GSSSB TEST - 9

1. 
તાજેતરમાં કોણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીને સપથ ગ્રહણ લેવડાવ્યા હતા ?
2. 
તાજેતરમાં રોહિત સરદાનાનું નિધન થયું છે, તેઓ કઈ ચેનલના પત્રકાર હતા ?
3. 
નીચે પૈકી કોણ હાલમાં RBI ના ડેપ્યુટી ગવર્નર નથી ?
4. 
તાજેતરમાં જાપાનના પ્રસિદ્ધ પુરસ્કાર 'ઓર્ડર ઓફ રાઇઝિંગ સન' થી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
5. 
તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ નાઇટ્રોજન પ્લાંટને ઓક્સિજન જનરેટર પ્લાંટમા પરિવર્તિત કરીને બતાવ્યું છે ?
6. 
તાજેતરમાં ગુજરાત સ્થાપના દિવસના અવસર પર કોરોના પર નિયંત્રણ લાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?
7. 
તાજેતરમાં એશિયન બોક્સીંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા દેશમાં કરવાની જાહેરાત કરવામાં આવી છે ?
8. 
દર વર્ષે 'વિશ્વ અસ્થમા દિવસ' ક્યારે ઉજવાય છે ?
9. 
તાજેતરમાં 2 જી મે ના રોજ ફિલ્મ નિર્માતા સત્યજીત રે ની 100 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. તેમને ઓસ્કાર એવોર્ડ કયા વર્ષે આપવામાં આવ્યો હતો ?
10. 
તાજેતરમાં પોંડિચેરીમાં કેટલામી વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ?
11. 
તાજેતરમાં તમિલનાડુમાં કુલ કેટલી બેઠકો માટે ચૂંટણીનું આયોજન થયેલ હતું ?
12. 
તાજેતરમાં વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ 2021નુ ટાઇટલ કોણે જીત્યું છે ?
13. 
વિદેશથી ઓક્સિજન લાવવા માટે ભારતીય નૌકાદળે કયું મિશન શરૂ કર્યું છે ?
14. 
વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે ઉજવાય છે ?
15. 
કેન્દ્રીય નાણાં સચિવ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે ?
16. 
__________ ના લોગો દ્વારા વેબસાઈટ સુરક્ષિત છે કે નહીં તે જાણી શકાય છે.
17. 
Microsoft outlook નું ફાઈલ એક્સટેન્શન જણાવો.
18. 
4G નેટવર્કમાં ઉપયોગ થતા LTE નું પૂરું નામ જણાવો.
19. 
Ms word : writer :: Ms powerpoint : ?
20. 
ઇન્ટરનેટ પર વેબ વ્યવહારની સુરક્ષા માટે..... પ્રોટોકોલ વપરાય છે.
21. 
એક ખેડૂત પાસે કેટલીક મરઘી અને કેટલીક ગાયો છે. મરઘી અને ગાયોના કુલ માથાં 25 છે, અને તેમના કુલ પગ 80 છે. તો ગાયો કેટલી હોય ?
22. 
ત્રણ સંખ્યામાં પ્રથમ સંખ્યા 36 અને અંતિમ સંખ્યા 9 હોય તો મધ્ય પદ શોધો.
23. 
કોઈ એક રકમ સાદા વ્યાજે મુકવાથી 12 વર્ષમાં વધીને 4 ગણી થાય તો મુળ રકમની 6 ગણી રકમ મેળવવા માટે તે કેટલા વર્ષ માટે સાદા વ્યાજે મૂકવી પડે ?
24. 
ચોખાના ભાવમાં 15 % નો વધારો થતા 1000 માં 10 kg ચોખા ઓછા મળે છે, તો ચોખાનો નવો ભાવ શોધો.
25. 
જો કોઈ સાંકેતિક ભાષામાં STONE = 2 હોય તો DECODING નો કોડ જણાવો.
26. 
નીચેનામાંથી કઈ અસંમેય સંખ્યા છે ?
27. 
11 + 12 + 13 + 14 + ................... + 70 = _______ ?
28. 
પ્રથમ 35 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો.
29. 
ગોળાની ત્રિજ્યા 14 સે.મી. છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
30. 
એક ત્રિકોણની બાજુઓના માપનું પ્રમાણ 15:20:25 તથા પરિમિતિ 30 હોય તો તેની મોટી બાજુ અને નાની બાજુનો તફાવત શોધો...
31. 
કઈ કટોકટીની જાહેરાત ભારતમાં થયેલ નથી ?
32. 
