ગણિત/રિઝનિંગ & વિજ્ઞાન ટેસ્ટ - 13
1.
શબ્દકોશના ક્રમ પ્રમાણે નીચેના શબ્દો ગોઠવો 1. TORTOISE 2.TORONTO 3.TORPED 4. TORUS 5. TORSEL
2.
નીચેનામાંથી કયું સાચું છે? 6*4*9*15
3.
એક ચોક્કસ કોડમાં PRODIGAL ને DORPLAGI તરીકે લખવામાં આવે છે. તો BRIGTEN ને કેવી રીતે લખવામાં આવશે?
4.
શ્રેણી પૂર્ણ કરો. CM, EK, GI, ?
5.
નીચેનામાંથી કયું વિકલ્પ અલગ પડે છે?
6.
નીચેનામાંથી કયું વિકલ્પ અલગ પડે છે?
7.
નીચેનામાંથી કયું વિકલ્પ અલગ પડે છે?
8.
સ્કેલ : લંબાઈ : : ઓડોમીટર : ________?
9.
PRLN : XZTV :: JLFH : ?
11.
એક ચોક્કસ કોડમાં OVER ને $# %* અને VIST ને # + x – તરીકે લખવામાં આવે છે. તો SORE ને કેવી રીતે લખવામાં આવશે?
12.
જો Z = 52 અને ACT = 48 હોય, તો BAT કોના બરાબર થશે ?
13.
D એ A નો પુત્ર છે. C, P ની માતા અને D ની પત્ની છે. તો A કેવી રીતે C સાથે સંબંધિત છે?
14.
જો 'A + B' નો અર્થ 'A એ B ની માતા છે'. 'A - B' એટલે 'A એ Bનો ભાઈ છે'. 'A % B' એટલે 'A એ Bનો પિતા છે' અને 'A × B' એટલે 'A એ Bની બહેન છે'. તો પછી નીચેનામાંથી કયો અર્થ P એ Q ના મામા છે?
15.
એક વર્ગમાં સુનીતાનો રેન્ક ઉપરથી 11મો અને નીચેથી 27મો છે. વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે?
16.
A એ B કરતાં નાનો છે પણ E કરતાં ઘણો ઊંચો છે. C એ સૌથી ઊંચું છે અને D એ A કરતાં થોડું નાનું છે. સૌથી નાનો કોણ?
17.
1 જાન્યુઆરી 2030 એ અઠવાડિયાનો કયો દિવસ હશે?
18.
2, 2, 4, 4, 6, 8, 8, ?
19.
નીચેનામાંથી કઈ ઘટના પ્રથમ બની?
20.
એસિડ વરસાદ શાના કારણે થાય છે ?
21.
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાય છે?
22.
વનસ્પતિ ઘી બનાવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે?
23.
એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે ?
24.
મિટિરિયોલોજી શાસ્ત્ર એ ________
25.
વિશ્વની સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતી ?