1.
A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. B અને C પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે. A અને E તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે ?
2.
એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછી ની ઉંમર નો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર _____ છે.
3.
B કહે છે કે તેની માતા A ની માતાની એક માત્ર દીકરી છે. તો A નો B સાથે સંબંધ શું છે ?
4.
(1.5 ÷ 0.5) × (2.4 ÷ 0.12) = _______
6.
જો SOCIAL અને TQFMFR લખાય તો તેજ પ્રમાણે DIMPLE ને શું લખાય ?
7.
જો F = 6, MAT = 34 તો CAR = __________
8.
જો PQRS = KJIH તો EFGH = _______
9.
B, D, G, I, L, N, _______
10.
નીચેનામાંથી કઈ જોડ અલગ પડે છે ?
11.
3, 7, 15, 31, 63, ______
12.
4, 7, 11, 18, 29, 47, _______
13.
AYBZC, BWEXF, GUHVI, JSKTL, ________
15.
40 બાળકોની લાઇનમાં મોહન જમણી બાજુથી 14મા ક્રમે છે. તો તે ડાબી બાજુથી ક્યા ક્રમે હશે ?
16.
6 કલાક 20 મિનિટે બંને વચ્ચે કેટલો ખૂણો હશે ?
17.
નીચેનામાંથી ક્યું એક વર્ષ લીપ વર્ષ નથી ?
18.
38, 25, 50, 45, 47ની સરાસરી ________ છે.
19.
ચોરસનું ક્ષેત્રફળ = ________
20.
______ સંખ્યાને 7 વડે નિઃશેષ ભાગી શકાય ?
21.
13 નો નાનામાં નાનો અવયવ _____ છે.
22.
29, 31, અને 37 નો ગુ.સા.અ. ________ છે.
23.
[(-3) + (3 × (-4)] = _______
24.
એક શાળાના 400 વિધાર્થીઓમાંથી 20% વિધાર્થીઓ નાપાસ થાય છે, તો ______ વિદ્યાર્થીઓ પાસ થયા ગણાય.
25.
3695.12 + 4458.02 - ________ = 7592.14
27.
4.65 × ? - 25.18 = 31.271
28.
બે ટેબલ અને ત્રણ ખુરશીની કુલ કિંમત ₹2500 છે. ત્રણ ટેબલ અને બે ખુરશીની કુલ કિંમત ₹3000 છે, તો એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત કેટલી થાય ?
29.
x : 12 :: 75 : 25 તો x = ?
30.
₹300 મૂળ કિંમતની વસ્તુ ₹345માં વેચતા કેટલા ટકા નફો થાય ?
31.
જો 24 માણસો એક કામ 40 દિવસમાં પુરુ કરે છે. તો 30 માણસો તે કામ કેટલા દિવસમાં પુરુ કરશે ?
32.
સૌથી નાની સંખ્યા કઈ છે ?
33.
10% વાર્ષિક દરે 3 વર્ષનું 11,000/- રૂપિયાનું ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થાય ?
34.
9, 25, 49, 81 ________ 169
35.
32 × 14 × 3 = ________
37.
નીચેના પૈકી ક્યો અપૂર્ણાંક 17/50 થી નાનો છે ?
38.
1 ઈંચ બરાબર કેટલા સેન્ટિમીટર ?
39.
એક નોટીકલ માઇલ = ________ કિ.મી.
40.
1 થી 100 ની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા મળે ?
41.
એક સંખ્યાને સાત ગણી કરી તે સંખ્યા ઉમેરતાં 400 થાય તો તે સંખ્યા કઈ ?
42.
ત્રિકોણના બધા ખૂણાઓનો કુલ સરવાળો કેટલા અંશ થાય ?
43.
AGRICULTURE શબ્દમાંથી કયો શબ્દ ન બની શકે ?
44.
1, 1, 4, 8, 9, 27, 16, ?
45.
0.2 × 25 બરાબર કેટલા થાય ?
47.
નીચેનામાંથી કયો અપૂર્ણાંક મોટો છે ?
48.
512 ના 25% ના 200% બરાબર કેટલા થાય ?
49.
16:y::y:9 જ્યાં y=_______