GSSSB TEST - 8

1. 
તાજેતરમાં NASA ના રોવર perseverance દ્વારા મંગળ ગ્રહ પર કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઓક્સિજનમાં પરિવર્તિત કર્યો છે. NASA એ આ માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે ?
2. 
'રજકણો' અને 'ક્ષારકણો' એ _________
3. 
સક્રિય ધાતુઓની ઉતરતા ક્રમની શ્રેણી મુજબ કયો વિકલ્પ સાચો છે ?
4. 
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે ?
5. 
વિશ્વ ધરોહર દિવસ (વિશ્વ વારસા દિવસ) ક્યારે મનાવવામાં આવે છે ?
6. 
A,B અને C અનુક્રમે 20,30 અને 60 દિવસમાં કોઇપણ કાર્ય પૂર્ણ કરે છે. જો B અને C, A ને દર ત્રીજા દિવસે કામમાં મદદ કરે, તો આ કામ કેટલા દિવસ માં પૂરું થાય ?
7. 
વિવિધ પાકોના ઉત્પાદન બાબતે અગ્રેસર રાજ્યોની બાબતમાં કયો વિકલ્પ સાચો નથી ?
8. 
તાજેતરમાં DRDO દ્વારા ગોવા ખાતેથી python 5 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. python 5 એ ___________.
9. 
The antonyms of 'consent' is _________
10. 
ક્રિકેટના બાઇબલ તરીકે ઓળખાતા વિઝડન ક્રિકેટ અલમેનાક (Wisdon ક્રિકેટ almanack) એ 2010 ના દશકના સર્વશ્રેષ્ઠ વન ડે ક્રિકેટર તરીકે કોની પસંદગી કરી છે ?
11. 
તાજેતરમાં 25 એપ્રિલ 2021 ના રોજ મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, મહાવીર જયંતિ દર વર્ષે _________
12. 
નીચે પૈકી કયા દેશ દ્વારા નવી ડીજીટલ કરન્સી Britcoin બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ?
13. 
ઓપેક (Organization of Petroleum Exporting Countries - OPEC)નું વડુમથક ક્યાં આવેલું છે ?
14. 
I was reading a story while Hari ________ letters.
15. 
જો A:B = 2:3 હોય, B:C = 2:5 હોય અને C:D = 3:4 હોય તો A:D શોધો.
16. 
કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલું નથી ?
17. 
જવાહરલાલ નેહરુને ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ કોણે લેવડાવ્યા હતા ?
18. 
કયા કાયદાથી દેશમાં સૌપ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઇ હતી ?
19. 
ભારતમાં સૌપ્રથમ ઇ.સ. 1862માં કોલકાતા, મદ્રાસ અને બોમ્બેમાં ઉચ્ચન્યાયાલયની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ચોથા ઉચ્ચન્યાયાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ?
20. 
"થેરીગાથા" એટલે __________
21. 
નવલકથાકાર શ્રી પન્નાલાલ પટેલને કોણે "સાહિત્ય જગતના ચમત્કાર" કહીને નવાજ્યા હતા ?
22. 
નીચે પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ? (1) અમદાવાદમાં સપ્તક શાસ્ત્રીય મહોત્સવની શરૂઆત કરવાનો શ્રેય નંદન મહેતાને જાય છે. (2). પંકજ ઉધાસનું પ્રથમ આલ્બમ "શત્રુજ્ઞતા" હતું.
23. 
MS WORD માં ફકરો દૂર કરવા (Remove Indent) માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?
24. 
IBM કંપનીના હાલના CEO કોણ છે ?
25. 
નીચે પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી ?
26. 
ત્રિકોણના ખૂણાઓના ગુણોત્તર 2:3:4 છે. તો સૌથી નાના અને સૌથી મોટા ખૂણાનો સરવાળો કેટલો થાય ?
27. 
Give the synonyms of 'Diligent'
28. 
નીચેના વિધાનો તપાસો. તે પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ? (અ). લેખિત બંધારણની શરૂઆત ભારત દેશથી થઇ. (બ). ભારતના બંધારણ નો સૌથી મોટો સ્ત્રોત "ભારત શાસન અધિનિયમ - 1935" છે. (ક). સંઘાત્મકથા શાસનવ્યવસ્થાને સૌપ્રથમ કેનેડા એ સ્વીકારી.
29. 
આરોગ્ય અને પોષણના 14 વિષયોના ક્ષેત્રોમાં પડકારોનો સામનો કરવા માટે નીચે પૈકી કઇ સંસ્થાએ સામગ્રીઓના સંગ્રહવાળી વેબસાઈટ "પોષણજ્ઞાન" શરૂ કરી છે ?
30. 
ડોમેઈન નેમની કઈ જોડ યોગ્ય નથી ?
31. 
કયો શબ્દ ભાષાની દૃષ્ટિએ યોગ્ય નથી ?
32. 
"Bad blood" means ________
33. 
