પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 8
1.
"શેરશાહનો મકબરો" ક્યાં આવેલો છે?
2.
મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે.
3.
C.R.P.C.ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?
4.
ફરિયાદ ( FIR ) ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?
5.
વગર વોરંટે ગુનાના કેશમાં ધરપકડ કરવામાં આવેલી વ્યકિતને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જેતે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યકિતને રજૂ કરવાનો રહે છે ?
6.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
8.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
9.
સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ?
10.
X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે.
11.
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ? (P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય (Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય
12.
સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ?
13.
ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?
14.
‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?
15.
ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગુનાહિત કાવત્રા’’ માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?
16.
ભારતીય ફોજદારી ધારાના ક્યાં પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુના વિશે જોગવાઇઓ કરવામાં આવી છે ?
17.
IPC ની કઈ કલમ મુજબ 'વ્યક્તિની હેરાફેરી' એ ગુનો બને છે ?
18.
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં રાજદ્રોહની વ્યાખ્યા આપવામાં આવી છે ?
19.
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કીંમતી દસ્તાવેજ (જામીનગીરી) ની વ્યાખ્યા આપવામાં આવી છે ?
20.
બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખથી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ?
21.
કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને બીજી કોઈ વિદેશી વ્યક્તિનું ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા મુજબ તેના ઉપર ગુનો નોંધી શકાય ?
22.
CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ?
23.
CRPCની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ?
24.
CRPCની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ?
25.
IPC ની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આપવામાં આવી છે ?
26.
પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ?
27.
CRPCની કઈ કલમ માં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
28.
IPCની કઈ કલમમાં બળાત્કારની વ્યાખ્યાનો સમાવેશ થાય છે ?
29.
IPC ની કઈ કલમ મુજબ બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ કરવું એ ગુનો બને છે ?
30.
પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે ?
31.
લૂંટની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?
33.
CRPCની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ?
34.
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ?
35.
કોઈ પણ દસ્તાવેજ પુરાતન હોવા માટે કેટલાં વર્ષ જૂનો હોવો જોઈએ ?
36.
ભારતીય પુરાવા અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ?
37.
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ?
38.
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?
39.
સૌથી વધુ સખત ખનીજ કઈ છે?
40.
કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
41.
લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે?
42.
બનારસ હિન્દુ વિશ્વવિધ્યાલયના સંસ્થાપક કોણ હતા?
43.
સંઘ અને રાજયોના લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટીકલ જણાવો ?
44.
કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ?
45.
ગિરનારનું પૌરાણિક નામ જણાવો ?
46.
જો ABCDમાં ZEBRA ને 2652181 મુજબ લખવામાં આવે તો COBRAને કઈ રીતે લખી શકાય ?
47.
ભારતમાં સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ક્યાં આવેલ છે ?
48.
ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે ?
49.
કયા અધિકારીને વિદેશી દારૂના વેચાણ માટે ‘વેચનારનું લાઇસન્સ’ આપવાનો અધિકાર છે ?
50.
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ?
51.
ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું ?
52.
આપેલ શ્રેણી પૂર્ણ કરો : 3, 7, 23, 95,..........
53.
ગુજરાત પોલીસ અધિનિયમની જોગવાઈઓ અનુસાર પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષ તરીકે કોણ રહેશે ?
54.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો ?
55.
ગિંડી નેશનલ પાર્ક કયા રાજયમાં આવેલ છે?
56.
ક્યુ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી ?
57.
હાઈગ્રોમિટરનો ઉપયોગ શેના માટે થાય છે ?
58.
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજીયા વેરો નાંખવામાં આવ્યો હતો ?
59.
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-56-57માં નીચેની કઈ બાબત અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?
60.
એક ઘડિયાળ 4:30 કલાકનો સમય બતાવે છે. જો મિનિટ કાંટો પૂર્વ દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે ?
61.
કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ?
62.
ક્રિમિનલ પ્રોસીજર કોડ -1973ની કઈ કલમમાં આરોપીને રાજયના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ?
63.
બે સંખ્યાઓનો સરવાળો 44 અને તેમની વચ્ચેનો તફાવત 20 છે. તો તે બે સંખ્યાનો ગુણોત્તર શું થાય ?
64.
‘અવંતિનાથ’ નું બિરુદ મેળવનાર શાસક........
65.
2000 રૂપિયાના 7.5% કેટલા થાય ?
66.
પશ્ચિમ ઘાટમાંથી કઈ કઈ નદીઓ નીકળે છે ?
67.
કયા ગુનાની સજા ફકત સેશન્સ કોર્ટના જજ કરી શકે છે ?
69.
કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
70.
જો ABODE માટે સંજ્ઞા EDOBA હોય તો APEX માટેની સંજ્ઞા કઈ ?
71.
લેકટોમીટર : દૂધની ઘનતા : : સ્ટીરિયોસ્કોપ : ?
72.
GSWAN વેબસાઇટનું એડ્રેસ શું છે ?
73.
કાસ્ટિંગ વોટ એટલે શું ?
74.
મૂંગા સાક્ષીએ આપેલ પુરાવો કયા પ્રકારનો પુરાવો બનશે ?
75.
ભારતના બંધારણના આમુખ માટે કયા દેશનાં બંધારણમાંથી પ્રેરણા લેવામાં આવી છે ?
76.
વિશ્વ બેન્કનું વડુ મથક કયા આવેલું છે ?
77.
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?
78.
ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાશકોએ શીલાલેખ કોતરાવેલ છે ?
79.
કટોકટી દરમ્યાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ?
80.
ગુજરાતનાં કયા ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાતિકારી પ્રવૃતિ ચલાવી હતી ?
81.
ગાંધીજીના બીજા વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા ?
82.
ગુજરાતનું સૌથી મોટું વિન્ડફાર્મ ‘લાંબા’ ખાતે આવેલ છે. તે લાંબા કયા જિલ્લામાં સ્થિત છે ?
83.
બંધારણસભાની “સંઘશક્તિ સમિતિ” ના અધ્યક્ષ કોણ હતા ?
84.
ભારતના પાડોશી દેશ કમ્બોડિયાનું ચલણ જણાવો ?
85.
ગુજરાતમાં સૌથી લાંબી નદી કઈ છે ?
86.
“અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860ની કઈ કલમ હેઠળ આપવામાં આવે છે.
87.
ISPનું પૂરું નામ જણાવો ?
88.
‘કંડાળા બંધ’ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
89.
IPC-1860 મુજબ બદનક્ષીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ છે ?
90.
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખવામાં આવે છે ?
91.
ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
92.
બ્લ્યુ કોલર ક્રાઇમ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
93.
ભારતીય રિઝર્વ બેન્કના હાલના ગવર્નર કોણ છે ?
94.
નીચેનામાંથી મિથેનોલનો ઉપયોગ કયો નથી ?
95.
ઘોડીનાચ નૃત્ય એ કયા રાજય સાથે સંકળાયેલું છે ?
96.
ગુજરાતમાંથી મળી આવેલું સૌપ્રથમ હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ કયું હતું ?
97.
21માં કાયદાપંચના અધ્યક્ષ કોણ છે.?
98.
ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે ?
99.
પ્રેસબાયોપિયા એટલે શું ?
100.
સ્વરાજની લડત દરમ્યાન “હિન્દ સ્વરાજ” પુસ્તક ઘેરે ઘેરે કોણે પહોંચતુ કર્યું હતું ?