અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ - 2

1. 
સાચી જોડણી શોધો.
2. 
ખોટી જોડણી શોધો.
3. 
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. (લેખુ)
4. 
રૂઠીપ્રયોગનો સાચો અર્થ આપો (ઓછું આવવું)
5. 
સંધિ જોડો (સ+અંગ+ઉપ+અંગ)
6. 
સંધિ છોડો (ખિન્ન)
7. 
વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય -
8. 
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો.
9. 
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો (નરસિંહ)
10. 
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. (ઉદધિ)
11. 
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.
12. 
કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
13. 
સમાસ ઓળખાવો : આબરૂ
14. 
વિરોધી શબ્દ શોધો : અટડું
15. 
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.
16. 
બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં - પંક્તિ ક્યાં છંદમાં છે?
17. 
માનાર્થી શબ્દ જણાવો : શ્રુતિ
18. 
ડોસો જાણે નરસિંહ અવતાર હતો - આ વાક્યમાં કયો અલંકાર છે?
19. 
નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. - ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી
20. 
નીચેનામાંથી ક્યાં શબ્દની જોડણી સાચી છે ?
21. 
કુરુક્ષેત્ર નવલકથા કોણે લખી છે ?
22. 
સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે?
23. 
ગુજરાતી સાહિત્યના વ્યાપક તરીકે વપરાતા સાર્થ શબ્દોકોશનું પ્રકાશન કોના દ્વારા થયું છે?
24. 
અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કેવા પ્રકારનું સાહિત્યક રચના છે ?
25. 
ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે?
26. 
He was ____ Napoleon of his age.
27. 
Find the syninym of the following word from the given alternatives. "CONCILIATE"
28. 
___ water runs always deep.
29. 
Find out the correct passive from of a sentence from the given alternatives."Sita ate an apple."
30. 
The antonym of 'democracy' is___
31. 
Find out the correct superlative degree from of the following sentences from the given alternatives."No other mountain is so high as Himalayas"
32. 
Give the first verb form of : berefit
33. 
Raju is writing a letter. Make it passive voice...
34. 
This ring is made of silver "silver" is ___ noun.
35. 
Which is not appropriate for the word 'Isolate'
36. 
"buck" is a ______ gender
37. 
Select odd one from the following .......
38. 
My cousin's and his ____ bikes are the same.
39. 
which sentence is correct ?
40. 
This ____ cover is torn.
41. 
Kokila says she can't ....... our invitation to dinner tonight.
42. 
The _____ house in the row in mine.
43. 
He got____in hindi.
44. 
Choose correct sentence.
45. 
I am ____ my brother.
46. 
I am a fan of Amitabh Bachchan. His ........ is good even at this age.
47. 
My town is _________ this city.
48. 
Find out the correct opposite word of : 'Handsome'
49. 
Which one is wrong ?
50. 
They will inform you that they ........ just ........ to Haridwar.