કમ્પ્યુટર ટેસ્ટ - 4

1. 
પાવર પોઇન્ટ એપ્લિકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે ?
2. 
પાવર પોઇન્ટ એપ્લિકેશનમાં કાર્ટુન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ?
3. 
પાવર પોઇન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે ?
4. 
MS Excel માં ગણિતિક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ?
5. 
MS Excelની એક સીટમાં કુલ કેટલા કોલમ હોય છે ?
6. 
ડોક્યુમેન્ટમાં Header અને Footer કયા મોડમાં જોવા મળે છે ?
7. 
MS Wordના ટેબલમાં રહેલી આડી હરોળને શું કહેવાય છે ?
8. 
MS Wordમાં ટાઇપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને _______ કહેવાય છે.
9. 
MS Word એ કયા સોફ્ટવેરનો ભાગ છે ?
10. 
ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે _______ જગ્યાએ જાય છે.
11. 
સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે ?
12. 
1 kilo bytes એટલે કેટલા bytes થાય છે ?
13. 
ડિસ્ક/કોમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ________
14. 
નીચેના પૈકી કોણ DTP પેકેજ છે ?
15. 
લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાઉડર જેવો પદાર્થ સંગ્રહ કરતું યુનિટને શું કહેવાય છે ?
16. 
નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે ?
17. 
UPS નું આખું નામ શું છે ?
18. 
ઓપ્ટિકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ?
19. 
સ્થાયી RAMને સામાન્ય રીતે _______ તરીકે ઓળખવામાં આવે છે.
20. 
IBM એટલે.....
21. 
ઈન્ટરનેટ કેવા પ્રકારનું નેટવર્ક છે ?
22. 
Chart ની વ્યવસ્થા કયા પ્રોગ્રામમાં જોવા નથી મળતી ?
23. 
DOSમાં સ્ક્રીન સ્ક્રોલીંગને કામચલાઉ અટકાવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ?
24. 
MS Excel 2003 માં કુલ કેટલા સ્તંભ આવેલા હોય છે ?
25. 
વિન્ડોઝમાંથી ડોસના કમાન્ડ ચલાવવા માટે સ્ટાર્ટમેનુમાં કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?
26. 
સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટને શેની સાથે સરખાવાય છે ?
27. 
કપ્યુટરની શોધ કરનાર કોણ ?
28. 
ટેલિફોન લાઈન એ શેનું ઉદાહરણ છે ?
29. 
રજીસ્ટર અને મેમરી લોકેશનના સમૂહને કોણ સમાવે છે ?
30. 
ટાસ્કબારની ડાબી બાજુએ કયું બટન આવેલું હોય છે ?
31. 
કી-બોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઈનમાં ડાબેથી જમણી કીનો ક્રમ કયો હોય છે ?
32. 
સામાન્ય રીતે બેંકમાં કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે ?
33. 
કોમ્યુટરની કાર્યશૈલીના લક્ષણો ______
34. 
CPU નું સંપૂર્ણ નામ _______
35. 
કયુ તત્કાલીન સંગ્રાહક છે ?
36. 
ખુબ જ નાનો અને પ્રક્રિયાનો ફાસ્ટ સ્ટોરેજ કયો છે ?
37. 
મેઈન મેમરી અને રજિસ્ટર વચ્ચે _______ બફરનું કાર્ય કરે છે.
38. 
કોમ્યુટર બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ?
39. 
કંટ્રોલ પેનલ માં કયો ઓપ્શન હોતો નથી ?
40. 
સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?
41. 
નોટપેડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?
42. 
ડેસ્કટોપ ઉપર ચિત્રને મૂકવું હોય ત્યારે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે ?
43. 
વિન્ડોઝમાંથી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ?
44. 
વિન્ડોઝમાંથી ડોસના કમાન્ડ ચલાવવા માટે સ્ટાર્ટ મેનુમાં કયા ઓશનનો ઉપયોગ કરવામાં આવે છે ?
45. 
Cut અથવા Copy વિકલ્પ દ્વારા પસંદ થયેલ લખાણ કયા સંગ્રહ થાય છે ?
46. 
PDA નું પૂરું નામ શું છે ?
47. 
નીચેનામાંથી કયું ઈનપુટ સાધન નથી ?
48. 
એકસેલમાં ડિફોલ્ટ કરન્સી સંજ્ઞા કઈ છે ?
49. 
એક્સેલમાં નીચે દર્શાવેલ લાક્ષણિકતામાં શેનો સમાવેશ થતો નથી ?
50. 
એક્સેલમાં સ્ક્રીનની સૌથી ઉપરના ભાગમાં બ્લુ કલરની જે લાઈન જોવા મળે છે તે ક્યાં નામથી ઓળખાય છે ?