બિન-સચિવાલય કલાર્ક ટેસ્ટ - 15
1.
બાલ ગંગાધર તિલક દ્વારા શરૂ કરાયેલા 'કેસરી' સામયિકના પ્રથમ સંપાદક નીચેનામાંથી કોણ હતા?
2.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
a) રોબર્ટ ક્લાઈવ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા.
b) વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા.
3.
ભારતના વાઇસરોય તરીકે કોના કાર્યકાળ દરમિયાન મહાન શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી?
4.
ભારતમાં સત્તાના હસ્તાંતરણ માટે 1946માં "બ્રેક ડાઉન પ્લાન" કોના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો?
5.
ભારતીય બંધારણની કલમ 51-A નીચેનામાંથી કઈ બાબતો સાથે સંબંધિત છે?
6.
ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયો અનુચ્છેદ કટોકટીની જોગવાઈઓ સાથે સંબંધિત છે?
I. અનુચ્છેદ 352
II. અનુચ્છેદ 356
III. અનુચ્છેદ 360
7.
કયો અનુચ્છેદ ભારતીય બંધારણમાં સુધારા પ્રક્રિયાનું વર્ણન કરે છે?
8.
રાજ્યસભાના સભ્યો નીચેનામાંથી કયા નિયમો હેઠળ મુદ્દાઓ ઉઠાવવા માટે ઓનલાઈન નોટિસ સબમિટ કરવા નવી 'સિક્યોર ઈ-નોટિસ' એપનો ઉપયોગ કરી શકે છે?
1. પ્રશ્નકાળ
2. શૂન્ય કલાક
3. વિશેષ ઉલ્લેખ
9.
પક્ષપલટા વિરોધી કાયદો ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં સમાયેલ છે?
10.
ઉમરાળા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
11.
એક વ્યક્તિ પૂર્વ તરફ 7 કિમી ચાલે છે, બાદમાં પોતાની જમણી બાજુ 5 કિમી ચાલે છે. ફરીથી પોતાની જમણી બાજુ 7 કિમી ચાલે છે, બાદમાં પોતાની ડાબી બાજુ 2 કિમી ચાલે છે, તો તે પોતાના પ્રસ્થાનબિંદુથી કેટલે દૂર હશે ?
12.
'mpg' એક્સટેન્શન શેના માટે વપરાય છે?
13.
નીચેનામાંથી કયો કોમ્પ્યુટરના ચાર મહત્વના કાર્યોનો સાચો ક્રમ છે?
14.
"VLOOKUP" નો હેતુ શું છે?
15.
Select single words for the following phrase : " That which cannot be rubbed off "
16.
Kokila says she can't ....... our invitation to dinner tonight.
18.
જો ABCDમાં A = 26, SUN = 27 હોય તો CAT = ______
19.
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?
20.
નીચેનામાંથી મિથેનોલનો ઉપયોગ કયો નથી ?
21.
Give opposite for ‘Bachelor’
22.
I am a fan of Amitabh Bachchan. His ........ is good even at this age.
23.
નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ?
24.
શ્રેણી પૂર્ણ કરો. 3, 10, 29, 66, ___
25.
નીચે આપેલા શબ્દોમાંથી "ભાવવાચક સંજ્ઞા" શોધો.
26.
ABDH, BDHP, CFLX, DHPF, _____
27.
(1.5 ÷ 0.5) × (2.4 ÷ 0.12) = _______
28.
21માં કાયદાપંચના અધ્યક્ષ કોણ છે.?
29.
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 7$%#6 લખવામાં આવે છે તથા POWDER ને 7$5 લખાય છે, તો WORTH કેમ લખાશે ?
30.
ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે?
31.
મે પાઠ વાંચ્યો - આ વાક્યનું પ્રેરક વાક્ય લખો.
36.
તાજેતરમાં ‘વિજય દિવસ’ કયારે ઉજવવામાં આવ્યો ?
37.
વન્યજીવ સપ્તાહ ક્યારે મનાવાય છે ?
39.
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. ' બાર ભૈયાને તેર ચોકા '
40.
'મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું' -વાક્યમાં સંજ્ઞા ઓળખાવો.
41.
નીચેનામાંથી કઈ કહેવત નથી ?
42.
તાજેતરમાં ભૌતિક વિજ્ઞાન માટે વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ?
43.
કાકાસાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી ?
44.
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ?
45.
' માત્રાદેશ 'ની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે ?
46.
તાજેતરમાં જારી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ, 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ?
47.
ISRO એટલે ઇંડિયન......... રિસર્ચે ઓર્ગેનાઇઝેશન
48.
'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો.
49.
'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ?
50.
ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?