અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 4

1. 
Give opposite gender for : 'Bullock'
2. 
Find correct spelling.
3. 
I am fond ________ reading.
4. 
Find nearly opposite meaning : Monarchy
5. 
Give plural form of ' man-servant '
6. 
Select past form of ' to tread '
7. 
The cattle ________ grazing in the field.
8. 
Find out the material noun.
9. 
________ man is mortal.
10. 
Pick the correct meaning of the word ' rectify '
11. 
'She is climbing a tree' - Find the verb.
12. 
Fill in the blank with conjunction : "People love him ________ he is helpful."
13. 
Find the correct Spelling.
14. 
Give verb form of 'Poor'
15. 
Change the Gender : stag
16. 
Opposite gender of ' Abbot '
17. 
We went early ________ to get a good seat.
18. 
She _________ that it was a very beautiful scene.
19. 
Plantation crops ________ a large group of crops.
20. 
'Embezzle' means:
21. 
Find the word with correct spelling.
22. 
Shri Bhupendra Patel is the CM of Gujarat, _________ government is in power.
23. 
The adjective of ' Value'.
24. 
The shop is _________ the road.
25. 
__________ Kishor go to temple daily ?
26. 
આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. : પસાયતો
27. 
નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. - રસના
28. 
સંધિ છોડો : નિષિદ્ધ
29. 
ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા “સરસ્વતીચંદ્ર”ના સર્જક કોણ હતા
30. 
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : દૂધે ધોઈને આપવા.
31. 
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. : તું શું કરી શકે ?
32. 
નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. - હય
33. 
ગઝલના પહેલા શેરને _______ અને છેલ્લા શેરને _____ કહેવાય છે.
34. 
વૃક્ષો ઋતુને વહાલ કરતાં થાકતાં નથી. - કયો અલંકાર બતાવે છે ?
35. 
નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
36. 
'નગર' - સંજ્ઞા ઓળખાવો
37. 
ખરે નરે ખર થાવું - અલંકાર ઓળખાવો
38. 
નીચેનામાંથી ક્યું જોડકું સાચું છે ?
39. 
નીચેનામાંથી કઇ કહેવત અલગ અર્થ ધરાવે છે?
40. 
ક્યુ દ્વિગુ સમાસનું ઉદાહરણ છે?
41. 
રમાથી રડાઈ ગયું - વાક્યનો પ્રકાર કયો છે?
42. 
ક્રિયાપદ કુલ કેટલા પ્રકારના અર્થ ધરાવે છે?
43. 
કઈ કારક વિભક્તિ છે?
44. 
'માં' કઇ વિભક્તિનો પ્રત્યય છે?
45. 
હસતું બાળક કોને ન ગમે ? કૃદંત ઓળખો
46. 
ઉપપદ સમાસનું ઉદાહરણ શોધો.
47. 
નાકમાં ઊંટ પેસાવા એટલે _______
48. 
છાતી ફાટી જવી એટલે ______
49. 
પાશેરામાં પહેલી ધૂણી એટલે______
50. 
મનહર શબ્દમાં કેટલા છંદ હોય છે?