1.
નીચેના પૈકી સૌથી મોટી સંખ્યા કઈ ?
2.
500ના 40%ના 8% = ________
3.
ગોળાની ત્રિજ્યામાં 10% વધારો કરતા ગોળાના ઘનફળમાં _______% વધારો થાય.
4.
2, 6, 11, 17, _____, 32
5.
નીચેના પૈકી કઈ કિંમત સૌથી નાની છે.
6.
25:x::x:4 હોય તો xનું મુલ્ય ______થાય.
8.
PEN = ODM થાય તો WET = _________ થાય.
10.
EHM, DIP, CJS, BKV, ?
12.
અરીસામાં અંગ્રેજી કેપિટલ(Capital) અક્ષરો જોવામાં આવે તો કેટલા અક્ષરો સરખા દેખાય છે.
13.
મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?
14.
₹6000નું 6% ના દરે 3 માસનું વ્યાજમુદ્દલ શું થાય ?
15.
શ્રેણી પૂર્ણ કરો : 10, 29, 66, 127, _____
16.
કઈ સંખ્યા સૌથી મોટી છે ?
18.
40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ?
19.
એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો.
20.
10cm વ્યાસવાળ વર્તુળની ત્રિજયા ______ થાય.
22.
512ના 25% ના 200% = ______
23.
b/a = 1/2 છે તો (a-b)/(a+b)=______
24.
બે રકમનો લ.સા.અ. 840, ગુ.સા.અ. 14 છે તે માંથી એક સંખ્યા 42 છે તો બીજી સંખ્યા ________ હશે.
25.
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
26.
આ શ્રેણી જુઓ : 36, 34, 30, 28, 24 હવે પછી કયો નંબર આવશે?
27.
શ્રેણી પૂર્ણ કરો : 1,5,10,16,23,31____
28.
જો કોઈ સાંકેતિક ભાષામાં DEPTH ને 7$%#6 લખવામાં આવે છે તથા POWDER ને 7$5 લખાય છે, તો WORTH કેમ લખાશે ?
29.
દિપકનો પગાર ભરત કરતા 30% ઓછો છે, તો દિપકનો પગાર ભરત કરતા કેટલા ટકા વધુ થાય?
30.
જો 4200×a = 3150 તો a = ?
31.
PNLJ : IGEC :: VTRP : _______
32.
એક વ્યકિત ₹1400 માં ટેબલ ખરીદે છે અને 15% ખોટ ખાઈને તે વેચી નાખે છે. આ સંજોગોમાં તેને કેટલા રૂપિયા મળ્યા હશે?
33.
જો C×Q=51, F×S=114 અને S×C=57 હોય તો Q×F=...........
34.
દિપકનો પગાર ભરત કરતા 30% ઓછો છે, તો દિપકનો પગાર ભરત કરતા કેટલા ટકા વધુ થાય?
35.
જો 4200×a = 3150 તો a = ?
36.
PNLJ : IGEC :: VTRP : _______
38.
એક વ્યકિત ₹1400 માં ટેબલ ખરીદે છે અને 15% ખોટ ખાઈને તે વેચી નાખે છે. આ સંજોગોમાં તેને કેટલા રૂપિયા મળ્યા હશે?
39.
1, 1, 4, 8, 9, 27, 16, ?
41.
3, 7, 15, 31, 63, _____?
42.
છોકરાઓની એક લાઇનમાં પંકજ એક છેડેથી 8મા અને બીજા છેડેથી 10મા ક્રમે છે, તો લાઇનમાં કુલ કેટલા છોકરા હશે?
43.
રાહુલ 8 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. પછી જમણી બાજુ ફરે છે અને 3 કિ.મી. ચાલે છે.તે ફરી જમણી બાજુ ફરે છે.અને 12 કિ.મી. ચાલે છે. તો હવે રાહુલ તેના પ્રારંભિક સ્થળેથી કેટલો દૂર હશે?
44.
BDF, CFI, DHL, ______
45.
કોઈ નિશ્ચિત કોડમાં BRAIN ને $#@&% તથા RENT ને #0%* લખવામાં આવે છે. તો TIER ને તે જ કોડમાં કેવી રીતે લખવામાં આવે?
46.
6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે, અને અનુક્રમે 2,4,6,8,10,12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મિનિટમાં આ બધા ઘંટ કેટલી વાર એકસાથે વાગશે ?
47.
12÷[15-4{12-(6+3)}] =________
48.
A, R ના પિતા છે. V, A નો ભાઈ છે. જો I, A ના પિતા હોય, તો D અને V વચ્ચે સંબંધ શુ થાય?
49.
A અને B ના ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. 3 વર્ષ પહેલાં A ની ઉંમર B થી 5 ગણી હતી. A અને B ની હાલની ઉંમર વચ્ચેનો તફાવત શોધો.
50.
38, 25, 50, 45, 47ની સરાસરી _______ છે.