ગણિત અને રિઝનિંગ ટેસ્ટ - 4

1. 
0.5 ÷ 0.125 = _______
2. 
નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ?
3. 
2.197નું ઘનમૂળ ________ છે.
4. 
0.02 × 0.3 × 1.3 = _________
5. 
એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો.
6. 
KM 5, IP 8, GS 11, EV 14, ______
7. 
A, Bના 150% છે. B એ (A+B)ના કેટલા ટકા થાય ?
8. 
લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના _______ છે.
9. 
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજય સંખ્યાઓની સરાસરી ________ છે.
10. 
જો ABCDમાં A = 26, SUN = 27 હોય તો CAT = ______
11. 
કઈ સંખ્યા મોટી છે ?
12. 
જો +એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10-2÷4×10+5 = ______
13. 
કોઈ એક રકમનું 12% લેખે 5 વર્ષનું સાદુ વ્યાજ ₹4320 થાય છે તો તે રકમ ______ રૂપિયા હશે.
14. 
150-80/5+14 = _______
15. 
વર્તુળની મોટામાં મોટી જીવાને _______ કહે છે.
16. 
જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો yની કિંમત શોધો.
17. 
222 ના 22% ના 2% = _______
18. 
255નો મોટામાં મોટો અવયવ ક્યો હશે ?
19. 
QIOK : MMKO :: ZBPC : ?
20. 
441 : 361 :: 729 : ?
21. 
જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ?
22. 
10% નફે કોઈ પુસ્તકને ₹220માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે ?
23. 
કોકિલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે ?
24. 
4, 7, 11, 18, 29, 47, ______
25. 
2, 6, 12, 20, 30, _______
26. 
છૂટી ગયેલા અક્ષરને શોધો. U O I ___ A
27. 
Y, W, U, S, Q, ___, ___
28. 
કઈ સંખ્યા સૌથી મોટી છે ?
29. 
3, 4, 9, 6, 27, 8, _____
30. 
AZ, BY, CX, ____
31. 
જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર હશે ?
32. 
1000 × 0.05 × 0.01 × 100
33. 
400+50+3000-200+6
34. 
1, 4, 9, 16, ______ ?
35. 
A, D, H, K, O, ?
36. 
10, 29, 66, 127, ?
37. 
₹315 = ______ ના 90%
38. 
10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના _______ ભાગનું વ્યાજ મળે.
39. 
₹1000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્રિ વ્યાજ કેટલું મળે ?
40. 
3, 10, 29, 66, ?
41. 
(2/x) - (1/x) = 5 છે તો x = _____
42. 
₹6000નું 6% ના દર ૩ માસનું વ્યાજમુદ્લ શું થાય ?
43. 
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ?
44. 
મૂકેશનીમાં રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે, તો રીટાના પતિ મુકેશના શું થાય ?
45. 
-1/5 ની વિરોધી સંખ્યા માં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય ?
46. 
49, 64, 81, 100, 121, _____
47. 
એક સાડી સુકાતા દસ મિનિટ લાગે છે તો વીસ સાડી સુકાતા કેટલો સમય લાગે ?
48. 
મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?
49. 
366 પાના ધરાવતી બુકમાં કુલ કેટલી સંખ્યાઓનો ઉપયોગ થયો હશે ?
50. 
BDAC : FHEG : : NPMO : _______