જનરલ નૉલેજ - 2

1. 
બંધારણસભાની સૌપ્રથમ વ્યક્તિગત માંગ કોના દ્વારા કરવામાં આવી.?
2. 
ખુશરહો અહલે વતન, હમ તો સફર કરતે હેં - આ પંક્તિ કોણે લખી ?
3. 
કઈ નદી બિહારમાં પૂરથી વિનાશ કરે છે.?
4. 
સોન્ડર્સ હત્યા કેસમાં કોને ફાંસી આપવામાં આવી ન હતી?
5. 
ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના ક્યાં વર્ષમાં કરવામાં આવી?
6. 
ડાંગનું પ્રાચીન નામ જણાવો.
7. 
અર્થની ર્દષ્ટિએ કયો વિકલ્પ ખોટો છે ?
8. 
લનશૈલી માટે વિખ્યાત ન્હાનાલાલનું ઉપનામ જણાવો.
9. 
સ્ત્રીની ભૂમિકા ભજવવાને કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે?
10. 
વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી?
11. 
નીચેના પૈકી ગુજરાતનું ક્યુ સૌથી જૂનું સંગ્રહાલય છે?
12. 
ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી ક્યુ વાજિંત્ર અનિવાર્ય છે?
13. 
પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યાં વર્ષમાં યોજાયું હતું?
14. 
કયા કચ્છી માલમે વાસકો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિનદીથી મલબાર કિનારા સુધી દિશા આપી?
15. 
પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળોએ________
16. 
પ્રાર્થના સમાજે કોના પ્રયત્નોથી ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના પૂના ખાતે કરવામાં આવી હતી ?
17. 
સ્વાતંત્રય સંગ્રામ દરમિયાન ક્યાં મુઘલ શાસકને ભારતના શહેનશાહ જાહેર કરવામાં આવ્યા હતા ?
18. 
સહાયકારી યોજનામાં જોડનાર પ્રથમ ભારતીય શાસક
19. 
"સત્યાર્થ પ્રકાશ" ના રચયિતા ?
20. 
રાજા રામમોહન રાયના મૃત્યુ બાદ બ્રહ્મસમાજની આગેવાની કોણે લીધી હતી ?
21. 
S.A.C. નું પૂરુંનામ જણાવો:
22. 
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવેલુ છે?
23. 
સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ NFC નો સંદર્ભ શુ છે?
24. 
ઇલેટ્રોનિક વોલેટ _________ દર્શાવે છે?
25. 
સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાગ શરૂ કરનાર ગુજરાતી. ?
26. 
"પગરવ" કાવ્યસંગ્રહના રચયિતા.....?
27. 
ભરૂચમાં નર્મદા નદી પર આવેલો ગોલ્ડન બ્રિજ અંગ્રેજોએ ક્યારે બંધાવ્યો હતો?
28. 
"મક્કા બારી" અને "બાબુલ મક્કા" તરીકે જાણીતું ક્યુ બંદર ગણાય છે?
29. 
‘વિશ્વ પક્ષી દિવસ’ ક્યારે આવે છે?
30. 
ક્યો કોલસો બ્રાઉન કોલસા તરીકે પણ ઓળખાય છે
31. 
બંધારણના ક્યા આર્ટિકલ પ્રમાણે રાજ્ય કૉઇ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકે નહી?
32. 
'નર્મદા ઘાટ' કોનું સમાધી સ્થળ છે.?
33. 
રાષ્ટ્રીય વન-નીતિ અનુસાર દેશના કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવો જરૂરી છે..?
34. 
નીચેનામાંથી કર્તા અને કૃતિની ર્દષ્ટિએ કઈ જોડ ખોટી છે.?
35. 
ભારત માટે ઇન્ડિયા શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ કોણે કર્યો?
36. 
ચક્રવાત જાપાનમાં ક્યાં નામે ઓળખાય છે?
37. 
ભારતમાં સૌ પ્રથમ આવનાર ઇસ્લામિક પ્રજા કઈ હતી?
38. 
લોર્ડ વેલેસ્લીની કઈ યોજના જાણીતી છે?
39. 
ગાંધીજી દ્વારા સ્થપાયેલ યુનિવર્સિટીનું નામ શું છે ?
40. 
અશોક ક્યાં વંશનો રાજા હતો?
41. 
બુકર પ્રાઈઝ ક્યાં દેશનું પ્રાઈઝ છે?
42. 
ક્યા ગવર્નર જનરલે બંગાળાની દ્વિમુખી શાસનની ૫દ્ઘતિ નાબુદ કરી હતી?
43. 
નીચેનામાંથી કઈ નવલકથા ચુનીલાલ મડીયાની નથી.?
44. 
તુઘલકવંશના સ્થા૫કનું નામ જણાવો.
45. 
‘કવિ દયારામનો અક્ષરદેહ’ - આ કોની કૃતિ છે ?
46. 
ભૂમિદળ અને હવાઇદળનું વડુંમથક દિલ્લીમાં આવેલ છે. તો નૌકાદળનું વડુંમથક ક્યા આવેલ છે ?
47. 
ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપી ?
48. 
‘નહેરુ અહેવાલ’ કઈ સાલમાં રજુ થયો?
49. 
‘અર્વાચીનયુગના અરૂણ’ કોને કહે છે?
50. 
ક્યા વર્ષના ઠરાવથી ગ્રામ પંચાયતમાં પાણી સમિતિ ફરજિયાત બનાવવામાં આવી?