1.
ભારતમાં સૌથી ઠંડું સ્થળ ________ છે.
2.
DRDLનું પુરુનામ જણાવો.
3.
ખંડોને સૌથી મોટાથી નાનામાં ગોઠવો?
(A) આફ્રિકા
(B) યુરોપ
(C) ઉત્તર અમેરિકા
(D) એશિયા
(E) ઓસ્ટ્રેલિયા
(F) દક્ષિણ અમેરિકા
(G) એન્ટાર્કટિકા
4.
નીચેનામાંથી કયો દેશ OPECનો સભ્ય નથી?
5.
નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
6.
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.
7.
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.
8.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ __________ છે.
9.
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.
10.
યોગ્ય રીતે જોડકાં જોડો.
A) મણિપુર 1) હૈદરાબાદ
B) મેઘાલય 2) દીસપુર
C) તેલંગણા 3) શિલૉંગ
D) આસામ 4) ઈમ્ફાલ
11.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ?
12.
વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ - 2026નું આયોજન કયા દેશમાં થશે ?
13.
ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ?
14.
UNESCO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
15.
ભારતનો પ્રમાણ સમય એટલે________
16.
ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?
17.
ભુચરમોરીનું યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?
18.
ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો?
19.
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?
20.
"ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ" દર વર્ષે નીચેનામાંથી કઈ સંસ્થા/ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવે છે?
21.
ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો હતો?
22.
ILO (International Labour Organization) નું વડું મથક કયા આવેલું છે ?
23.
રાજા રામમોહનરાયને "રાજા"ની પદવી કોણે આપી હતી ?
24.
વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
25.
ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે?