ કલમ હેઠળ આપવામાં આવે છે.
40.
કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલો છે ?
41.
કર્કવૃત, મકરવૃત અને ભૂમધ્ય રેખા ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ?
42.
ભારતીય બંધારણના કયા આર્ટીકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે ?
43.
પૃથ્વીની ફરવાની દિશા _________ છે.
44.
ગુજરાતમાં સૌપ્રથમ ફરજિયાત અને મફત શિક્ષણ દાખલ કરનાર ગાયકવાડી રાજવી કોણ હતા ?
45.
મોહન 10.2 કિમી અંતરને 3 કલાકમાં કાપે છે. 5 કલાકમાં તે કેટલું અંતર કાપી લેશે ?
46.
દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો ?
47.
નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી ?
48.
કયા વિટામિનની ખામી આંખને નુકશાન કરે છે ?
49.
પ્રાચીન નાલંદા વિશ્વ વિદ્યાલય આજના કયા રાજયમાં આવેલ છે ?
50.
ઉત્તરપ્રદેશ રાજયમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ?
51.
છૂટી ગયેલા અક્ષરો શોધો : Y W U S Q ____ , _____
52.
બૂકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા ?
53.
ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ કેટલી છે ?
55.
ભારતના કયા રાજયમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલય સ્થાપના થઈ હતી ?
56.
હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે ?
57.
ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઇ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ?
58.
નોટપેડનું ડિફોલ્ટ એકટેન્શન શું છે ?
59.
યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ ભારતીય બંધારણમાં કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ?
60.
જો ROSEનો કોડ 6821, CHAIR નો કોડ 73456 અને PREACH નો કોડ 961473 હોય, તો SEARCHનો કોડ શું હશે ?
61.
પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ?
62.
લોઢાં સમિતિની રચના કોણે કરી હતી ?
63.
નીચેનામાંથી કોને રાષ્ટ્રપતિ દ્વારા નીમણૂક કરવામાં આવતી નથી ?
64.
સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ?
65.
યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કયું સાધન કરે છે ?
66.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના સમયે ભારતના વાઇસરોય કોણ હતા ?
67.
નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ?
68.
નીચેનામાંથી શેર-એ-પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?
69.
‘ગુજરાતની અસ્મિતા’ શબ્દના પ્રણેતા કોણ હતા ?
70.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
71.
ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?
72.
ઇન્ડિયન પીનલ કોડમાં ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
73.
IPC કલમ - 420 શાને લગતી છે ?
74.
ફોજદારી કાર્યપદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ?
75.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
76.
CRPCની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે ?
77.
ક્યાં અનુચ્છેદને ડૉ. બાબાસાહેબ આંબેડકરે ' બંધારણનો આત્મા ' કહ્યો છે?
78.
ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સર તપાસ એટલે શું?
79.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક _______ દ્વારા કરવામાં આવે છે ?
80.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?
81.
PERJURY શબ્દ ક્યાં ગુના માટે વપરાય છે ?
82.
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ?
83.
લોકઅદાલતના નિર્ણય વિરૂદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે?
84.
ભારતીય દંડ સહિતા કલમ 141ની જોગવાઈ મુજબ , મંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે ?
85.
RUSA નું પુરુનામ જણાવો?
86.
ધર્મ સંબંધિત ગુના ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં સામેલ છે ?
87.
ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ?
88.
કયો આર્ટિકલ "સમાન ન્યાય અને મફત કાનૂની સહાય" સાથે સંબંધિત છે?
89.
IPC-498 A મુજબ 'ત્રાસ' એટલે શુ?
90.
તાજેતરમાં નિધન પામેલા ખેલાડી નંદુ નાટેકર કઈ રમત સાથે સંકળાયેલા હતા ?
91.
કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ?
92.
તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યા યોજાશે ?
93.
તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ?
94.
નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ?
95.
ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજધારક કોણ હતા ?
96.
તાજેતરમાં ક્યા સાહિત્યકારને 2020નું સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો ?
97.
તાજેતરમાં મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?
98.
તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ક્યા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો ?
99.
તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ્સ, 2020 કયા શહેરને એનાયત કરાયો ?
100.
વર્તમાનમાં નીતિ આયોગના CEO કોણ છે ?