ગણિત/રિઝનિંગ & વિજ્ઞાન ટેસ્ટ - 7

1. 
ખાદ્ય પદાર્થની ઘનતા માપવામાં ક્યું સાધન વપરાય છે ?
2. 
‘સૂર્ય જ્યોતિ’ શું છે ?
3. 
1 ફેધમ = ___ મીટર
4. 
એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
5. 
ભારત સ્ટાન્ડર્ડ્સ (BS) નોર્મ્સ શું છે ?
6. 
‘રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશન'ની શરૂઆત ક્યારે થઈ ?
7. 
‘પ્રોજેક્ટ ઍરો’ ક્યા વિભાગ સાથે સંકળાયેલો છે ?
8. 
'ડિજિટલ ઇન્ડિયા'નું સૂત્ર શું છે ?
9. 
TRAIની સ્થાપના ક્યારે થઈ હતી ?
10. 
ડિજિટલ લોકરના લોગોનું સૂત્ર શું છે ?
11. 
IN Registry વિશે ખરા વિધાનો ચકાસો.
12. 
નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
13. 
'જ્ઞાનસેતુ' શું છે ?
14. 
ભારતમાં સ્વદેશ નિર્મિત પ્રથમ સબમરીન કઈ હતી ?
15. 
રુસ્તમ-II વિશે ખરા વિધાનો પસંદ કરો.
16. 
‘ઉડતી કટાર'(Flying Daggers)ની ઉપમા કોને મળી છે?
17. 
ડિફેન્સ એક્વિઝિશન કમિટિ (DAC)ના અધ્યક્ષ કોણ હોય છે ?
18. 
'હાર્ટ ઓફ એશિયા' સંમેલનને ક્યા નામે પણ ઓળખવામાં આવે છે ?
19. 
“અજેય વોરિયર"એ ભારત તથા ___ વચ્ચેનો સંયુક્ત સૈન્યાભ્યાસ છે.
20. 
ભારતીય વાયુસેના દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
21. 
ખરા વિધાનો ચકાસો.
22. 
''પ્રહાર'' મિસાઈલ વિશે ખરા વિધાનો ચકાસો.
23. 
મેક કોનો એકમ છે ?
24. 
‘‘નાગ’’શું છે ?
25. 
મિસાઈલ વૂમન(Missile Woman) તરીકે નીચેના કયા મહિલાને ઓળખવામાં આવે છે ?
26. 
BCD : ZYX : DCB : ?
27. 
40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ?
28. 
0.02 × 0.3 × 1.3 = _________
29. 
ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25માં દિવસે કયો વાર હશે?
30. 
આ શ્રેણી જુઓ : 36, 34, 30, 28, 24 હવે પછી કયો નંબર આવશે?
31. 
KM 5, IP 8, GS 11, EV 14, ______
32. 
શ્રેણી પૂર્ણ કરો : 1,5,10,16,23,31____
33. 
જો ABCDમાં A = 26, SUN = 27 હોય તો CAT = ______
34. 
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 7$%#6 લખવામાં આવે છે તથા POWDER ને 7$5 લખાય છે, તો WORTH કેમ લખાશે ?
35. 
જો SOCIAL અને TQFMFR લખાય તો તેજ પ્રમાણે DIMPLE ને શું લખાય ?
36. 
જો F = 6, MAT = 34 તો CAR = __________
37. 
જો PQRS = KJIH તો EFGH = _______
38. 
1, 8, 27, 64, 125, ?
39. 
B, D, G, I, L, N, _______
40. 
0, 3, 8, 15, 24, ?
41. 
3, 7, 15, 31, 63, ______
42. 
EHM, DIP, CJS, BKV, ?
43. 
4, 7, 11, 18, 29, 47, _______
44. 
AYBZC, BWEXF, GUHVI, JSKTL, ________
45. 
18, 10, 6, 4, ?
46. 
4, 7, 11, 18, 29, 47, ______
47. 
20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ?
48. 
512 ના 25% ના 200% = _______
49. 
2, 6, 12, 20, 30, _______
50. 
10, 5, 13, 10, 16, 20, 19, ?