ભારતનું બંધારણ ટેસ્ટ - 28
1.
લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ?
2.
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?
3.
કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ?
4.
ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ?
5.
ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ?
6.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?
7.
નીચેના પૈકી કઈ ભાષા ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ નથી ?
8.
સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.
9.
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?
10.
ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે...
11.
કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?
12.
સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
13.
માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ?
14.
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?
15.
લોકસભામાં શૂન્યકાળ(Zero Hour)ની મહત્તમ અવધિ _______ હોઈ શકે.
16.
TRAI ની સ્થાપના ક્યારે થઇ ?
17.
તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે ?
18.
જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે ?
19.
પંચાયતીરાજના વિકાસ માટે કેટલીક જાણીતી મહત્વની સમિતિઓને વર્ષ સાથેના જોડકા પૈકી કઈ જોડી સાચી છે ?
20.
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?
21.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ _______ છે.
22.
લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?
23.
ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે
24.
CAG નું આખું નામ શું છે ?
25.
નીચેનામાંથી ભારતના બંધારણ નો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે?