1.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ અયોગ્ય છે ?
2.
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ______ જરૂરી છે.
3.
લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ?
4.
ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર લોકાયુક્ત તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ___ વર્ષની મુદત સુધી અથવા ___ વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
5.
ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?
6.
ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ?
7.
ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ?
8.
કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે ?
9.
ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે ?
10.
રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે ?
11.
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો :
12.
નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ?
13.
ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે ?
14.
ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ?
15.
રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ?
16.
ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?
17.
સંવિધાનના અનુચ્છેદ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને _______ તરીકે ઓળખવામાં આવે છે.
18.
રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?
19.
દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
20.
નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ?
21.
ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે ?
22.
સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ?
23.
સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?
24.
'NITI' આયોગનું સંપૂર્ણ નામ શું છે ?
25.
'ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ' આ બાબત કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ?
26.
ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલ છે ?
27.
સંવિધાનના આર્ટિકલ 40માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?
28.
સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ?
29.
ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ?
30.
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ?
31.
કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય ?
32.
PIL (પી.આઈ.એલ.) શું છે ?
33.
લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' _______ સાથે સરખાવ્યા છે.
34.
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ?
35.
નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?
36.
રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ?
37.
જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ?
38.
જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ?
39.
રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ 352)ને મંજૂર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ?
40.
બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ?
41.
"રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું
42.
રાજ્યોના સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન _______ થી સંભવ છે.
43.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ?
44.
રાજ્યો હિસાબોનું અન્વેષણ કયા વિષયની યાદીમાં આવે છે ?
45.
રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ?
46.
બંધારણ સભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
47.
બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ?
48.
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?
49.
'મોબ લીન્ચિંગ' વિશે નીચેનામાંથી કયું/ કયા વિધાન / વિધાનો સાચાં છે ?
50.
કઈ કલમથી વેઠપ્રથા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ?