1.
કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
2.
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ - 2026નું આયોજન કયા દેશમાં થશે ?
3.
તાજેતરમાં ભારતીય રેલવેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો છે ?
4.
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ હેઠળ કેટલા રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
5.
તાજેતરમાં જાહેર કરાયેલ ' વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ' માં ભારત કયા ક્રમે રહ્યું છે ?
6.
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ?
7.
મેન બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
8.
' એકઝામ વોરિયર્સ ' - આ પુસ્તકના લેખક કોણ છે ?
9.
કવાડ(Quad)માં કયા દેશ નો સમાવેશ થતો નથી.
10.
ભારતીય રિઝર્વ બેન્કના હાલના ગવર્નર કોણ છે ?
11.
તાજેતરમાં ICC પ્લેયર ઓફ ધ મંથન એવોર્ડ કોને એનાયત થયું છે ?
12.
ISRO દ્વારા ૨૮ ફેબ્રુઆરીએ છોડેલા ૧૯ ઉપગ્રહો માટે ક્યા વ્હિકલનો ઉપયોગ થયો હતો?
13.
તાજેતરમાં વિજય હજારે ટ્રોફી - 2021 કઈ ટીમ જીતી છે ?
14.
"ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ" દર વર્ષે નીચેનામાંથી કઈ સંસ્થા/ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવે છે?
15.
ILO (International Labour Organization) નું વડું મથક કયા આવેલું છે ?
16.
21માં કાયદાપંચના અધ્યક્ષ કોણ છે.?
17.
RBI દ્વારા દેશની ડીજિટલ કરન્સી શરૂ કરાશે જેને ક્યા નામે ઓળખાશે?
18.
GSLV નું પૂર્ણ સ્વરૂપ શું છે?
19.
તાજેતરમાં 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
20.
ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે ?
21.
તાજેતરમાં કઈ કંપનીએ એસોસિયેશન ફોર ટેલેન્ટ ડેવલપમેન્ટ 2021 નો શ્રેષ્ઠ એવોર્ડ જીત્યો છે?
22.
વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
23.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલ હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ-2021માં ભારતનું સ્થાન કેટલામું છે ?
24.
આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ક્યારે મનાવાય છે ?
25.
પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું
26.
તાજેતરમાં ભૌતિક વિજ્ઞાન માટે વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ?
27.
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'આત્મનિર્ભર કૃષિ યોજના' શરૂ કરી છે?
28.
તાજેતરમાં ક્યા સ્થળે 'નરસિંહ સે ગાંધી તક' સ્નેયાત્રા યોજાઈ હતી ?
29.
તાજેતરમાં નવેમ્બર 2021 માં, ભારત અને કયા દેશ વચ્ચે 2+2 સંવાદ થશે?
30.
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ?
31.
તાજેતરમાં કઈ હાઈકોર્ટે કેન્દ્રને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કહ્યું છે?
32.
વર્ષ 2022 સુધીમાં સૌરઊર્જાથી કેટલી વીજળી ઉત્પન્ન કરવાનું ભારત સરકારનું લક્ષ્ય છે?
33.
વિશ્વનો સૌથી મોટો તરતો સોલાર પાર્ક તાજેતરમાં ક્યાં બનાવવામાં આવી રહ્યો છે?
34.
સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?
35.
ટોક્યો ઓલિમ્પિક રમતો માટે ક્વોલિફાય કરનારો તાજેતરમાં પહેલો ભારતીય તરણવીર કોણ બન્યો છે?
36.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે?
37.
નીચેનામાંથી કયુ દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી?
38.
WHO દ્વારા તાજેતરમાં કયા દેશને મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યો છે?
39.
આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ?
40.
તાજેતરમાં કોણ ભારતીય મૂળના સૌથી યુવા ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યો છે?
41.
માઈક્રોસોફ્ટ કૉર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
42.
RUSA નું પુરુનામ જણાવો?
43.
તાજેતરમાં ઉત્તરપ્રદેશ રાજ્યમાં "અનુઠી ઉપહાર યોજના" લોન્ચ કરવામાં આવી છે, જે અંતર્ગત........
44.
તાજેતરમાં પ્રકાશિત ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇન્ડેક્સ 2021 માં કોણ ટોચ પર છે?
45.
કઈ કંપનીએ મહિલાઓને સશક્ત બનાવવા માટે ' વુમન વિલ ' પોર્ટલ લોન્ચ કર્યા ?
46.
તાજેતરમાં ભારતીય વાયુ સેનાના નવા ડેપ્યુટી ચીફ કોણ બન્યા છે?
47.
અમેરિકાનું પ્રખ્યાત TIME મેગેઝીન દર વર્ષે એકાદ જાણીતી હસ્તીને તેના મુખપૃષ્ઠ પર Man/Person of the year તરીકે ચમકાવે છે. ગાંધીજીને કયા વર્ષમાં સ્થાન આપવામાં આવેલું હતું ?
48.
'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ક્યાં આવેલું છે ?
49.
પ્રવાસી ભારત દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
50.
કયા કવિએ તાજેતરમાં 'કુવેમ્પુ નેશનલ એવોર્ડ' જીત્યો છે?