કાયદો (Police) Test - 05

1. 
નીચેનામાંથી કયો એક ગુનાના ચાર તબક્કાઓનો સાચો ક્રમ રજૂ કરે છે?
2. 
ભારતીય વિમાનમાં મુસાફરી કરતી વખતે અમેરિકી નાગરિક 'A' સહ-મુસાફર 'B'ને ઇજા પહોંચાડે છે. તે સમયે વિમાન બ્રિટિશ સરહદ ઉપર ઉડી રહ્યું હતું. 'A ' સામે ક્યાં પગલાં લેવાશે?
3. 
'X' સારો તરવૈયો છે. તેણે સાત વર્ષના છોકરા 'Y 'ને નહેરમાં ડૂબતો જોયો, તે તેને બચાવી શક્યો હોત પણ તેણે ' Y ' ને બચાવ્યું નહિ અને ' Y ' ડૂબી ગયો, તો 'X ' એ કયો ગુનો કર્યો કહેવાય?
4. 
ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં જાહેર સેવકની વ્યાખ્યા કરવામાં આવી છે?
5. 
નીચેનામાંથી કોણ ભારતીય દંડ સંહિતાની કલમ 21 હેઠળ 'જાહેર સેવક' નથી.
6. 
'A' અને 'B' 'C' ને મારવા જાય છે. 'A' હાથમાં ભાલો લઈને રક્ષણ માટે ઊભો રહ્યો પણ 'C' ને માર્યો નહીં. 'B' એ 'C' ને મારી નાખ્યો. તો _______
7. 
નીચેનામાંથી કઈ સજા ભારતીય દંડ સંહિતા હેઠળ આપી શકાતી નથી?
8. 
સરકાર આજીવન કેદની સજાને કેટલા વર્ષ સુધી ઘટાડી શકે છે?
9. 
ગુનામાં દોષિત ઠરેલી વ્યક્તિને કેટલા સમય સુધી એકાંત કેદમાં રાખી શકાય?
10. 
નીચેનામાંથી કઈ કલમ ભારતીય દંડ સંહિતા હેઠળ એકાંત કેદની જોગવાઈ કરે છે?
11. 
આજીવન કેદની સજામાં ફેરફાર ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ થાય છે?
12. 
ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ, કોર્ટના નિર્ણય અથવા આદેશને અનુસરીને કરવામાં આવેલ કૃત્ય ગુનો નથી.
13. 
એક પુરૂષ શિક્ષકે એક છોકરીને છોકરો સમજીને પરીક્ષામાં સર્ચ દરમિયાન તેના પેઇન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો, શિક્ષકે કયા દંડ સંહિતા હેઠળ ગુનો કર્યો છે?
14. 
ભારતીય દંડ સંહિતા - 1880ની કલમ 420માં ક્યાં ગુનાની સજાની જોગવાઈ છે ?
15. 
ફોજ્દારી કાર્ય પધ્ધતિ અધિનિયમ - 1973ની જોગવાઈ મુજબ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાથી ક્યો હક્ક હોતો નથી ?
16. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
17. 
રાજ્યના પોલીસ વડાને શું કહેવામાં આવે છે?
18. 
ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?
19. 
C.R.P.C.નું આખું રૂપ શું છે ?
20. 
ઇન્ડિયન પીનલ કોડની કલમ -228 શું દર્શાવે છે ?
21. 
IPCની કલમ 82 શું દર્શાવે છે ?
22. 
A અને B નામનો વ્યકિત રોડ ઉપર મારામારી કરી જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે છે , IPCની કઈ કલમ મુજબ બંને દોષિત ઠરશે ?
23. 
' X ' નામની વ્યકિત બળાત્કારનો ભોગ બને છે . ' Y ' નામનો મિડિયા કર્મી ' X ' ની ઓળખ જાહેર કરી દે છે અહીં જો ઓળખ જાહેર કરવી ગુનો બનતો હોય તો ' Y ' કઈ કલમ મુજબ સજાને પાત્ર ઠરશે ?
24. 
અયોગ્ય વિકલ્પ પસંદ કરો ?
25. 
અયોગ્ય જોડકું પસંદ કરો .