1.
ટોક્યો પેરાલિમ્પિકમાં શરદ કુમારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ?
2.
દેવેન્દ્ર ઝાઝરીયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ?
3.
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો તેઓ કયા રાજ્યના છે ?
4.
ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે ?
5.
તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘મેરા વતન મેરા ચમન' કાર્યક્રમનું આયોજન કર્યું હતું ?
6.
NABARDની એક પહેલ “My Pad My Right" (MPMR) પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવ્યો ?
7.
તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ?
8.
રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ?
9.
‘સ્ટોક હોમ જળ સપ્તાહ 2021' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
10.
ક્વાડ (QUAD)ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
11.
વર્ષ 2021માં ભારત અને કયા દેશે 'માલાબાર અભ્યાસ’માં ભાગ લીધો હતો ?
12.
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ‘સુજલામ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે ?
13.
પ્રગતિ’ પ્લેટફોર્મ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? (1) પ્રગત્તિ એક એવું મંચ છે જે વડાપ્રધાનને કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ સાથે ભૂમિ સ્તરની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી અને દશ્યો સાથે મુદ્દાઓની ચર્ચા કરવામાં સક્ષમ છે. (2) આ પ્લેટફોર્મ વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું. (3) નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરની મદદથી PMOની ટીમ દ્વારા તેની રચના કરવામાં આવી હતી. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
14.
તાજેતરમાં ‘પ્રગતિ’ (Pro-Active Governance and Timely Implemenation)ની કેટલામી બેઠક યોજાઈ હતી ?
15.
તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ?
16.
અનિવાર્ય સંજોગોમાં વિદેશમાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવાનું અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન કયું છે ?
17.
ગુજરાતી ગદ્યના પ્રણેતા શ્રી નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ કયાં થયો હતો ?
18.
કયા ગુજરાતી સાહિત્યકારના જન્મદીનની યાદમાં ‘વિશ્વ ગજરાતી ભાષા દિવસ'ની
19.
ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ?
20.
તાજેતરમાં ભારત–ચીન નજીક માણા ગામમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ગામ કયા રાજ્યમાં સ્થિત છે ?
21.
કોંકણ યુદ્ધ અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ?
22.
ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ?
23.
વિશ્વ સંસ્કૃત દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
24.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ને લાગુ કરનારું બીજું રાજ્ય ક્યું બન્યું ?
25.
ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વને Global Conservation Assured Tiger Standards (GATS)ની માન્યતા મળેલી છે ?
26.
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવાય છે ?
27.
વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ?
28.
તાજેતરમાં રજૂ કરવામાં આવેલું પ્રદર્શન “આઝાદ કી શૌર્યગાથા' ક્યા સ્વતંત્રતા સેનાની સાથે સંબંધિત છે ?
29.
તાજેતરમાં ગ્રીન સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) કર્યું બન્યું ?
30.
NSO દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2019-20માં બેરોજગારી દર ___ છે.
31.
તાજેતરમાં ક્યા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 'નૌકા' (Nauka) નામનું મોડ્યુલ લૉન્ચ કર્યું છે ?
32.
કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે ?
33.
બ્લોક્ચેઈન સંચાલિત શૈક્ષણિક દસ્તાવેજો લાગુ કરનારું પ્રથમ રાજ્ય અને ભારત કેટલામો દેશ છે તે જણાવો.
34.
તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યા યોજાશે ?
35.
તાજેતરમાં અવકાશયાત્રા કરનારા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ બન્યા ?
36.
તાજેતરમાં વિશ્વનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ ક્યા બનાવવામાં આવ્યો ?
37.
રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે ?
38.
FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ?
39.
નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ?
40.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ ક્યા શહેરમાં સ્થાપવામાં આવશે ?
41.
ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજધારક કોણ હતા ?
42.
કવાડ દેશોની પહેલી વ્યક્તિગત બેઠકનું આયોજન ક્યા કરવામાં આવશે ?
43.
રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?
44.
એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ?
45.
તાજેતરમાં નિધન પામેલા પ્રખ્યાત લેખક અજીજ હાજિની ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત હતા ?
46.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ રાજ્ય યુનિવર્સિટીની આધારશિલા મૂકી ?
47.
હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ?
48.
તાજેતરમાં લવલીના બોરગોહેનને ક્યા રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવી ?
49.
ટોક્યો પેરાલિમ્પિકના મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે ક્યો દેશ રહ્યો છે ?
50.
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ ક્યા મતવિસ્તારના ધારાસભ્ય છે ?