General Knowledge Test - 2
1.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થતો નથી?
2.
1971માં " ક્રિમિલેયર " શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો?
3.
ભારતીય બંધારણનો કયો આર્ટિકલ ધર્મ, જાતિ અને જન્મ સ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે?
4.
ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ક્યારે અપનાવ્યો હતો?
5.
ભારતીય બંધારણની નીચેનામાંથી કઈ સુવિધા સોવિયત સમાજવાદી રિપબ્લિક (USSR) માંથી લેવામાં આવી છે?
6.
સિંઘુ જળ સંધિ 1960 એ ભારત અને_________વચ્ચેનો કરાર છે.
7.
નીચેનામાંથી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી નથી?
8.
નીચેનામાંથી ક્યો વિકલ્પ ખોટુ છે?
9.
નીચેનામાંથી ક્યા અર્ટિકલ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના કાયદાકીય સંબંધો સાથે સંકળાયેલા છે?
10.
બંધારણના કયા આર્ટિકલ મુજબ CAG કેન્દ્રના હિસાબને લગતા ઓડિટ અહેવાલો રાષ્ટ્રપતિને સુપરત કરે છે?
11.
Twitter ના CEO નું નામ શું છે.?
12.
ગુરુ નાનકના પિતાનું નામ શુ હતું?
13.
કેપ્સેસીન નામનું દ્રવ્ય શેમાં હોય છે?
14.
(ગૂગલ)Google, (યાહૂ)Yahoo , (આસ્ક)Ask વગેરે કોના ઉદારણ છે.?
15.
કાચા ફળને પકાવવા માટે ક્યા ગેસનો પ્રયોગ થાય છે?
16.
મોતીલાલ નહેરૂની મૂળ અટક કઈ હતી?
18.
ક્યા દેશમાં આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવામાં આવી હતી?
19.
1861 માં "ઇન્ડિયન મિરર" નામના અખબારને કોણે સંપાદિત અને પ્રકાશિત કર્યું હતું?
20.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 1896 નું અધિવેશન નીચેનામાંથી કયા માટે નોંધ્યું છે?
21.
BHARAT BIOTECH ની સ્થાપના 1996માં થઈ હતી તો તેનુ મુખ્ય મથક ક્યાં આવેલું છે.?
22.
વાલ્મીકિ રામાયણ નું પ્રમુખ સ્થાન ' પંચવટી ' ભારતના ક્યા રાજ્યમાં સ્થિત છે.?
23.
ભારત છોડો આંદોલન દરમિયાન બોમ્બેની ગોવલીયા ટાંકી મેદાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ધ્વજ કોણે ફરકાવ્યો હતો?
24.
MICR નું પૂરું નામ જણાવો.
25.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
26.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
27.
G-20 ની સ્થાપના ક્યારે થઈ હતી?
28.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
29.
બંધારણના કયા અનુચ્છેદ હેઠળ હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે?
30.
10 ડિસેમ્બર ના રોજ__________ઉજવવામાં આવે છે
31.
દિલ્હી કયા વર્ષમાં ભારતની રાજધાની બન્યું?
32.
લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે?
33.
કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
34.
“મારા સપનાનો ભારત” પુસ્તક કોણે લખ્યું હતું?
35.
FICCI નું પુરુનામ જણાવો?
36.
માનવ સૌંદર્યના અધ્યયન શું કહેવાય છે?
37.
મેન બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
38.
BCG નું પુરુનામ જણાવો?
39.
આર્ટિકલ 356 હેઠળ કટોકટીની ઘોષણામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે?
40.
ફક્ત હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા સામાન્ય ગ્રીનહાઉસ ગેસનું નામ જણાવો?
41.
"ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ" દર વર્ષે નીચેનામાંથી કઈ સંસ્થા/ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવે છે?
42.
GSLV નું પૂર્ણ સ્વરૂપ શું છે?
43.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
44.
જલિયાંવાલા બાગ ખાતે 13 મી એપ્રિલ, 1919 ના રોજ એક સામાન્ય સભા યોજાઇ હતી તે કોના માટે યોજાઈ હતી ?
45.
'ફ્રન્ટીયર ગાંધી' તરીકે કોણ જાણીતું હતું?
46.
રાજ્યપાલ દ્વારા કોણ નિયુક્ત થતું નથી?
47.
1923 માં સ્વરાજ પાર્ટી શરૂ કરવા માટે મોતીલાલ નેહરુ સાથે જોડાનાર કોંગ્રેસના અન્ય નેતા કોણ હતા?
48.
"બંધારણમાં ભારતને પ્રભુત્વનો દરજ્જો આપવો જોઈએ", તેની દરખાસ્ત કોણે કરી હતી?
49.
ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા?
50.
કયા કાયદા દ્વારા કેન્દ્ર અને પ્રાંત વચ્ચે કાયદાકીય શક્તિઓને વિભાજિત કરવામાં આવી છે?