અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 5

1. 
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંદુક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી-પલીતો.
2. 
નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સામાનાર્થી નથી તે જણાવો.
3. 
ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
4. 
'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો.
5. 
'કળ વળવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
6. 
મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો.
7. 
નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ?
8. 
'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો.
9. 
'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો.
10. 
'જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ' - અલંકાર ઓળખાવો.
11. 
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.
12. 
નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. - પગ ટકવો
13. 
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.
14. 
આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો. ' મુકતા '
15. 
'શાલભંજિકા' નો વિસ્તૃત અર્થ શો થાય છે ?
16. 
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો.
17. 
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.
18. 
મીંડા આગળ એકડો માંડવો - રૂઢિપ્રયોગનો અર્થ લખો.
19. 
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.
20. 
બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો.
21. 
"બે મોટા સમુદ્રને જોડનારી ખાડી" શબ્દસમૂહનો એક શબ્દ શોધો.
22. 
"એક જ સમયમાં થઈ ગયેલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો.
23. 
"પ્રેક્ષક" શબ્દની સંધિ છૂટી પાડો.
24. 
નીચે અપાયેલા શબ્દોમાંથી "ભાવવાચક સંજ્ઞા" શોધો.
25. 
પંદર દિવસમાં એકવાર પ્રગટ થનારું ?
26. 
Give the first verb form of : bereft
27. 
Fill in the gap. Oxygen : Burn :: Carbon dioxide : ?
28. 
Find out correct spelling :
29. 
Fill in the blanks : _______ more _______ merrier.
30. 
Give the Plural form of : Ratio
31. 
Give opposite gender for : Earl
32. 
They _______ the rebels in the market place.
33. 
_______ dogs seldom bite.
34. 
______ many cooks spoil the food.
35. 
It costs Rs.30 to have a tooth _________.
36. 
Antonyms of " Captive "
37. 
The shop is ________ the road.
38. 
Find the synonym of the following word from the given alternatives. "CONCILIATE"
39. 
Find out the correct superlative degree from of the following sentences from the given alternatives."No other mountain is so high as Himalayas"
40. 
Raju is writing a letter. Make it passive voice...
41. 
Which is not appropriate for the word 'Isolate'
42. 
Select odd one from the following ........
43. 
which sentence is correct ?
44. 
Kokila says she can't ....... our invitation to dinner tonight.
45. 
Choose correct sentence.
46. 
I am a fan of Amitabh Bachchan. His ........ is good even at this age.
47. 
Ajay ........... the matter among all the members.
48. 
Find out the correct opposite word of : 'Handsome'
49. 
Act : Action :: Succeed: _______.
50. 
Give plural form of :'Index (sign in algebra)