1.
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે?
2.
અનુપમ શ્રેણી નું સૌથી મોટું અને ઝડપી કોમ્પ્યુટર અનુપમ અમેય ________ દ્વારા વિકસાવવામાં આવ્યું?
3.
જાણી જોઈને કમ્પ્યુટર નો વાયરસ ફેલાવવાને કયો ભારતીય કાયદો ગેરકાયદેસર ઠેરવે છે?
4.
વર્લ્ડ વાઈડ વેબનો (WWW) આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો?
5.
કમ્પ્યુટર કયા બે આંકડાઓ ઓળખે છે?
6.
Modem નું પૂરુંનામ શું છે?
7.
Ms-word મા સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે?
8.
Ms power point માં કોઈ ચોક્ક્સ સ્લાઇડને સંતાડવા માટે ક્યાં મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે?
9.
ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે?
10.
નેશનલ એરોનોટિકસ લેબોરેટરીઝ, બેંગ્લોર દ્વારા પ્રથમ સુપર કમ્પ્યુટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું?
11.
XML નું પૂરુંનામ શું છે?
12.
GUI નું પૂરુંનામ શુ છે?
13.
નીચેનામાંથી કયો વિકલ્પ control panel મા જોવા મળતો નથી?
14.
કોમ્પ્યુટરની મેમોરીના એકમને ચડતા ક્રમમાં ગોઠવો:
15.
કોમ્પ્યુટર મોનીટરને ________ પણ કહેવાય છે?
16.
કમ્પ્યુટરમાં USB નું પૂરુંનામ શુ છે?
17.
Virtual Memory સામાન્ય રીતે ________મા સ્થિત હોય છે?
18.
નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી?
19.
કયો પ્રોગ્રામ મોટી ફાઈલને નાની ફાઈલમાં કમ્પ્રેસ કરી નાખે છે ?
20.
નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી?
21.
સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ સાલમાં શોધાયું ?
22.
કમ્પ્યુટરની કુલ કેટલી પેઢીઓ છે ?
23.
પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં પ્રક્રિયા માટે શું વાપરવામાં આવતું ?
24.
ક્યાં પ્રકારના કમ્પ્યુટર ઘરોમાં પર્સનલ કમ્પ્યુટર તરીકે ઉપયોગ માં લેવાય છે.
25.
કદની દ્રષ્ટિએ નીચેનામાથી ક્યો કમ્પ્યુટરનો પ્રકાર નથી ?
26.
કી - બોર્ડમાં ઉપરની લાઇનમાં કૂલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે ?
27.
સ્થાયી RAM ને સામાન્ય રીતે ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
28.
બાઈનરી પધ્ધતિમાં કેટલા અંક હોય છે ?
29.
નીચે પૈકી ક્યૂ ઉપકરણ તત્કાલિન સંગ્રહક છે ?
30.
UPS નું પૂરુંનામ શું છે ?
31.
કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
32.
કમ્પ્યુટર એ ક્યાં પ્રકારનું સાધન છે ?
33.
કઈ પેઢીના કમ્પ્યુટરમાં IC ચિપ્સ જોડવામાં આવી ?
34.
' એનીયાક ' અંગે ક્યૂ વિધાન ખોટું છે ?
35.
વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
36.
સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ તૈયાર કરવાનું શ્રેય કોના ફાળે જાય છે ?
37.
નીચેનામાથી કઈ કમ્પ્યુટર ભાષા નથી ?
38.
VLSI નો ઉપયોગ કઈ પેઢીનું કમ્પ્યુટર સૂચવે છે ?
39.
નીચેનામાથી ક્યૂ 5મી પેઢીનું કમ્પ્યુટર છે ?
40.
ભારતમાં ઇન્ટરનેટનો પ્રારંભ ક્યારે થયો હતો ?
41.
ઓપ્ટીકલ ડિસ્ક તરીકે શેનો સમાવેશ થતો નથી.
42.
Go To માટે કઈ ફંકશન કી વપરાય છે.
43.
Wordમાં કેટલાં મેનું આવેલા હોય છે
44.
LAN નું પુરુંનામ શુ છે?
45.
નીચેનામાંથી કયુ સર્ચ એન્જિન નથી.
46.
એકસેલમાં ફોર્મ્યુલા ની શરૂઆત કયાંથી થાય છે.
47.
એકસેલમાં વધુમાં વધુ કેટલું Zoomકરી શકાય છે ?
48.
1 નિબલ એટલે કેટલા બીટ ?
49.
નીચેના પૈકી કયું નેટવર્ક ડીવાઈઝ નથી.
50.
IP એડ્રેસ કેટલા બીટનુ હોય છે ?