ગણિત/રિઝનિંગ & વિજ્ઞાન ટેસ્ટ - 8
1.
નીચેનામાંથી કઈ સ્થિતિમાં સૂર્યગ્રહણ થાય છે ?
2.
નીચેનામાંથી કઈ ધાતુ મિશ્ર ધાતુ નથી ?
3.
નેત્રદાન કરતી વખતે આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે ?
4.
સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ?
5.
લંબાઈના માપનાં એકમોમાં શું અસંગત છે ?
6.
‘રેટિનાલ’ કયા વિટામીનની ખામીથી થાય છે ?
7.
ઘરમાં વૃક્ષના નાના કદનો ઉછેર વિકસાવવાની જાપાની કળા કયા નામે ઓળખાય છે ?
8.
ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે “અપ્સરા” નો સબંધ કોની સાથે છે ?
9.
ઇન્સ્યુલીનનું ઉત્પત્તિસ્થાન કયું છે ?
10.
વિદ્યુતપ્રવાહ માપવા માટેનો એકમ કયો છે ?
11.
ધરતી કંપના તરંગો કેવા પ્રકારનાં હોય છે ?
12.
LPG સિલિન્ડરમાં ઊંચા દબાણે કયા વાયુ ભરવામાં આવે છે ?
13.
લેસરનાં કિરણોનાં શોધક કોણ છે ?
14.
512ના 25% ના 200% = ______
15.
જો BEDને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOWને કેવી રીતે લખાય ?
16.
b/a = 1/2 છે તો (a-b)/(a+b)=______
17.
જો +એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10-2÷4×10+5 = ______
18.
જો F = 6, MAT = 34 તો CAR = __________
20.
EHM, DIP, CJS, BKV, ?
21.
કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ?
22.
AYBZC, BWEXF, GUHVI, JSKTL, ________
23.
20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ?
24.
40 બાળકોની લાઇનમાં મોહન જમણી બાજુથી 14મા ક્રમે છે. તો તે ડાબી બાજુથી ક્યા ક્રમે હશે ?
25.
100 ગુણના પેપરમાં 90 ગુણ મેળવવાની સંભાવના કેટલી ?
26.
29, 31, અને 37 નો ગુ.સા.અ. ________ છે.
27.
[(-3) + (3 × (-4)] = _______
28.
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?
29.
x = 4 , y=2 તો 2x+(x+y) =...........
30.
₹300 મૂળ કિંમતની વસ્તુ ₹345માં વેચતા કેટલા ટકા નફો થાય ?
31.
25-5[2+3{2-2(5-3)+5}-10]÷4=?
32.
32 × 14 × 3 = ________
34.
જો C×Q=51, F×S=114 અને S×C=57 હોય તો Q×F=...........
35.
દિપકનો પગાર ભરત કરતા 30% ઓછો છે, તો દિપકનો પગાર ભરત કરતા કેટલા ટકા વધુ થાય?
36.
જો 4200×a = 3150 તો a = ?
37.
PNLJ : IGEC :: VTRP : _______
38.
પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે ?
40.
એક વ્યકિત ₹1400 માં ટેબલ ખરીદે છે અને 15% ખોટ ખાઈને તે વેચી નાખે છે. આ સંજોગોમાં તેને કેટલા રૂપિયા મળ્યા હશે?
41.
AGRICULTURE શબ્દમાંથી કયો શબ્દ ન બની શકે ?
42.
0.2 × 25 બરાબર કેટલા થાય ?
44.
ગોળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર જણાવો.
45.
3, 7, 15, 31, 63, _____?
46.
રાહુલ 8 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. પછી જમણી બાજુ ફરે છે અને 3 કિ.મી. ચાલે છે.તે ફરી જમણી બાજુ ફરે છે.અને 12 કિ.મી. ચાલે છે. તો હવે રાહુલ તેના પ્રારંભિક સ્થળેથી કેટલો દૂર હશે?
47.
કોઈ નિશ્ચિત કોડમાં BRAIN ને $#@&% તથા RENT ને #0%* લખવામાં આવે છે. તો TIER ને તે જ કોડમાં કેવી રીતે લખવામાં આવે?
48.
6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે, અને અનુક્રમે 2,4,6,8,10,12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મિનિટમાં આ બધા ઘંટ કેટલી વાર એકસાથે વાગશે ?
49.
A, R ના પિતા છે. V, A નો ભાઈ છે. જો I, A ના પિતા હોય, તો D અને V વચ્ચે સંબંધ શુ થાય?
50.
A અને B ના ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. 3 વર્ષ પહેલાં A ની ઉંમર B થી 5 ગણી હતી. A અને B ની હાલની ઉંમર વચ્ચેનો તફાવત શોધો.