ગણિત અને રિઝનિંગ / વિજ્ઞાન ટેસ્ટ - 5

1. 
યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો. 3,4,9,6, 27, 8, ....
2. 
400 + 50 + 3000 – 200 + 6
3. 
શ્રેણી પુરી કરો. 2, 5, 11, 23, 67, ?
4. 
શ્રેણી પુરી કરો. 34, 18, 10, 6, 4, ?
5. 
શ્રેણી પુરી કરો. 2, 10, 30, 68, ?
6. 
શ્રેણી પુરી કરો. 1, 6, 15, 28, 45, ?
7. 
જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય ?
8. 
મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ?
9. 
શ્રેણી પુરી કરો. 90, 70, 50, 30, 10, ?
10. 
શ્રેણી પુરી કરો. 5, 6, 10, 19, 35, ?
11. 
શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ?
12. 
જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATE ને કેવી રીતે લખાય ?
13. 
જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ?
14. 
જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય ?
15. 
જો EXAM ને DWZL અને COPYને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ?
16. 
જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ?
17. 
એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ?
18. 
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?
19. 
જો COUNTRYને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ?
20. 
A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ?
21. 
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ?
22. 
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ?
23. 
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ?
24. 
સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ?
25. 
સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ?
26. 
A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ?
27. 
ઉપગ્રહના માધ્યમથી કોઈપણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે તેનું પૂરું નામ શું છે ?
28. 
ખાદ્ય પદાર્થની ઘનતા માપવામાં ક્યું સાધન વપરાય છે ?
29. 
1 ફેધમ = ______ મીટર
30. 
પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે ?
31. 
સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?
32. 
નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ?
33. 
તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ?
34. 
મિટિરિયોલોજી શાસ્ત્ર એ.........
35. 
રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ?
36. 
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ?
37. 
વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
38. 
અવાજનું માપ નીચેનામાંથી કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે ?
39. 
C.N.G. શું છે ?
40. 
નીચેનામાંથી કયા ફળમાં વિટામીન સી હોય છે ?
41. 
નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ?
42. 
સાપેક્ષવાદના શોધક કોણ છે ?
43. 
હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ?
44. 
'રેટિનોલ' કયા વિટામિનની ખામીથી થાય છે ?
45. 
ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે ?
46. 
પાણીનું ઉત્કલનબિંદુ કેટલું હોય છે ?
47. 
આમાનું કયું બ્લડ ગ્રુપ નથી ?
48. 
પૃથ્વી ઉપર આપણું વજન 48 કિલોગ્રામ હોય તો ચંદ્ર ઉપર કેટલું થાય ?
49. 
હવામાં રહેલો કયો વાયુ જંતુનાશક છે ?
50. 
સૂર્યગ્રહણ વખતે નીચેનામાંથી કઈ સ્થિતિ ઉત્પન્ન થાય છે ?