ગણિત/રિઝનિંગ & વિજ્ઞાન ટેસ્ટ - 16
2.
પ્રથમ ૫૦ પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ શોધો ?
3.
કોઇ વ્યક્તિની માસિક આવક રુ.૧,૨૦,૦૦૦ છે તેઓની માસિક આવકમાં ૨૫ % નો વધોરો કરવામાં આવે, તો તેઓની માસિક આવક કેટલી થાય છે ?
4.
કોઇ એક વ્યક્તિ એક રમકડું રૂ. ૨૫ માં ખરીદે છે અને તેને રૂ.૩૦ માં વેચવામાં આવે છે તો કેટલા ટકાનો લાભ થયો ?
5.
રૂ.૧૫,૦૦૦ ની મૂડી પર ત્રણ વર્ષનું સાધારણ વ્યાજ રૂ.૫૪૦૦ મળે છે. તો વર્ષનું વ્યાજ દર કેટલા ટકા હશે ?
6.
મહેશ તેના પુત્રની વર્તમાન ઉંમરથી ત્રણ ગણો મોટો છે ૮ વર્ષ પછી તેઓ તેના પુત્રની ઉંમરથી બે ઘણો મોટો થાય તો તેનો પુત્રને વર્તમાન ઉંમર શું છે ?
7.
વિક્રમ કોઇ કામને ૧૨ દિવસમાં અને શૈલેષ ૨૪ દિવસમાં કામ પુર્ણ કરે છે. જો બંન્ને કામ સાથે મળીને કરેતો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ?
8.
બે નળ 'એ' અને 'બી' કોઇ ટાંકીને ક્રમશ: ૨૪ કલાક અને ૩૦ કલાક માં ભરે છે. જો બંન્ને નળને એક સાથે ખોલવામાં આવે તો તે કેટલા સમયમાં ટાંકી ભરશે ?
9.
૩૬ કિમી/કલાકની ઝડપથી ચાલતી ૧૨૦ મીટર લાંબી રેલગાડીને ૩૬૦ મીટર લાંબા પુલને પસાર થતા કેટલી સેકન્ડ લાગશે ?
10.
ABD, EFH, IJL, MNP, QRT, ______
11.
જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યા કોડ દ્વારા દર્શાવી શકાય ?
12.
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પુરો. KMS, IP8, GS11, EV14, _______
14.
રામ આગળથી ૧૧ મો અને પાછળથી ૧૪ મા ક્રમે હોય તો કુલ સંખ્યા શોધો ?
15.
પ્રિશાના પિતાની બહેન મારી માતા છે તો પ્રિશા અને મારી માતા વચ્ચે શું સબંધ છે જણાવો ?
16.
નીચે આપેલ વિકલ્પો માંથી લીપ વર્ષ શોધો ?
17.
A અને B નળ એક સાથે 12 કલાક માં ટાંકી ભરે છે જ્યારે A એકલો 16 કલાક માં ટાંકી ભરે છે તો B એકલો કેટલા કલાકમાં ટાંકી ભરશે?
18.
પ્રથમ 15 એકી સંખ્યાનો સરવાળો શોધો?
19.
આલ્ફાબેટીક નામ પ્રમાણે A થી z સુધી નામ ધરાવતા વ્યક્તિઓ મળે છે અને એક બીજા જોડે હાથ મિલાવે છે તો એમણે કેટલી વખત હાથ મિલાવ્યા હશે ?
20.
લાળની pH કેટલી હોય છે ?
21.
ડૉ. હરગોવિંદ ખુરાનાએ શેમાંથી જનીનનું સંશ્લેષણ કર્યું ?
22.
ટાઈફોઈડના નિદાન માટે કયો ટેસ્ટ કરાય છે ?
23.
ડામર બનાવવા માટેનું કયું અગત્યનું રસાયણ રોડ બનાવવામાં ઉપયોગી છે ?
24.
ગ્રીન હાઉસ વાયુના પ્રમાણમાં થતા વધારાનું પરીણામ શું છે ?
25.
RNA માં કઈ શર્કરા રહેલી છે ?