1.
આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ?
2.
ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?
3.
ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ?
4.
ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ?
5.
ઈન્ડિયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?
6.
ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?
7.
ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ?
8.
સ્ત્રીને સાસરીયા દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ?
9.
ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?
10.
માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે ?
11.
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?
12.
સૂચક પ્રશ્નો અંગે ક્યુ વિધાન સાચું છે? P. પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય. Q. ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય.
13.
'અ' એ 'બ' ના ઘરમાંથી બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં 'અ' એ કયો ગુનો કર્યો છે?
14.
IPC-498 A મુજબ 'ત્રાસ' એટલે શુ?
15.
ચોરી માટે નીચેનમાંથી ક્યુ વિધાન ખોટું છે?
16.
ધર્મ સંબંધ ગુના ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં સામેલ છે ?
17.
ફોજદારી કાર્યપધ્ધતિ અધિનિયમ - 1973માં ગુનાઓનું વર્ગીકરણ નીચેનામાથી ક્યાં પ્રકારે કરવામાં આવ્યું છે ?
18.
ફોજ્દારી કાર્ય પધ્ધતિ અધિનિયમ - 1973ની જોગવાઈ મુજબ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાથી ક્યો હક્ક હોતો નથી ?
19.
પૈસા ચોરી કરવા માટે Y ના ખિસ્સામાં X હાથ નાખે છે પણ ખિસ્સું ખાલી હોય છે તો X.
20.
B ના ઘરમાં A બારી દ્વારા ગેર કાયદેસર પ્રવેશ કરે છે . તે ______ ગુનો કરે છે
21.
ભારતીય દંડ સહિતા કલમ 141ની જોગવાઈ મુજબ , મંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે ?
22.
આપઘાત કરવાની કોશિશ IPCની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
23.
'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?
24.
નીચેનામાંથી કઈ કોર્ટને અપીલ સાંભળવાની સત્તા નથી ?
25.
ભારતીય દંડ સંહિતા - 1860માં નીચેનામાથી કઈ સજાની જોગવાઇ નથી ?