કાયદો (Police) Test - 07

1. 
ભારતીય ફોજદરી ધારામાં કુલ કેટલા પ્રકરણ આવેલા છે ?
2. 
જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના ક્યાં પ્રકરણમાં આપવામાં આવ્યા છે ?
3. 
દુષ્પ્રેરણ ને લાગતા ગુના ક્યાં પ્રકરણ માં આપવામાં આવ્યા છે?
4. 
ગુનાહિત કાવતરાની જોગવાઇ ઈ.પી.કો.ના ક્યાં પ્રકરણમાં છે ?
5. 
'કુત્યનું દુષ્પ્રેરણ'ની વ્યાખ્યા કઈ કલમમાં છે ?
6. 
મિલકતના ખાનગી બચાવનો ઇ.પી.કો.ની કઈ કલમ અનુસાર મળે છે?
7. 
ગુનાહિત કાવતરાની વ્યાખ્યા ઈપીકોની કઈ કલમમાં છે?
8. 
ધાર્મિક મંડળીને વિક્ષેપ પહોંચાડે તેવા ક્રુત્યો ઈપીકોની કઈ કલમ હેઠ્ળ ગુનો છે?
9. 
સરેઆમ રસ્તા પર બેકાળજીથી વાહન ચલાવવું ઈપીકોની કઈ કલમ હેઠળ ગુનો બને છે?
10. 
અસ્થિર મગજની વ્યકતિના કૃત્ય સામે ખાનગી બચાવનો હક ઈપીકોની કઈ કલમમા છે?
11. 
પ્રાણઘાતક હથિયારો સાથે સજજ થઈને ગેરકાયદેસર મંડળીમાં સામેલ થવા અંગે ઈપીકોની કઈ કલમ મુજબ ગુનો બને છે?
12. 
Ipc,1860 ની કલમ -1 સુસંગત છે.
13. 
જાહેર આરોગ્ય,સલામતી,સગવડ,શિષ્ટાચાર અને નીતિમતાને લગતા ગુના ઈપીકોના કયા પ્રકરણ હેઠળ છે?
14. 
ખોટો પુરાવા અને જાહેર ન્યાયવિરુદ્ધના ગુના ઈપીકોના કયા પ્રકરણમાં અંતર્ગત છે?
15. 
ખૂનની વ્યાખ્યા ઈ.પી.કોની કઈ કલમમાં છે?
16. 
એબેટમેન્ટ અંગેની જોગવાઈઓ કયા પ્રકરણમા છે?
17. 
ઈપીકોની કઈ કલમમાં હુલ્લડ નો નિર્દેશ કરવામાં આવ્યો છે?
18. 
એકાંત કેદની જોગવાઈઓ ઈપીકોની કઈ કલમમા આપવામા આવેલી છે?
19. 
IPCની કલમ-45 અનુસાર 'જીવન' એટલે _______
20. 
આજીવન કેદનો કેદી ખૂન કરે તો તેને ઈપીકોની કઈ કલમ મુજબ શિક્ષા થશે?
21. 
IPC મા પ્રકરણ-2 મા શેની જોગવાઈ છે?
22. 
બે પક્ષકારો વચ્ચે અચાનક મારામારીના કિસ્સામાં ખાનગી બચાવનો અધિકાર_____
23. 
પ્રકરણ-9(a)માં કયા ગુના દર્શાવાયા છે?
24. 
મિલકતના ખાનગી બચાવનો હક ઈપીકોની કઈ કલમ અનુસાર મળે છે?
25. 
રાજય સેવકના અધિકારનો તિરસ્કાર અંગેના ગુનાની જોગવાઈની IPC કલમો ______