કમ્પ્યુટર ટેસ્ટ - 19

1. 
URL ને _____ તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. 
મોબાઈલ નેટવર્કમાં 1G ની શરૂઆત કયા દેશ થી કરવામાં આવી હતી?
3. 
internet ના પિતા કોણ છે?
4. 
DSLનું ફુલ ફોર્મ જણાવો
5. 
ભારતમાં નિર્માણ પામેલ પ્રથમ વેબ બ્રાઉઝર કયો છે?
6. 
ARPANET નુ full form જણાવો
7. 
IPV6 માં IP એડ્રેસ કેટલા બીટ ની જગ્યા રોકે છે?
8. 
IOS નો ફુલ ફોર્મ જણાવો.
9. 
GSM Full Form જણાવો.
10. 
શ્રીલંકા માટે ક્યુ domain name વપરાય છે?
11. 
HTML કોનું આધુનિક વર્ઝન છે?
12. 
ભારતમાં internet ની શરૂઆત______દ્વારા કરવામાં આવી હતી
13. 
મોબાઇલ નેટવર્ક 5G માં IoT નું ફુલ ફોર્મ જાણવો
14. 
મોબાઇલ નેટવર્ક 4G માં LTE નું ફુલ ફોર્મ જાણવો.
15. 
માઈક્રોસોફ્ટ ઓફિસમાં ક્યાં બટનનું વિકલ્પ ઉપલબ્ધ નથી?
16. 
MS Word માં ફંકશન કી અને તેના કાર્ય બાબતે નીચેનામાંથી કઈ એક જોડ ખોટી છે?
17. 
માઇક્રોસોફ્ટ એક્સેલમાં ઊભી હરોળ કેટલી હોય છે?
18. 
WWW.INSTUDY.IN માં .IN શું છે?
19. 
GOOGLE નું પુરુનામ જણાવો?
20. 
નીચેનામાંથી ક્યાં પ્રકારની મેમરી ' વોલેટાઇલ મેમરી ' કહેવાય છે ?
21. 
પાવરપોઇન્ટમાં slideshow સેટ કરતી વખતે દરેક slide માટે ચોક્કસ સમયગાળો સેટ કરવા કયો વિકલ્પ વપરાશે ?
22. 
UPS નું પૂરું નામ શું છે ?
23. 
વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
24. 
Filmora શું છે. ?
25. 
સેકન્ડરી મેમરીને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?