ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 8

1. 
કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ?
2. 
મધ્યપ્રદેશ રાજ્યનો કયો જિલ્લો ગુજરાત અને રાજસ્થાનની સરહદોને સ્પર્શે છે?
3. 
સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ?
4. 
બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ?
5. 
'કિસાન ક્રેડિટ કાર્ડ' (સીસીસી) ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી.?
6. 
આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ?
7. 
રાજ્યના પોલીસ વડાને શું કહેવામાં આવે છે?
8. 
' તબદીર ' શબ્દનો અર્થ શો થાય?
9. 
ગુજરાતનું કયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બન્યું છે ?
10. 
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
11. 
કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ?
12. 
હડપ્પીય સભ્યતાના નગર આયોજનના અવશેષો બાબતે કયો વિકલ્પ સાચો નથી ?
13. 
"કાળજા કેરો કટકો" ગીતના સર્જક કવિ દાદને નીચે પૈકી કયો પુરસ્કાર મળેલો/મળેલા છે ? (1) સાહિત્ય રત્ન સન્માન (2) મેઘાણી સાહિત્ય એવોર્ડ (3) નરસિંહ મહેતા એવોર્ડ (4) હેમુ ગઢવી એવોર્ડ (5) પદ્મશ્રી એવોર્ડ
14. 
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
15. 
'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ક્યાં આવેલું છે ?
16. 
રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા?
17. 
નીચે પૈકી કયા સાહિત્યકારે નદીને લોકમાતા કહી હતી. તથા દાંડીયાત્રામાં પણ ભાગ લીધો હતો ?
18. 
' ગરવી ગુજરાત ભવન ' કયા શહેરમાં આવેલું છે?
19. 
1919માં ગાંધીજીની 50મી જન્મ જયંતી નિમિત્તે કોણે "ગુજરાતનો તપસ્વી" નામનું કાવ્ય લખ્યું હતું ?
20. 
રાષ્ટ્રીય મીઠું સત્યાગ્રહ સ્મારક (NSSM) ગુજરાતના નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે?
21. 
1953માં રાજ્યના પુનર્ગઠન પંચની ભલામણો પછી કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?
22. 
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?
23. 
રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યની નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે?
24. 
રાજ્યો - રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
25. 
કયા દેશે ભારતમાં પ્રથમ વખત મેગા ફૂડ પાર્ક પ્રોજેક્ટ, ફનીધર, ગુજરાતમાં શરૂ કર્યો?
26. 
ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાસનકાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે ?
27. 
"ગુજરાતી ગઝલના પિતા" એટલે ............
28. 
સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કઈ ધાતુઓનો ઉપયોગ કરતા હતા?
29. 
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?
30. 
પ્રથમ રાજભાષા આયોગ (ઇ.સ.1955) ની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી?
31. 
"મનના મોરલા મનમાં જ રમાડવા અને એમ મનખો પૂરો કરવો" આ ઉક્તિ પન્નાલાલ પટેલની કઇ નવલકથામાં ઉલ્લેખાયેલી છે ?
32. 
‘સરસ્વતી ચંદ્ર' નવલકથા કોણે લખેલી છે ?
33. 
ગુજરાતમાં__________તળાવ મૌર્યોના શાસન દરમિયાન બાંધવામાં આવેલું કૃત્રિમ જળાશય હતું.
34. 
કે.એમ. મુનશી નો સંબંધ__________
35. 
ગુજરાત સરકારે કઈ યોજનાનું નામ બદલીને ' કિસાન સુર્યોધ્ય યોજના ' કરી દીધું છે ?
36. 
ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?
37. 
જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ?
38. 
ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 હેઠળ,નીચેનામાથી કઈ પરમિટ આપવામાં આવતી નથી ?
39. 
દરેક સહકારી મંડળીના બોર્ડમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત છે?
40. 
' સ્વાગત ઓનલાઈન ' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?
41. 
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?
42. 
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?
43. 
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ?
44. 
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.
45. 
પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ?
46. 
મુસી અને ભીમા________નદીની સહાયક નદીઓ છે.
47. 
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?
48. 
જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ ગાંધીજીએ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ કઈ ઉપાધિનો ત્યાગ કર્યો હતો ?
49. 
નીચેનામાંથી કોને "મિની હડપ્પા" તરીકે ઓળખવામાં આવે છે?
50. 
કવિ નર્મદનું આખું નામ નીચે પૈકી ક્યું છે?