ગણિત/રિઝનિંગ & વિજ્ઞાન ટેસ્ટ - 10
1.
3, 7, 15, 31, 63, ______
2.
જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ?
4.
શ્રેણી પુરી કરો. 2, 10, 30, 68, ?
5.
કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ?
6.
AYBZC, BWEXF, GUHVI, JSKTL, ________
7.
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
9.
20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ?
10.
512 ના 25% ના 200% = _______
11.
સાત વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ?
12.
. શ્રેણી પુરી કરો. 90, 70, 50, 30, 10, ?
13.
40 બાળકોની લાઇનમાં મોહન જમણી બાજુથી 14મા ક્રમે છે. તો તે ડાબી બાજુથી ક્યા ક્રમે હશે ?
14.
10, 5, 13, 10, 16, 20, 19, ?
15.
6 કલાક 20 મિનિટે બંને વચ્ચે કેટલો ખૂણો હશે ?
16.
100 ગુણના પેપરમાં 90 ગુણ મેળવવાની સંભાવના કેટલી ?
17.
3, 4, 9, 6, 27, 8, _____
18.
એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ?
20.
1000 × 0.05 × 0.01 × 100
21.
જો D = 4 અને G = 7 તો GARDEN = ?
22.
29, 31, અને 37 નો ગુ.સા.અ. ________ છે.
24.
જો COUNTRY ને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ?
26.
[(-3) + (3 × (-4)] = _______
27.
1, 4, 9, 16, ______ ?
28.
એક શાળાના 400 વિધાર્થીઓમાંથી 20% વિધાર્થીઓ નાપાસ થાય છે, તો ______ વિદ્યાર્થીઓ પાસ થયા ગણાય.
29.
A એ B ની પત્ની છે. C એ Aનો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ?
30.
3695.12 + 4458.02 - ________ = 7592.14
32.
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?
35.
x = 4 , y=2 તો 2x+(x+y) =...........
36.
10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના _______ ભાગનું વ્યાજ મળે.
37.
બે ટેબલ અને ત્રણ ખુરશીની કુલ કિંમત ₹2500 છે. ત્રણ ટેબલ અને બે ખુરશીની કુલ કિંમત ₹3000 છે, તો એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત કેટલી થાય ?
38.
₹1000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્રિ વ્યાજ કેટલું મળે ?
39.
નીચેની અંગ્રેજી મૂળાક્ષર સંખ્યાની શ્રેણીમાં ખૂટતું પદ લખો : N5V, K7T, ? , E14P, B19N
40.
x : 12 :: 75 : 25 તો x = ?
41.
જો Z = 26, NET =39, તો NUT = __________
42.
₹300 મૂળ કિંમતની વસ્તુ ₹345માં વેચતા કેટલા ટકા નફો થાય ?
43.
(2/x) - (1/x) = 5 છે તો x = _____
44.
જો 24 માણસો એક કામ 40 દિવસમાં પુરુ કરે છે. તો 30 માણસો તે કામ કેટલા દિવસમાં પુરુ કરશે ?
45.
₹6000નું 6% ના દર ૩ માસનું વ્યાજમુદ્લ શું થાય ?
46.
સૌથી નાની સંખ્યા કઈ છે ?
47.
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ?
48.
10% વાર્ષિક દરે 3 વર્ષનું 11,000/- રૂપિયાનું ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થાય ?
49.
9, 25, 49, 81 ________ 169
50.
-1/5 ની વિરોધી સંખ્યા માં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય ?