ગણિત/રિઝનિંગ & વિજ્ઞાન ટેસ્ટ - 6
1.
કોઈ એક ભાષામાં MONITERને OMPGVCT દ્વારા લખવામાં આવે છે તો તે જ ભાષામાં CARTOONને કઈ રીતે લખી શકાય ?
2.
આપેલ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી કયો શબ્દ બનશે નહી ? 'MIRACULOUS'
3.
એક સાંકેતિક ભાષામાં 'CERITAIN'નો કોડ 'DGUTXGM' છે તો તે ભાષામાં 'REVERSE'નો કયો કોડ થશે ?
4.
ભાવના પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ?
6.
Qની બહેન P છે. Cનો ભાઈ Q છે. D નો પુત્ર C છે તો D નો P સાથે શું સંબંધ હશે ?
7.
પાંચ વ્યક્તિ P,Q,R,S અને T એ એક ગોળાકાર ટેબલ ઉપર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠેલી છે. P એ Rની તરત જ ડાબી બાજુએ છે. T એ R કે Pની બાજુમાં નથી. Q એ Sની ડાબી બાજુએ બીજા ક્રમે છે તો T અને Rની વચ્ચે કોણ બેઠું હશે ?
8.
છોકરીઓની એક હરોળમાં રવીના ડાબી બાજુથી 9મી છે અને પૂજા જમણી બાજુથી 21મી છે. જો બંને પોતાનાં સ્થાન અદલાબદલી કરે તો રવીના ડાબી બાજુથી 25મી થઈ જાય છે. તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ?
9.
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. V એ M અને W ની વચ્ચે બેઠા છે. T અને V સામસામે બેઠા છે. R એ T ની જમણી બાજુ બેઠા છે. તો V ની સામે કોણ છે ?
10.
A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ?
11.
એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ?
12.
એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?
13.
જો COUNTRYને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ?
14.
જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATE ને કેવી રીતે લખાય ?
15.
જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ?
16.
જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય ?
17.
શ્રેણી પુરી કરો. 90, 70, 50, 30, 10, ?
18.
શ્રેણી પુરી કરો. 5, 6, 10, 19, 35, ?
19.
શ્રેણી પુરી કરો. 3, 8, 18, 38, 78, ?
20.
શ્રેણી પુરી કરો. 2, 5, 11, 23, 67, ?
21.
શ્રેણી પુરી કરો. 34, 18, 10, 6, 4, ?
22.
શ્રેણી પુરી કરો. 2, 10, 30, 68, ?
23.
કોઈ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ?
24.
એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો.
25.
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ?
26.
જો નીચેના દરેક સમીકરણમાં '-' નું ચિહ્ન ભાગાકાર માટે, '+' નું ચિહ્ન ગુણાકાર માટે, '÷' નું ચિહ્ન બાદબાકી માટે અને '×' નું ચિહ્ન સરવાળા માટે હોય, તો નિચેનામાંથી કયું સમીકરણ સાચું હોય ?
27.
મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5 : 3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ?
28.
5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે. તો કેટલો નફો કે ખોટ થશે ?
29.
ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.
30.
શ્રેણી પૂર્ણ કરો. 3, 10, 29, 66, ___
31.
જો ABCD માં A = 26, MY = 16, YOUR = 29 હોય તો THAT = ______
32.
x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ?
33.
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ?
34.
વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?
35.
ડૉ. બર્નાર્ડ દ્વારા સૌપ્રથમવાર હૃદયનું સફળ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવ્યું હતું ?
36.
અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે ?
38.
પાણી કયા બે તત્વોનું બનેલું છે ?
39.
ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ?
40.
હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ?
41.
'રેટિનોલ' કયા વિટામિનની ખામીથી થાય છે ?
42.
ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે ?
43.
સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?
44.
હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ?
45.
સૂર્યના કિરણને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે ?
46.
દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ?
47.
પ્રકાશની તરંગલંબાઈ માપવાનું સાધન કયું છે ?
48.
રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ?
49.
અંધજન છાપેલું પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે ?
50.
'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ક્યાં આવેલું છે ?