"ભારતીય ભાષા સંસ્થાન" કયાં આવેલી છે ?
33. 
વાક્ય (l) - ભારતમાં બહુદલીય વ્યવસ્થા છે. (ll) - ભારતનું બંધારણ ક્ષેત્ર, ધર્મ તથા નીતિ આધાર પર ગઠનથી અનુમતિ આપે છે.
34. 
ભારતમાં પંચાયતીરાજ પ્રણાલીની શરૂઆત થઇ હતી -
35. 
જો ઉપાધ્યક્ષ અધ્યક્ષ તરીકે કાર્ય કરતો હોય, તો તેને એક અધિકાર પ્રાપ્ત છે, તે...
36. 
નીચેના કથનો પર વિચાર કરો. તે પૈકી કયું/કયા કથનો સાચું/સાચા છે ? (1) કેન્દ્રશાસિત પ્રદેશોનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ હોતું નથી. (2) ચૂંટણી સંબંધી વિવાદોનો નિર્ણય કરવો એ મુખ્ય ચૂંટણી કમિશનરના અધિકારક્ષેત્રમાં છે. (3) ભારતના બંધારણ અનુસાર સંસદમાં માત્ર લોકસભા અને રાજ્યસભા હોય છે.
37. 
નીચેનામાંથી કયો વિકલ્પ ભારતના બંધારણની ચોથી અનુસૂચિ સાથે સંબંધિત છે ?
38. 
ભારતના રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયા_________
39. 
નીચેનામાંથી કોણે નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની શક્તિ પ્રાપ્ત છે ?
40. 
ભારતીય સંઘ અને અમેરિકી સંઘ બંનેમાં કોઈ વિશેષતા છે ?
41. 
Usha learnt to sing all by ______ .
42. 
Mrs. shah is not pleased ________ the new servant
43. 
find the opposite of - "Antique"
44. 
India is the ___________ democracy in the world.
45. 
the airplane __________ faster than the helicopter.
46. 
________ the sun rise then we started our journey.
47. 
Mahavir is the person ________ is talking over my job next week.
48. 
Adjective form of "enemy" is :-
49. 
Select single words for the following phrase : " That which cannot be rubbed off "
50. 
Give opposite gender for - "Bullock"
51. 
દક્ષિણ ગુજરાતના હળપતિનું સમૂહ નૃત્ય -
52. 
ભવાઈમાં સ્ત્રીપાત્ર પુરુષ ભજવે તે પાત્રને કયા નામે ઓળખવામાં આવે છે ?
53. 
પરંપરાગત રીતે થતી વણાટની પદ્ધતિ "તાંગલિયા" વણાટ ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે ?
54. 
પ્રાચીન ગુજરાત માં બંધાયેલ કોનો સમાવેશ થાય છે 1. મોઢેરા 2. અખોદર 3. પાછતર
55. 
ઝુંડ ભટ્ટે વનસ્પતિઓનાં ઔષધિય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માંગેલો ?
56. 
ILO (International Labour Organization) નું વડું મથક કયા આવેલું છે ?
57. 
પ્રથમ પંચવર્ષીય યોજના (1951-56) માં નક્કી કરાયેલા ધ્યેયોમાં નીચે પૈકી શેનો સમાવેશ થતો નથી ?
58. 
રાજા રામમોહનરાયને "રાજા"ની પદવી કોણે આપી હતી ?
59. 
નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?
60. 
કઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ?
61. 
ભારતમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોની પ્રેરણાથી થઈ હતી ?
62. 
બંગાળનું અને ભારતનું પ્રથમ રાજકીય સંગઠન કયું હતું ?
63. 
બ્રિટિશ ભારતમાં સિંધનો વિલય ક્યારેય કરવામાં આવ્યો ?
64. 
મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો ?
65. 
ઈ.સ. 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા ?
66. 
નીચેનામાંથી કયું પરિબળ સૂર્યઘાતના વિતરણ પર અસર કરતું નથી ?
67. 
બાહ્યબળોનો આદિ સ્ત્રોત કયો છે ?
68. 
'હરિત ક્રાંતિ' શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો ?
69. 
વાતાવરણમાં વરાળનું પ્રમાણ કેટલું હોય છે ?
70. 
ડુબક છિદ્રો ઘસારણ દ્વારા કદ વિસ્તરણ થતા "યુવાલા", "ડોલાઈન્સ" અને "પોલ્જે" માં રૂપાંતર પામે છે. આ "કાર્સ્ટ ભૂ-દૃશ્યાવલિ" -
71. 
મેદાનો કુલ ભૂમિખંડોનો કેટલો ભાગ રોકે છે ?