13 એપ્રિલ, 2021 ના રોજ સેન્ટર ફોર ડેવલપમેન્ટ એડવાન્સ કોમ્પ્યુટીંગ (C-DAC) એ પોતાના કયો સ્થાપના દિવસ ઉજવ્યો ?
34. 
એક હોસ્ટેલમાં 120 પુરૂષો અથવા 200 બાળકો જમી શકે તેટલો ખોરાક છે. 150 બાળકોના જમી લીધા પછી કેટલા પુરુષો જમી શકશે ?
35. 
"CTRL+ESC" વડે શું ખુલશે ?
36. 
'ક્રેટર' એટલે ?
37. 
"પેન્જીઆ" એટલે ?
38. 
વિરોધી શબ્દની કઈ જોડ યોગ્ય નથી ?
39. 
તાજેતરમાં "વિશ્વ રસીકરણ સપ્તાહ- 2021 ની થીમ શું રાખવામાં આવી હતી ?
40. 
"પગ મને ધોવા દો રઘુરાય" પંક્તિના રચયિતા કોણ છે ?
41. 
નીચે પૈકી કઈ સમિતિમાં માત્ર લોકસભાના સભ્યો જ હોય છે?
42. 
નીચેનામાંથી કયો વિકલ્પ ભારતને "ધર્મ નિરપેક્ષ રાજ્ય" તરીકે વર્ણિત કરે છે ?
43. 
તાજેતરમાં iffco એ ગુજરાતના કયા સ્થળે ૨૦૦ ઘનમીટર પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે ?
44. 
કયું યુગ્મ અયોગ્ય છે ?
45. 
બંધારણસભામાં નીચે પૈકી કયા દેશી રજવાડાના પ્રતિનિધિઓએ ભાગ લીધો ન હતો ?
46. 
પર્વતની વિશાળ શિલામાંથી કોતરેલ મંદિર એટલે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લામાં ઈલોરાની ગુફામાં આવેલું કૈલાસ મંદિર. આ મંદિર કોણે બંધાવ્યું છે ?
47. 
દાંત : ઇનેમલ :: હાડકાં : ?
48. 
તત્પુરુષ સમાસ _________
49. 
"RNA" ના શોધક કોણ છે ?
50. 
"અષ્ટાંગહૃદય" નામે પ્રખ્યાત ગ્રંથના લેખક કોણ છે ?
51. 
"લોથલ સભ્યતા" અંગે નીચે પૈકી કઈ બાબત સાચી જણાતી નથી ?
52. 
"વિશ્વ પુસ્તક દિવસ" ક્યારે ઉજવાય છે ?
53. 
ગુજરાતી સાહિત્યના અમર પાત્રો પૈકી "ટીહો", "વાલજી", "કંકુ", " મેઠી" જેવા પાત્રો કઈ નવલકથાના પાત્રો છે ?
54. 
3 સતત એકી સંખ્યાઓનો સરવાળો તેની સરેરાશ કરતા 38 વધુ છે, તો સૌથી નાની સંખ્યા કઈ ?
55. 
વાયરસ (વિષાણુ)ના શોધક ?
56. 
જનક 12 kmphની ઝડપથી વડોદરા જાય છે અને 16 kmphની ઝડપથી વડોદરાથી ઘરે પાછો આવે તો તેને કુલ 7 કલાક લાગે છે. તો જનકના ઘરેથી વડોદરાનું અંતર શોધો ?
57. 
which of the following is correct ?
58. 
"રૂપનું આટલું અભિમાન સારું નહીં" - (આટલું) વિશેષણ નો પ્રકાર ઓળખાવો.
59. 
ભારતને "ગણરાજ્ય" મુખ્ય રૂપથી માનવામાં આવે છે કારણ કે...
60. 
ગેડ પર્વતોમાં સાગરીય જીવાવશેષો અને અશ્મિઓ મળી આવે છે, જે સાબિત કરે છે કે _________
61. 
ઈટાલીએ ભારતમાં પોતાનો પ્રથમ "મેગા ફૂડ પાર્ક" પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કર્યો છે ?
62. 
"લઘુદ્રષ્ટિની ખામી" બાબતે કયું વિધાન સાચું નથી ?
63. 
જૈન ધર્મના 22 માં તીર્થંકર નેમિનાથ ભગવાન પર લખાયેલ "નેમિનાથ ફાગુ" ના રચયિતાનું નામ જણાવો.
64. 
સૌપ્રથમ "નર્મદ સુવર્ણચંદ્રક" વિજેતા જ્યોતીન્દ્ર દવેને તેમની કઈ કૃતિ માટે નર્મદ સુવર્ણચંદ્રક (1940-44) આપવામાં આવ્યો હતો ?
65. 
