1.
which of the following sentence has a transitive verb ?
2.
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 7$%#6 લખવામાં આવે છે તથા POWDER ને 7$5 લખાય છે, તો WORTH કેમ લખાશે ?
3.
અફઘાન શાશક શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું ?
4.
which of the following sentence has a transitive verb ?
5.
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 7$%#6 લખવામાં આવે છે તથા POWDER ને 7$5 લખાય છે, તો WORTH કેમ લખાશે ?
6.
અફઘાન શાશક શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું ?
7.
ચૂંટણીપંચના મુખ્ય ચુંટણી કમિશનર બાબતે કયું વિધાન સાચું નથી ? (1) અનું.124 અંતર્ગત નિમણૂક. (2) તેમની લાયકાત સંબંધી બંધારણમાં સ્પષ્ટતા નથી. (3) કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી. (4) સુપ્રીમ કોર્ટના જજને જે રીતે અને જે કારણે હોદ્દા પરથી દૂર કરી શકાય તે રીતે અને તે કારણે તેઓને હોદ્દા પરથી દૂર કરી શકાય. (5) વડાપ્રધાન દ્વારા નિમણૂક.
8.
કચ્છ વિસ્તાર કયા ભૂકંપક્ષેત્રમાં (સેસ્મિક ઝોન) આવે છે ?
9.
ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશને "ક્ષય રોગ" મુક્ત જાહેર કરવામાં આવ્યો છે ?
10.
નીચે પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ? 1. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ યુ.એસ.ના લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે. 2. વેક્ટર અને રાષ્ટર એ જિયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ પ્રણાલીના વિભાગ છે. 3. "રિમોટ સેન્સિંગ" શબ્દનો સૌપ્રથમ પ્રયોગ ઇલવીન પ્રૂટ નામના ભુગોળવેતાએ કર્યો હતો
11.
આપેલ વિગતો તપાસી કયું/કયાં વિધાન/વિધાનો ખોટું/ખોટા છે તે જણાવો. 1. સલ્ફર નું નિષ્કર્ષણ ફ્રાશ પદ્ધતિથી થાય છે. 2. નાઈટ્રિક એસિડનું ઉત્પાદન ઓસ્વાલ્ડ પદ્ધતિથી થાય છે. 3. એમોનિયા વાયુનું ઉત્પાદન હેબર પદ્ધતિથી થાય છે
13.
this book consists ______ ten chapters.
14.
નીચેનામાંથી કયું સાધિત વિશેષણ નથી ?
15.
પાવરપોઇન્ટમાં slideshow સેટ કરતી વખતે દરેક slide માટે ચોક્કસ સમયગાળો સેટ કરવા કયો વિકલ્પ વપરાશે ?
16.
કયું જોડકું સાચું નથી ?
17.
નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?
18.
સમુદ્રની ઊંડાઈ ફેધમમાં મપાય છે. એક ફેધમ = ________ ફુટ
19.
તાજેતરમાં BIMSTEC દેશોની 17મી મંત્રીસ્તરીય બેઠકની અધ્યક્ષતા કોણ કરશે ?
20.
તાજેતરમાં ઉત્તરપ્રદેશ રાજ્યમાં "અનુઠી ઉપહાર યોજના" લોન્ચ કરવામાં આવી છે, જે અંતર્ગત........
21.
હડપ્પીય સભ્યતાના નગર આયોજનના અવશેષો બાબતે કયો વિકલ્પ સાચો નથી ?
22.
કઈ સમિતિએ ગ્રામસભાને "પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ" કહ્યું ?
23.
વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે ?
24.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ________ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
25.
કોઇપણ રાજકીય પક્ષ રાજ્યસ્તરીય પક્ષના રૂપમાં માન્યતા મેળવે છે, જ્યારે...
26.
"ગુજરાતી ગઝલના પિતા" એટલે ............
27.
પ્રથમ રાજભાષા આયોગ (ઇ.સ.1955) ની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી?
28.
તાજેતરમાં લોંચ થયેલ ડિવાઇસ "Nanosniffer" વિશે કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? 1. સંપૂર્ણ સ્વદેશી છે. 2. IIT - મદ્રાસ દ્વારા નિર્માણ. 3. આસપાસના વિસ્ફોટક પદાર્થોને ઓળખવામાં સક્ષમ. 4. ડૉ.હર્ષવર્ધન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું.
29.
સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયા નકશાનો સમાવેશ થતો નથી ?
30.
વિશ્વમાં સૌથી ગહન સમુદ્રખાઈ કઈ છે ?
31.
25-5[2+3{2-2(5-3)+5}-10]÷4=?
32.
કઈ વિભક્તિનો પ્રત્યય લાગતાં નામ વિશેષણ બને છે ?
33.
પ્રાચીન ભારતનો પ્રથમ કાયદાગ્રંથ કોને ગણવામાં આવે છે ?
34.
મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશ્વા કોણ હતા ?
35.
નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?
36.
which is the shortest _________ to Delhi ?
37.
ભારતમાં પ્રથમ વખત મ્યુનિસિપલ બોન્ડ જાહેર કરનાર નગરપાલિકા કઈ ?