72. 
જમીનસ્તરો ઉપર ઉભો કાપ મૂકવામાં આવે તો જુદા-જુદા જમીનસ્તરો જોઈ શકાય છે. તેને જમીનનું "પાર્શ્વચિત્ર" કહે છે. જમીનના "પાર્શ્વચિત્ર" મુજબ જમીનના સ્તર વિશે કયું વિધાન યોગ્ય નથી ?
73. 
ઉત્તર ગોળાર્ધ _________ તરીકે ઓળખાય છે.
74. 
ગુજરાતનું કયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બન્યું છે ?
75. 
નીચે પૈકી કયા વિસ્તારમાં વિશ્વના સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે ?
76. 
"કાળજા કેરો કટકો" ગીતના સર્જક કવિ દાદને નીચે પૈકી કયો પુરસ્કાર મળેલો/મળેલા છે ? (1) સાહિત્ય રત્ન સન્માન (2) મેઘાણી સાહિત્ય એવોર્ડ (3) નરસિંહ મહેતા એવોર્ડ (4) હેમુ ગઢવી એવોર્ડ (5) પદ્મશ્રી એવોર્ડ
77. 
"સાફલ્યટાણું", "મારી દુનિયા" આત્મકથાના સર્જક કોણ છે ?
78. 
નીચે પૈકી કયા સાહિત્યકારે નદીને લોકમાતા કહી હતી. તથા દાંડીયાત્રામાં પણ ભાગ લીધો હતો ?
79. 
1919માં ગાંધીજીની 50મી જન્મ જયંતી નિમિત્તે કોણે "ગુજરાતનો તપસ્વી" નામનું કાવ્ય લખ્યું હતું ?
80. 
પ્રથમ ગુજરાતી સચિત્ર સામાયિક "વીસમી સદી" ની સ્થાપના કોણે કરી હતી, કે જેમાં કલાગુરુ રવિશંકર રાવળ ચિત્રોનું ચિત્રાંકન કરતા ?
81. 
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો :- "શેરડીના બીજ રાખવાનો ખાડો"
82. 
શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષા વિશે માહિતી આપી. વાક્યમાં વપરાયેલ "વિશે" શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો.
83. 
જે ક્રિયાપદ કર્તવ્ય કે ફરજનો ભાવ સૂચવતા હોય તેને શું કહેવાય ?
84. 
નીચે પૈકી જોડાક્ષરની કઈ જોડ અયોગ્ય છે ?
85. 
"મનના મોરલા મનમાં જ રમાડવા અને એમ મનખો પૂરો કરવો" આ ઉક્તિ પન્નાલાલ પટેલની કઇ નવલકથામાં ઉલ્લેખાયેલી છે ?
86. 
નીચે પૈકી કયું વાક્ય અલગ પડે છે ?
87. 
નીચે આપેલા શબ્દકોષ ક્રમ મુજબ કયો વિકલ્પ સાચો છે ?
88. 
"પંકજ પડી ગયો." વાક્યમાં ક્રિયાપદનો પ્રકાર જણાવો.
89. 
વિભક્તિ અંગેની કઈ જોડ ખોટી છે ?
90. 
નીચેનામાંથી કયું બહુવ્રીહિ સમાસનું ઉદાહરણ નથી ?
91. 
ભારતની સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત અને આકાશમાંથી આકાશમાં (એર ટુ એર) પ્રહાર કરનારી પ્રથમ મિસાઈલ કઈ છે ?
92. 
સુરક્ષા અને દેખરેખ માટે લગાવવામાં આવતાં CCTVનું પૂર્ણ સ્વરૂપ જણાવો.
93. 
"પ્લાઝમા સંશોધન સંસ્થા" ક્યાં આવેલી છે ?
94. 
ભારતની બેટરીથી ચાલતી પ્રથમ કારને શું નામ આપવામાં આવ્યું છે ?
95. 
વિશ્વમાં સૌથી મોટો સસ્તનધારી જીવ કયો છે ?
96. 
નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) ક્યાં આવેલી છે ?
97. 
ચિકિત્સા સંદર્ભે કરવામાં આવતા CT SCAN નું પૂર્ણ નામ જણાવો ?
98. 
અલ્ટ્રાસોનિક તરંગોની તરંગ આવૃત્તિ કેટલી હોય છે ?
99. 
વિટામીન અને તેના રાસાયણિક નામની કઈ જોડ યોગ્ય નથી ?
100. 
લીંબુ અને સંતરામાં કયો એસિડ હોય છે ?