ભુકંપ મોજા બાબતે કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? (ક).સૌથી વધુ વેગ ધરાવતા મોજાં →'પી' મોજાં. (ખ).સૌથી વધુ વિનાશકારી મોજાં → 'એલ' મોજાં. (ગ). 'L' મોજાંની ગતિ અને દિશા પૃથ્વીના આંતરિક ભાગોની રચના વિશે માહિતી પૂરી પાડે છે. (ઘ). 'S' મોજાં પ્રકાશના મોજાંને મળતા આવે છે.
66. 
એક લંબચોરસ ઓરડો કે જેની લંબાઇ 3 મીટર અને 85 સેમી છે, અને પહોળાઈ 2 મીટર અને 75 સેમી છે, તો આ ઓરડામાં વધુમાં વધુ કેટલા લંબાઇની ચોરસ ટાઇલ્સ પાથરી શકાય ?
67. 
પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર __________
68. 
change the following into an indirect sentence :- "I have bought a house," he said.
69. 
નીચે પૈકી કયો શબ્દ "રવાનુકારી" શબ્દ નથી ?
70. 
"વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક - 2021" માં ભારતનો ક્રમ કયો રહ્યો છે ?
71. 
એક 14 મીટર લંબાઈ ધરાવતાં ચોરસની અંદર વર્તુળ બનાવવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો ?
72. 
શિવાજી મહારાજની સિદ્ધિઓની ગાથા દર્શાવતા ઐતિહાસિક ગ્રંથ "શિવબાવની" ના લેખક કોણ છે ?
73. 
"તમે છો પ્રભુ અન્નદાતા અમારા, તમે છો પ્રભુ સર્વથી શ્રેષ્ઠ સારા." - પંક્તિનો છંદ ઓળખાવો.
74. 
ભૂમિ સ્વરૂપોની બાબત માં કયું વિધાન સાચું છે ?
75. 
તાજેતરમાં ભારતના કયા મંત્રાલય દ્વારા "#FOSS4GOV ઇનોવેશન ચેલેન્જ" શરૂ કરવામાં આવેલ છે ?
76. 
નીચે પૈકી કયો શબ્દ "લક્ષ્મી"નો સમાનાર્થી નથી ?
77. 
નીચે પૈકી કોણ GIS (Geographic Information System) ના પિતા તરીકે જાણીતા છે ?
78. 
કયું જોડકું ખોટું છે ?
79. 
એકતારો, બગલિયું, તબલાના તાલે હોડીને હલેસા મારતી મુદ્રામાં થતું નૃત્ય એટલે......
80. 
Do not make _________ noise
81. 
The judge acquitted him _________ the murder charge.
82. 
નીચે પૈકી કોનું ચોગાન (પોલો) રમત દરમિયાન અકસ્માતે ઘોડા પરથી પડી જતાં મૃત્યુ થયું હતું ?
83. 
નીચે પૈકી કયો રોગ ફેફસાને લગતો રોગ નથી ?
84. 
કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે તે માટે "આસ્વાદ", "સંસ્કાર" અને "દીક્ષા"ની પરીક્ષા યોજે છે ?
85. 
This sum is __________ difficult than that.
86. 
વિશાખાદત રચિત "મુદ્રારાક્ષસ" નાટકમાં શેનો ઉલ્લેખ છે ?
87. 
20 અવલોકન નો મધ્યક 10 છે. જો તેનો મધ્યસ્થ 9 હોય તો તેનો બહુલક શોધો.
88. 
તાજેતરમાં મિલકી વે નામની આકાશગંગા માંથી સૌથી નાના "બ્લેક હોલ" ની શોધ કરવામાં આવી છે, તેનું નામ શું રાખવામાં આવ્યું છે ?
89. 
હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા ?
90. 
ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા અપાતો "મૂર્તિદેવી પુરસ્કાર" કે જે જ્ઞાનપીઠ એવોર્ડ પછી બીજા ક્રમાંકનો સાહિત્યિક પુરસ્કાર ગણાય છે. "મૂર્તિદેવી પુરસ્કાર" નીચે પૈકી કયા ગુજરાતી સાહિત્યકારને મળેલ છે ?
91. 
પોતાની ધરી પર સૌથી ઝડપી પરિભ્રમણ કરતો ગ્રહ કયો છે ?
92. 
"અધ્ધર પધ્ધર હવામાં સધ્ધર એનો હીંચકો હાલે." પંક્તિનો અલંકાર ઓળખાવો.
93. 
(272² - 128²)નું વર્ગમૂળ શોધો.
94. 
He is blind ________ him own fault.
95. 
બંગાળનો સૌપ્રથમ ગવર્નર ?
96. 
"ડ્રેજિંગ" એટલે ?
97. 
સંગમ સાહિત્યમાં________
98. 
નીચે પૈકી કયા ખડકો 'પ્રસ્તર ખડક' નું ઉદાહરણ નથી ?
99. 
MS EXCEL માં ગુ.સા.અ. મેળવવા માટે કયું ફંક્શન વપરાય છે ?
100. 
ગુપ્તસંવતની શરૂઆત કરનાર રાજવી________