1.
મોહેં-જો-દડો માંથી મળી આવેલ વિશાળ સ્નાનાગાર નીચે ફર્શપર કયા કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું જેથી પાણી જમીનમાં શોષાઈ જાય નહીં, શુદ્ધ પાણી માટે કુવાની સગવડ અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ જોવા મળતી હતી ?
2.
આયુર્વેદ વિજ્ઞાનના પિતા ગણાતા ચરકે ચિકિત્સા વિજ્ઞાન પર વિશિષ્ટ ગ્રંથ 'ચરક સહિતા'ની રચના કરી અને પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન અશ્વઘોષએ 'બુદ્ધચરિત' લખીને બુદ્ધના જીવન પર મહત્વપૂર્ણ પ્રકાશ પાડ્યો આ બંને વિદ્વાનો કયા રાજાની સભામાં બિરાજતા હતા ?
3.
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી ?
4.
1857ના વિપ્લવને દબાવી દેવામાં નીચેના પૈકી કયા રાજ્યોએ અંગ્રેજોને ટેકો આપ્યો હતો ?
(1) ગ્વાલિયરના સિંધિયા
(2) હૈદરાબાદના નિઝામ
(3) અવધના બેગમ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
5.
પ્રખ્યાત 'મહિષાસુર' ચિત્ર કયા ચિત્રકારનું છે ?
6.
કયા વાઇસરૉયના સમયમાં શિક્ષણને સંબંધિત 'રૈલે કમિશનની' રચના થઈ હતી ?
7.
નીચેના પૈકી કોણે મોરબીમાં ટેલિફોનિક સંદેશાવ્યવહારની શરૂઆત કરી હતી ?
8.
કર્કવૃત્ત નીચેના પૈકી કયા રાજ્ય માંથી પસાર થતું નથી ?
9.
નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યનું "રાજ્ય પ્રાણી" તરીકે "ભારતીય હાથી" નથી ?
10.
નીચે પૈકીના યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) વિદેશી ગાયોનું પશુ સંવર્ધન ફાર્મ (1) ધામરોદ
(B) સુરતી ભેંસોનું સંવર્ધન ફાર્મ (2) બીડજ
(C) જાફરાબાદીનું સંવર્ધન ફોર્મ (3) આણંદ
(D) પાડા-સાંઢનું સંવર્ધન ફાર્મ (4)ગાંધીનગર
11.
'આરજી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ?
12.
પ્રખ્યાત 'રૉક ગાર્ડન' કયા શહેરમાં આવેલ છે ?
13.
ભારતના બંધારણના અનુચ્છેદ - 343 એ હિન્દી ભાષાને ________તરીકે ઘોષિત કરે છે.
14.
નીચેના પૈકી કયા આયોગે IAS અને IPS સેવાઓને રદ કરવાનું સૂચન કર્યું હતું ?
15.
નીચેના પૈકી ભારતના કયા બે રાજ્યોએ સૌપ્રથમ 1959માં પંચાયતી રાજની સ્થાપના કરી હતી ?
16.
અવિશ્વાસનો પ્રસ્તાવ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
(1) જો ઓછામાં ઓછા 100 સભ્યોનો ટેકો હોય તો જ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરી શકાય.
(2) અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં જ દાખલ થઈ શકે.
(3) અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્તો વચ્ચે ઓછામાં ઓછો 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ.
17.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું છે ?
18.
ભારતીય પક્ષી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
19.
પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS)ની ઓનલાઇન શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
20.
VPN નું પૂરું નામ જણાવો ?
21.
e-NAM નો પ્રાથમિક ઉદ્દેશ્ય જણાવો ?
22.
વિશ્વની સૌથી જૂની અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનું નામ શું છે ?
23.
નાગરિકોની 'મૂળભૂત ફરજો' અંગે કયું વિધાન નીચેના પૈકી ખોટું છે ?
24.
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?
25.
ભારતમાં રાષ્ટ્રીય આવકના આગણકો કોણ તૈયાર કરે છે ?