POLICE CONSTABLE TEST - 2
1.
ચીન સાથે કયું રાજ્ય સરહદ ધરાવતું નથી ?
2.
'ભારતીય મિસાઇલ ટેકનોલોજીના પિતા' તરીકે કોણ ઓળખાય છે?
3.
લોહીનું pH મૂલ્ય કેટલું હોય છે?
4.
સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
5.
'બંધારણ મુસદ્દા સમિતિ' સમક્ષ પ્રસ્તાવના કોણે રજૂ કરી હતી?
6.
"સીમાંત ગાંધી", "બચ્ચા ખાન" અને "બાદશાહ ખાન" જેવા ઉપનામ દ્વારા કોણ ઓળખાય છે?
7.
સોનિયા ગાંધીને કયા વર્ષે ભારતનું નાગરિકત્વ મળ્યું?
8.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
9.
'બ્રિક્સ(BRICS)' ની સ્થાપના ક્યારે થઈ?
10.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
11.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
12.
વિશ્વ ટી.બી. દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
13.
ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ રાજ્ય સરકારોને ગ્રામ પંચાયત બનાવવા માટે નિર્દેશ આપે છે?
14.
પહેલી પંચવર્ષીય યોજના (1951-56) માં કોને પ્રાથમિકતા દેવામાં આવી હતી?
15.
કઈ અક્ષાંશ રેખા ભારતની મધ્યમાં પસાર થાય છે?
16.
1 નોટિકલ માઈલ બરાબર :
17.
2, 6, 12, 20, 30, ______
20.
400 + 50 + 3000 - 200 + 6
21.
1000 × 0.05 × 0.01 × 100
22.
6% લેખે ₹6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્રિ વ્યાજ ₹______
23.
એક સાડી સુકાતા દશ મીનીટ લાગે છે તો વીસ સાડી સુકાતા કેટલો સમય લાગે ?
24.
8, 25, 49, 36 માં કઈ સંખ્યા અન્ય ત્રણથી જુદી છે?
26.
BDAC : FHEG : : NPMO : _______
27.
3 + 33 + 3.33 + 333.333 = ______
28.
ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપેલ છે ?
29.
ઇન્ડિયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?
30.
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ?
31.
" દસ્તાવેજ " ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઇ બાબતોનો સમાવેશ થાય છે ?
32.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
33.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
35.
ખુનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ?
36.
ધરપકડ કરાયેલી વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ?
37.
ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ મૌખિક પુરાવો કેવો હોવો જોઈએ
38.
ભારતીય દંડ સહિતાના કયા પ્રકરણમાં શરીર સંબંધી ગુનાનો ઉલ્લેખ છે ?
39.
ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે ?
40.
ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ RTIનો અમલ થયો હતો ?
41.
નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ કયા વર્ષથી અમલમાં આવેલ છે
42.
આગને બુઝાવવામાં કયો ગેસ વપરાય છે ?
43.
શાંતિનિકેતનની સ્થાપના કોણે કરી હતી ?
44.
સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ?
45.
કયા કલાકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે ?
46.
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?
48.
ચિત્રોને મોટા દર્શાવવા નીચેનામાંથી કઈ બાબતનો ઉપયોગ થાય છે?
49.
કોમ્પ્યુટરમાં Hardware અને Software ના જોડાણ માટે મુખ્ય બાબત કઈ છે?
50.
INPUT DEVICE ધરાવતો વિકલ્પ પસંદ કરો.
51.
CPU ની ઝડપ શેમાં મપાય છે?
52.
6000 ના 25% = _______
53.
જો x:y = 8:5 હોય તો 7x+5y : 7x-5y = ?
54.
BAG : FEK :: HAND : ????
55.
1/0.04 નું સાદુંરૂપ_______થાય.
56.
પ્રમોદચંદ્ર મોદી કઈ સંસ્થાના અધ્યક્ષ છે?
57.
સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ અંતરાલ કેટલું હોય છે?
58.
આંધ્રપ્રદેશની રચના કયા વર્ષમાં થઈ હતી?
59.
ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ રાજીનામું આપે છે?
60.
ભારતના બંધારણના કયા કલમ હેઠળ ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે?
61.
ભારતીય દંડ સંહિતા( Indian Penal Code)ના કયા વિભાગમાં બળાત્કારની વ્યાખ્યા છે?
62.
કચ્છ પછી વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો બીજા નંબરનો મોટો જિલ્લો કયો છે ?
63.
નીલકા નદી ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે?
64.
ક્યા કાયદાથી ભારતમાં દાસપ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી ?
65.
ભારતમાં કટોકટીની જોગવાઈ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?
66.
' નટરો ' ક્યાં ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?
67.
હોમિયોપેથીની શરૂઆત ક્યાં દેશમાં થઈ હતી ?
69.
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે ?
70.
1923 માં સ્વરાજ પાર્ટી શરૂ કરવા માટે મોતીલાલ નેહરુ સાથે જોડાનાર કોંગ્રેસના અન્ય નેતા કોણ હતા?
71.
નીચેનામાંથી કઈ આર્થિક શક્તિ રાજ્યપાલ દ્વારા માણવામાં આવતી નથી?
72.
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ ક્યા વંશના હતા?
73.
EHM, DIP, CJS, BKV, ?
74.
લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે ?
75.
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. ' બાર ભૈયાને તેર ચોકા '
76.
જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ?
77.
તાજેતરમાં કયા રાજ્યમાં 'કાર્બી આંગલોંગ કરાર' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે?
79.
3, 7, 15, 31, 63, ______
80.
3, 7, 15, 31, 63, ______
81.
મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો ?
82.
ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ?
83.
4, 7, 11, 18, 29, 47, _______
84.
Modem નું પૂરુંનામ શું છે?
85.
ચોરી માટે નીચેનમાંથી ક્યુ વિધાન ખોટું છે?
86.
તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'આત્મનિર્ભર કૃષિ યોજના' શરૂ કરી છે?
87.
નીચે આપેલ પૈકી કઈ કિંમત સૌથી નાની છે ?
88.
"બંધારણમાં ભારતને પ્રભુત્વનો દરજ્જો આપવો જોઈએ", તેની દરખાસ્ત કોણે કરી હતી?
89.
કાકાસાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી ?
90.
ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ?
91.
IPC મુજબ 1. કલમ 302 ખૂનની સજા 2. કલમ 307 ખૂનની કોશીશની સજા 3. કલમ 379 ચોરીની સજા 4. કલમ 395 ધાડની સજા
92.
કયા કાયદા દ્વારા કેન્દ્ર અને પ્રાંત વચ્ચે કાયદાકીય શક્તિઓને વિભાજિત કરવામાં આવી છે?
93.
'હરિત ક્રાંતિ' શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો ?
94.
2, 6, 12, 20, 30, _______
95.
કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ?
96.
ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
97.
નીચે આપેલ પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે ?
98.
નીચેનામાંથી કોને 'ઝિંદા પીર' તરીકે ઓળખવામાં આવે છે?
99.
મધ્યપ્રદેશ રાજ્યનો કયો જિલ્લો ગુજરાત અને રાજસ્થાનની સરહદોને સ્પર્શે છે?
100.
કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે?