ભારતનું બંધારણ ટેસ્ટ - 27

1. 
ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને કોઈપણ વ્યક્તિને માફી આપવાનો અધિકાર આપે છે?
2. 
_________ દ્વારા આંતર-રાજ્ય પરિષદની સ્થાપના થઈ શકે છે.
3. 
ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે?
4. 
ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સાથે સંબંધિત છે?
5. 
ભારતીય બંધારણની કઈ કલમ હાઈકોર્ટને રિટ જારી કરવાની સત્તા આપે છે?
6. 
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં "ગ્રામ-પંચાયતો" નો સમાવેશ કરવામાં આવ્યો છે?
7. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ અયોગ્ય છે ?
8. 
ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે ?
9. 
નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ?
10. 
સંવિધાનના આર્ટિકલ 40માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?
11. 
સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ?
12. 
રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ?
13. 
બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ?
14. 
નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ?
15. 
વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે ?
16. 
ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવાનો ઠરાવ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?
17. 
" Sine die " નો અર્થ શું છે ?
18. 
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?
19. 
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે ?
20. 
કેન્દ્રીય સતર્કતા આયોગ(CVC)ની રચના કયા વર્ષમાં થઈ હતી ?
21. 
કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચત્તમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ?
22. 
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં _______ જરૂરી છે.
23. 
ભારતના રાષ્ટ્રધ્વજ વિશે કયું નિવેદન યોગ્ય નથી?
24. 
ભારતના યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)ના અધ્યક્ષની નિમણુક કોણ કરે છે ?
25. 
ભારતીય બંધારણના નીચેનામાંથી ક્યા અનુચ્છેદમાં ધાર્મિક સ્વતંત્રતા અધિકારનો ઉલ્લેખ છે?