38.
"પાર્કીન્સન" એ..............
39.
સુપ્રીમકોર્ટના જજની નિમણુક કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે ?
40.
"વાહ! વાહ! ભારતે વર્લ્ડકપ મેળવ્યો !" વાક્યમાં વપરાયેલ કેવળપ્રયોગી કયો અર્થ દર્શાવે છે ?
41.
જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ ગાંધીજીએ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ કઈ ઉપાધિનો ત્યાગ કર્યો હતો ?
42.
"અર્ધ થીજેલી વૃષ્ટિ" એટલે ...............
43.
A place that provides refuge -
44.
"જે અફવા ફેલાવે તે દેશદ્રોહી ગણાય". વાક્યમાં _________ સર્વનામ છે.
45.
choose from the following the world which is correctly spelt :
46.
ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ?
47.
choose the correct antonyms of the word 'feed' from the following.
48.
choose the correct antonyms of the word 'feed' from the following.
49.
ઈ.સ. 1857ના મહાવિદ્રોહને લગતો મહત્વનો કહી શકાય તેવો "અઢારસો સત્તાવન" નામનો ઐતિહાસિક ગ્રંથ કોણે લખ્યો છે ?
50.
ગોળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર જણાવો.
51.
ગોળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર જણાવો.
52.
choose the world that is closest in meaning to 'immunity'.
53.
આર્ટિકલ 356 હેઠળ કટોકટીની ઘોષણામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
54.
' હસ્તાક્ષર ' ક્યાં સાહિત્યકારની રચના છે ?
55.
પ્રાચીન ગુજરાત માં બંધાયેલ કોનો સમાવેશ થાય છે 1. મોઢેરા 2. અખોદર 3. પાછતર
56.
એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછી ની ઉંમર નો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર _____ છે.
57.
I am a fan of Amitabh Bachchan. His ........ is good even at this age.
59.
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?
60.
ISP નું પૂરુંનામ જણાવો
61.
વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?
62.
વાંટા પદ્ધતિ ક્યા સુલ્તાને દાખલ કરી હતી?
63.
ISRO દ્વારા ૨૮ ફેબ્રુઆરીએ છોડેલા ૧૯ ઉપગ્રહો માટે ક્યા વ્હિકલનો ઉપયોગ થયો હતો?
64.
ફક્ત હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા સામાન્ય ગ્રીનહાઉસ ગેસનું નામ જણાવો?
65.
ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી ?
66.
તાજેતરમાં વિજય હજારે ટ્રોફી - 2021 કઈ ટીમ જીતી છે ?
67.
WHO ની સ્થાપના ક્યારે થઈ હતી ?
68.
ઝુંડ ભટ્ટે વનસ્પતિઓનાં ઔષધિય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માંગેલો ?
69.
B કહે છે કે તેની માતા A ની માતાની એક માત્ર દીકરી છે. તો A નો B સાથે સંબંધ શું છે ?
70.
My town is _________ this city.
71.
જો +એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10-2÷4×10+5 = ______
72.
વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરવા માટે કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ?
73.
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?
74.
નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટુ છે?
75.
FATF (ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ ) ની બેઠકમાં ટેરર ફંડિગ કેસમં પાકિસ્તાનને ક્યા લિસ્ટમાં સામેલ કર્યું ?
76.
"ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ" દર વર્ષે નીચેનામાંથી કઈ સંસ્થા/ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવે છે?
77.
ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો હતો?
78.
ગુજરાતમાં કયાં કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?
79.
which of the following sentence has a transitive verb ?
80.
ILO (International Labour Organization) નું વડું મથક કયા આવેલું છે ?
81.
(1.5 ÷ 0.5) × (2.4 ÷ 0.12) = _______
82.
Find out the correct opposite word of : 'Handsome'
83.
CC નું પૂરુંનામ જણાવો.
84.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક _______ દ્વારા કરવામાં આવે છે ?
85.
' ધરતીના ચિત્રકાર ' તરીકે કોણ જાણીતા હતા?
86.
RBI દ્વારા દેશની ડીજિટલ કરન્સી શરૂ કરાશે જેને ક્યા નામે ઓળખાશે?
87.
GSLV નું પૂર્ણ સ્વરૂપ શું છે?
88.
પાણીની ધ્વનિની તીવ્રતા માપવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે ?
89.
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?
90.
પ્રથમ પંચવર્ષીય યોજના (1951-56) માં નક્કી કરાયેલા ધ્યેયોમાં નીચે પૈકી શેનો સમાવેશ થતો નથી ?
93.
તાજેતરમાં 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
94.
150-80/5+14 = _______
95.
પેઈન્ટ માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?
96.
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં _______ જરૂરી છે
97.
જો SOCIAL અને TQFMFR લખાય તો તેજ પ્રમાણે DIMPLE ને શું લખાય ?
98.
રાજા રામમોહનરાયને "રાજા"ની પદવી કોણે આપી હતી ?
99.
માઈક્રોસોફ્ટ ઓફિસમાં ક્યાં બટનનું વિકલ્પ ઉપલબ્ધ નથી?
100.
લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે?