ગણિત/રિઝનિંગ & વિજ્ઞાન ટેસ્ટ - 18

1. 
શ્રેણી પૂર્ણ કરો : 5, 17, 43, 89, _____
2. 
2A11, 4D13, 12G17, ?
3. 
Z થી A ને 1 થી 26 ક્રમ આપવામાં આવે, તો ‘CONSEQUENCE’ શબ્દનું મૂલ્ય શું થાય ?
4. 
જો MINJUR શબ્દને 312547 કોડ દ્વારા દર્શાવવામાં આવે અને TADA શબ્દને 6898 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો MADURAI શબ્દને કેવી રીતે દર્શાવી શકાય ?
5. 
‘વર્તુળ : વ્યાસ’ જેવી જોડી પસંદ કરો.
6. 
શ્રેણીમાં આવતી ખોટી સંખ્યા ઓળખો. : 69, 55, 26, 13, 5
7. 
ABCDમાં જો A =2, M = 26 અને Z = 52 હોય તો BET = ______
8. 
આપેલ અંગ્રેજી મૂળાક્ષરોના સમૂહમાંથી જુદો પડતો સમૂહ શોધો.
9. 
DICTIONARY શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં ?
10. 
જો કોઈક સાંકેતિક ભાષામાં DQPVE નું સંકેત CROWD થતું હોય તો કયા શબ્દનો સંકેત HOUSE થશે ?
11. 
એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો.
12. 
આ શ્રેણી જુઓ : 36, 34, 30, 28, 24 હવે પછી કયો નંબર આવશે?
13. 
512ના 25% ના 200% = ______
14. 
જો BEDને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOWને કેવી રીતે લખાય ?
15. 
b/a = 1/2 છે તો (a-b)/(a+b)=______
16. 
બે રકમનો લ.સા.અ. 840, ગુ.સા.અ. 14 છે તે માંથી એક સંખ્યા 42 છે તો બીજી સંખ્યા ________ હશે.
17. 
જો ABCDમાં A = 26, SUN = 27 હોય તો CAT = ______
18. 
જો +એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10-2÷4×10+5 = ______
19. 
ABDH, BDHP, CFLX, DHPF, _____
20. 
x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ?
21. 
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 7$%#6 લખવામાં આવે છે તથા POWDER ને 7$5 લખાય છે, તો WORTH કેમ લખાશે ?
22. 
જો F = 6, MAT = 34 તો CAR = __________
23. 
જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો yની કિંમત શોધો.
24. 
222 ના 22% ના 2% = _______
25. 
10% નફે કોઈ પુસ્તકને ₹220માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે ?