જનરલ નોલેજ ટેસ્ટ - 9

1. 
હરીન્દ્ર દવેનું પૂરું નામ જણાવો.
2. 
'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?
3. 
SPV શું છે ?
4. 
ગ્રામ્ય પ્રજાની સુખાકારી માટેની બાગ બગીચાની વિકાસ માટેની યોજના એટલે ?
5. 
મધ્યાહનભોજન યોજનાની શરૂઆત ક્યારથી થઈ ?
6. 
રાજ્ય સરકારે નિર્મળ ગુજરાતની યોજના ક્યારથી અમલમાં મૂકી છે ?
7. 
વિદ્યા સાધના યોજના અંતર્ગત ધોરણ 8 માં અભ્યાસ કરતી અનુસુચિત જનજાતિના દીકરીને શું આપવામાં આવે છે ?
8. 
કઈ યોજના હેઠળ દીકરીના ભવિષ્યની બચત માટે કન્યાના જન્મ સમયે Rs.2500 ના વિકાસપત્રો અને માતાના પૌષ્ટિક આહાર માટે Rs.500ની રોકડ સહાય આપવામાં આવે છે ?
9. 
રાજ્ય સરકારની વિદ્યાદીપ યોજનાનો મુખ્ય ઉદેશ શું છે ?
10. 
ઇન્દિરા આવાસ યોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી ?
11. 
સર્વ શિક્ષા અભિયાનની યોજનાની શરૂઆત ક્યારથી થઈ ?
12. 
કૈલાસધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે ?
13. 
છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ ગુનો ન બનેલ હોય તેવા ગામોને શું નામ આપવામાં આવે છે ?
14. 
'સ્વાગત' શું છે ?
15. 
જનની સુરક્ષા યોજના શેની સાથે સંકળાયેલ છે ?
16. 
SWAGAT નું પૂરુંનામ શું છે ?
17. 
ચિરંજીવી યોજનાની શરૂઆત ક્યારથી થઈ ?
18. 
દર વર્ષે કૃષિ મહોત્સવની શરૂઆત ક્યા દિવસથી થાય છે ?
19. 
સમરસ ગામ યોજનાનો મુખ્ય ઉદેશ શું છે ?
20. 
નીચેનામાંથી કઈ યોજના વીજળી સાથે સબંધિત નથી ?
21. 
દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?
22. 
ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં શાકભાજીના હોલસેલ વ્યવસાય માટે રચવામાં આવે માર્કેટ યાર્ડ APMC (એ.પી.એમ.સી.) નું પૂરું નામ જણાવો.
23. 
ભુખમરો અને કુપોષણથી થતાં મૃત્યુને રોકવા તેમજ ઘર વિહોણા વ્યક્તિ / કુટુંબ તથા અન્ય બાળકોને અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?
24. 
કસ્તૂરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?
25. 
મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે ?
26. 
સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?
27. 
આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નામ આપવામાં આવ્યું છે ?
28. 
મહિલાઓના માર્ગદર્શન કે મદદ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ હેલ્પલાઈન નંબર કયો છે ?
29. 
'સ્ટાર્ટ અપ ઈન્ડિયા' અભિયાનનો પ્રારંભ ક્યારે થયો ?
30. 
કિસાન કોલ સેન્ટર માટે નીચેના પૈકી કયા નંબર ઉપર સંપર્ક થઈ શકે છે ?
31. 
'ઉન્નત ચૂલા અભિયાન' માટે કયુ મંત્રાલય સંબંધિત છે ?
32. 
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કયારથી અમલમાં છે ?
33. 
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) કોને સહાયરૂપ થવા શરૂ કરવામાં આવેલી છે ?
34. 
ICPS એટલે શું ?
35. 
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ 'અટલ સ્નેહ યોજના' કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
36. 
તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ?
37. 
નીચેનામાંથી કઈ આવાસ યોજના ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકો માટે ગુજરાત સરકારે જાહેર કરી છે ?
38. 
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDC) ભારતમાં સૌથી પહેલા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?
39. 
સબલા યોજના કયા (વયની) જૂથની સ્ત્રીઓને આવરી લે છે ?
40. 
ન્યુ આકાંક્ષા યોજના શું છે ?
41. 
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના, કેન્દ્ર સરકાર દ્વારા ક્યારે કરવામાં આવી હતી ?
42. 
"પ્રગતિ" (PRAGATI) (Pro-Active governance and timely implementation) અન્વયે "પ્રગતિ-દિવસ" તરીકે કયો દિવસ નિયત કરવામાં આવેલ છે ?
43. 
નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે ?
44. 
રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે ?
45. 
સરકારે શરૂ કરેલ ટોલ ફ્રી નંબર 1924 ________ માટે છે.
46. 
મમતા કાર્ડમાં કયા લાભાર્થીની વિગતો ભરવામાં આવે છે ?
47. 
NFHS ડેટા એટલે ________
48. 
NHM એટલે ________
49. 
શિશુ એટલે ________
50. 
નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે ?