પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ - 13
1.
પ્રખ્યાત પુસ્તક ‘કાબુલીવાલા’ના લેખક કોણ છે?
2.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ના પાંચ સ્થાયી સભ્યો ક્યાં છે?
3.
નીચેનામાંથી ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા?
4.
નીચેની ઘટનાઓનો સાચો ક્રમ શું છે?
1. ત્રીજું મરાઠા યુદ્ધ
2. પાણીપતનું ત્રીજું યુદ્ધ
3. ત્રીજું મૈસુર યુદ્ધ
4. ત્રીજું બર્મીઝ યુદ્ધ
5.
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
6.
ભારતીય એવીડન્સ એકટની કઇ કલમ હેઠળ થયેલ કબુલાત સંદર્ભે તેનો કેટલોક ભાગ પુરાવા આધારીત સાબિત કરી શકાશે ?
7.
આપેલ ક્રમિક આંકડામાં પ્રશ્નાર્થની જગ્યાએ કઇ સંખ્યા આવશે.
8.
ભારતીય એવીડન્સ એકટની કલમમાં ’સાંભળેલ પુરાવા’ અંગેની જોગવાઇ છે ?
9.
મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટીકલમાં સમાવેશ કરવામાં આવેલ છે ?
10.
ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઇએ ?
11.
નીચેનામાંથી સાક્ષીની તપાસના જુદા-જુદા તબક્કાઓમાં શેનો સમાવેશ થાય છે ?
12.
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?
13.
2 ઓકટોબર 2007 ના રોજ શનિવાર છે તો 2 ઓકટોબર 2008 ના રોજ કયો વાર હશે ?
14.
ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન કયારે પ્રસ્તુત ગણાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?
15.
નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કોણ કરે છે ?
16.
ઇન્ડીયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે ?
17.
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?
18.
ખોડિયાર બંધ કઈ નદી પર સ્થિત છે?
19.
નાગરીકતા વિષે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?
20.
ઇન્ડીયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?
21.
ચલણી નોટોના ગુનાઓ ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ બને છે?
22.
વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે?
23.
કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે ?
24.
ભારતના બંધારણના કયા ભાગમાં ‘રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતો’ નો સમાવેશ કરવામાં આવેલો છે ?
25.
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?
26.
ગુજરાત પ્રોહીબીશન એકટ, 1949 માં આપેલ દેશી દારૂની વ્યાખ્યા શું છે ?
27.
ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે ?
28.
ઇન્ડીયન પીનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઇ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે.
29.
પારસીઓના કાશી તરીકે કયુ સ્થળ ઓળખાય છે ?
30.
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?
31.
નીચેના પૈકી કઇ બાબતનો ઇન્ડીયન પીનલ કોડમાં વ્યથામાં સમાવેશ થાય છે?
32.
ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ?
33.
ભારતીય બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્ય મેવ જયતે’ રાષ્ટ્રીય સૂત્ર કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?
34.
કયા પ્રકારના પુરાવાઓની ઉલટ તપાસ થઇ શકતી નથી ?
35.
નીચેનામાંથી કયુ સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે.
36.
8, 25, 49, 36 કઇ સંખ્યા અન્ય ત્રણથી જુદી છે ?
37.
ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?
38.
ભરાતીય બંધારણમાં યુનિયન લીસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ?
39.
FIR અંગે પોલીસ સ્ટેશનના અધિકારીની જવાબદારી શું છે ?
40.
શબ્દ INFRASTRUCTURE માંથી નીચેના શબ્દોમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં ?
41.
સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની જરૂરીયાત હોય છે ?
43.
અગૃહણીય (Non cognizable ગુનો એટલેશું ?
44.
હેવી વોટરનું બીજુ નામ શું છે ?
45.
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?
46.
રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ?
47.
એફ.એ.ઓ. (FAO) ( ફુડ અને એગ્રી કલચરલ ઓર્ગેનાઇઝેશન)નું મુખ્ય મથક કયાં છે ?
48.
લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણુંક કરવાની સત્તા છે ?
49.
બંધારણ માન્ય 22 ભાષાઓની યાદી ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે ?
50.
સુકો બરફ કોને કહે છે ?