1.
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?
2.
ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?
3.
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો.
4.
બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી ?
5.
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?
6.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના _______ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
7.
રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ?
8.
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?
9.
નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ?
10.
રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit Of Account) ક્યા વિષયની યાદીમાં આવે છે ?
11.
લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ?
12.
નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું હતું ?
13.
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતનું આયોજન કરવામાં આવેલ છે ?
14.
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?
15.
રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?
16.
જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ?
17.
પ્રસુતિ સહાયતા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામા આવી છે ?
18.
ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ?
19.
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
20.
ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ?
21.
કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ?
22.
26 નવેમ્બર 1949નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ?
23.
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ?
24.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
25.
મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ?
26.
લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ?
27.
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?
28.
કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ?
29.
ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ?
30.
ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ?
31.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?
32.
નીચેના પૈકી કઈ ભાષા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ નથી ?
33.
સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.
34.
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?
35.
ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે...
36.
કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?
37.
સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
38.
માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ?
39.
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?
40.
લોકસભામાં શૂન્યકાળ(Zero Hour)ની મહત્તમ અવધિ _______ હોઈ શકે.
41.
TRAI ની સ્થાપના ક્યારે થઇ ?
42.
તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?
43.
જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે ?
44.
પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા પૈકી કઈ જોડી સાચી છે ?
45.
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?
46.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ _______ છે.
47.
લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?
48.
ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે
49.
CAG નું આખું નામ શું છે ?
50.
નીચેનામાંથી ભારતના બંધારણ નો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે?