1.
ભારતનું પ્રથમ પ્રાઇવેટ રેલવે સ્ટેશન હબિબગંજ કયાં રાજ્યમાં આવેલું છે.?
2.
WWW.INSTUDY.IN માં .IN શું છે?
3.
iPhone માં " i " નો મતલબ શું થાય છે?
4.
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, 1972 મુજબ આવા પ્રાણીઓનો સમાવેશ થાય છે જેનો શિકાર થઈ શકે છે. નીચેના પૈકી કઈ અનુસૂચિમાં આ કાયદો છે?
5.
GOOGLE નું પુરુનામ જણાવો?
6.
કયો આર્ટિકલ "સમાન ન્યાય અને મફત કાનૂની સહાય" સાથે સંબંધિત છે?
7.
નીચેનામાંથી કઈ આર્થિક શક્તિ રાજ્યપાલ દ્વારા માણવામાં આવતી નથી?
8.
VISHWAS નું પૂરું નામ જણાવો. જે સરકારે જાન્યુઆરી 2020 માં શરૂ કરેલી ઇ-ગવર્નન્સની એક મોટી પહેલ છે
9.
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
10.
કોણે કહ્યું હતું કે "રાષ્ટ્રપતિ દ્વારા ઇમરજન્સી લગાડવાનો અધીકાર " બંધારણ સાથેની છેતરપિંડી છે?
11.
નીચેનામાંથી કોને 'ઝિંદા પીર' તરીકે ઓળખવામાં આવે છે?
12.
'કિસાન ક્રેડિટ કાર્ડ' (સીસીસી) ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી.?
13.
પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના 1687 માં ક્યાં થઇ હતી?
14.
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
15.
ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે?
16.
IT એક્ટની કઈ કલમ હેઠળ ઇલેક્ટ્રોનિકસ અને ઇન્ફરમેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા 118 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો?
17.
RUSA નું પુરુનામ જણાવો?
18.
AC(air conditioner) ની શોધ કોણે કરી હતી ?
19.
ચૌરી ચૌરાની ઘટના 1922 માં બની હતી અને ભારતના રાષ્ટ્રીય ચળવળમાં નામના મેળવી હતી. નીચેના પૈકી ચૌરી ચૌરા સ્થળ ક્યા રાજ્યમાં સ્થિત છે?
20.
આઠ ડિગ્રી ચેનલ કોની વચ્ચે આવેલ છે?
21.
VIRUS નું પુરું નામ લખો.
22.
લોકઅદાલતના નિર્ણય વિરૂદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે?
23.
દિલ્લી માટે મંત્રીપરિષદના સભ્યોની વધુમાં વધુ સંખ્યા કુલ સભ્યોના કેટલા ટકા છે?
24.
કઈ સંસ્થા ભારતની સ્થળાકૃતિનો નકશો બનાવે છે?
25.
ક્યા પ્રોગ્રામ ને નોબલ શાંતિ પુરસ્કાર 2020 થી નવાજવામાં આવ્યા છે?
26.
1971માં " ક્રિમિલેયર " શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો?
27.
વિશ્વબેંકના અહેવાલમાં નાણાકીય વર્ષ 2021માં ભારતનો GDP ............. નું અંદાજ છે
28.
નીચેનામાંથી ક્યું મેગેઝીન ક્રિકેટના બાઈબલ તરીકે ઓળખાય છે?
29.
પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઈન્ટરનેટની સેવાને શું કહે છે?
30.
રાષ્ટ્રીય કમિશનને કયા સુધારા દ્વારા પછાત વર્ગના લોકોને બંધારણીય દરજ્જો આપ્યો?
31.
નીચેનામાંથી કયું રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ભાગ નથી?
32.
સુપ્રીમકોર્ટની ન્યાયિક સમીક્ષાની શક્તિના સંદર્ભમાં નીચેનામાંથી કયું યોગ્ય છે?
33.
નીચેનામાંથી કયું વિકલ્પ મુગલ શાસકોનો ચોક્કસ ક્રમ દર્શાવતું નથી?
34.
બોમ્બે (હાલ મુંબઇ) માં ગેટવે ઓફ ઈન્ડિયા(Gateway of India)નું નિર્માણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?
35.
નીચેનામાંથી કયું ભારતનું જોડિયા શહેર નથી?
36.
SQL નું પુરુનામ જણાવો.
37.
કેનેડા અને અમેરિકા દેશની સરહદ ક્યા નામે ઓળખાય છે?
38.
ક્યા વર્ષ સુધીમાં ભારતમાંથી ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય છે?
39.
લોકસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રતિનિધિઓ માટે કેટલી બેઠકો અનામત છે?
40.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
41.
ભારતના રાષ્ટ્રધ્વજ વિશે કયું નિવેદન યોગ્ય નથી?
42.
વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે ?
43.
ઈટલીની રાજધાની કઈ છે ?
44.
દક્ષિણ ગુજરાતના હળપતિનું સમૂહ નૃત્ય -
45.
' એકઝામ વોરિયર્સ ' - આ પુસ્તકના લેખક કોણ છે ?
46.
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?
47.
ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો હતો?
48.
ગુજરાતમાં કયાં કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?
49.
ILO (International Labour Organization) નું વડું મથક કયા આવેલું છે ?
50.
CC નું પૂરુંનામ જણાવો.