ભારતનું બંધારણ ટેસ્ટ - 20

1. 
ભારતનું મૂળ બંધારણ _______ દ્વારા હસ્તલિખિત કરવામાં આવ્યું હતું.
2. 
બંધારણની દસમી સૂચિ કોનાથી સંબંધિત છે.?
3. 
નીચેનામાંથી કયો વિષય રાજ્યની યાદીમાં આવે છે?
4. 
અનુસૂચિત જનજાતિ માટે લોકસભામાં કેટલી બેઠકો અનામત છે?
5. 
ભારતની સંઘીય પ્રણાલી નીચેનામાંથી કયા દેશ સાથે સંબંધિત છે?
6. 
ભારતની બંધારણ સભાની રચના કેવી રીતે થઈ હતી?
7. 
ભારતીય બંધારણમાં 100મો સુધારો _________ પ્રદાન કરે છે.
8. 
ભારતનું મૂળ બંધારણ કઈ ભાષામાં લખાયેલ છે?
9. 
નીચેનામાંથી કયા વર્ષમાં ભારતીય બંધારણ માટેનું પ્રથમ સુધારો બિલ પસાર થયું?
10. 
ગવર્નર જનરલ અને પ્રદેશોના ગવર્નરોને બંધારણીય વડાનો દરજ્જો કોણે આપ્યો છે?
11. 
1956માં રાજ્યોની પુનઃરચના મુખ્યત્વે કયા માપદંડોના આધારે કરવામાં આવી હતી?
12. 
ક્યા ન્યાયિક કેસમાં સુપ્રીમ કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે અનુસૂચિત વિસ્તારોમાં સરકારી જમીન, આદિવાસીઓની જમીન અને જંગલની જમીન બિન-આદિવાસીઓને અથવા ખાનગી કંપનીઓને, ખાણકામ અથવા ઔદ્યોગિક કામો માટે ભાડે આપી શકાય નહીં અને આવા કામો ફક્ત આદિવાસીઓ અથવા સરકારી ઉપક્રમો દ્વારા જ કરી શકાશે.
13. 
પંચાયતોને બંધારણીય દરજ્જો કઈ કલમ હેઠળ આપવામાં આવ્યો હતો?
14. 
ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા સુધારાને 'મિની બંધારણ' તરીકે પણ ઓળખવામાં આવે છે?
15. 
ભારતના બંધારણમાં સ્વતંત્રતા અને બંધુત્વની રજૂઆતનો વિચાર કયા દેશમાંથી પ્રેરિત થયો છે'?
16. 
મૂળ ભારતીય બંધારણમાં કેટલા ભાગો, કલમો અને અનુસૂચિઓ હતી?
17. 
ભારતનું બંધારણ ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું?
18. 
બંધારણની કઇ કલમના આધારે કેંદ્ર સરકાર રાજ્યપાલની બદલી કરે છે અથવા તો તેમને પદભ્રષ્ટ કરે છે?
19. 
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?
20. 
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલયને ન્યાયિક સમીક્ષાની શક્તિ પ્રદાન કરવામાં આવી?
21. 
ભારતમાં કર્મચારી વહિવટ કયા દેશની પરંપરા ઉપર આધારિત છે?
22. 
રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા સૌ પ્રથમ કયા ગૃહથી શરૂ કરવામાં આવે છે ?
23. 
બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના બંને ગૃહોના સચિવાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
24. 
રિટ બહાર પાડવાની સૌથી વધુ સત્તા કોની પાસે છે ?
25. 
ભારતીય બંધારણના કયા ભાગમાં નવા રાજ્યોનો પ્રવેશ અને સ્થાપના કરવાની સંસદને સત્તા આપવામાં આવેલી છે ?