ગણિત/રિઝનિંગ & વિજ્ઞાન ટેસ્ટ - 12
1.
B કહે છે કે તેની માતા A ની માતાની એક માત્ર દીકરી છે. તો A નો B સાથે સંબંધ શું છે ?
2.
જો +એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10-2÷4×10+5 = ______
3.
જો ABCD માં A = 26, MY = 16, YOUR = 29 હોય તો THAT = ______
4.
(1.5 ÷ 0.5) × (2.4 ÷ 0.12) = _______
5.
કોઈ એક રકમનું 12% લેખે 5 વર્ષનું સાદુ વ્યાજ ₹4320 થાય છે તો તે રકમ ______ રૂપિયા હશે.
6.
x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ?
7.
પાણીની ધ્વનિની તીવ્રતા માપવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે ?
8.
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ?
9.
વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
10.
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને P ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ?
12.
નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ?
13.
B, D, G, I, L, N, _______
14.
QIOK : MMKO :: ZBPC : ?
16.
જો EXAM ને DWZL અને COPY ને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ?
18.
3, 7, 15, 31, 63, ______
20.
10% નફે કોઈ પુસ્તકને ₹220માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે ?
21.
કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ?
22.
ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ?
23.
અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે ?
24.
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
25.
હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ?
26.
જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATEને કેવી રીતે લખાય ?
27.
JTU, __, UCF, BFM, JHU
29.
4, 7, 11, 18, 29, 47, ______
30.
20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ?
31.
512 ના 25% ના 200% = _______
32.
સાત વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ?
34.
2, 6, 12, 20, 30, _______
35.
40 બાળકોની લાઇનમાં મોહન જમણી બાજુથી 14મા ક્રમે છે. તો તે ડાબી બાજુથી ક્યા ક્રમે હશે ?
36.
10, 5, 13, 10, 16, 20, 19, ?
37.
સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?
38.
D, F, G, H, J, K, L, M, N, ____
39.
6 કલાક 20 મિનિટે બંને વચ્ચે કેટલો ખૂણો હશે ?
40.
100 ગુણના પેપરમાં 90 ગુણ મેળવવાની સંભાવના કેટલી ?
41.
ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે ?
42.
કઈ સંખ્યા સૌથી મોટી છે ?
44.
સૂર્યના કિરણને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે ?
45.
કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ?
46.
38, 25, 50, 45, 47ની સરાસરી ________ છે.
47.
એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ?
48.
જો x : y = 6 : 5 અને z : y = 9 : 25 હોય, તો x : z નો ગુણોત્તર શું થશે.?
49.
ચોરસનું ક્ષેત્રફળ = ________