ભારતનું બંધારણ ટેસ્ટ - 26
1.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
2.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
3.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
4.
ભારતીય બંધારણમાં 'સમવર્તી યાદી'નો વિચાર _______ના બંધારણમાંથી લેવામાં આવ્યો છે.
5.
સાતમી અનુસૂચિ ________ સાથે સંબંધિત છે?
6.
ભારતના બંધારણમાં બ્રિટિશ બંધારણમાંથી શું લેવામાં આવ્યું નથી?
7.
રાષ્ટ્રીય કટોકટી દરમિયાન નીચેનામાંથી ક્યાં અનુચ્છેદને સ્થગિત કરી શકાય નહીં ?
8.
બંધારણ સભાએ _________વચ્ચે સ્વતંત્ર ભારત માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
9.
નીચેનામાંથી કયા વર્ષમાં, ભારત સરકારે બાળ મજૂરી નિવારણ અધિનિયમમાં સુધારો કર્યો હતો, જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરેલુ નોકર તરીકે અથવા ઢાબા, રેસ્ટોરન્ટ, ચાની દુકાનો વગેરેમાં કામદાર તરીકે નોકરી પર પ્રતિબંધ મૂક્યો હતો?
10.
ભારતમાં ‘રોલિંગ પ્લાન’ સ્વરૂપે નીતિ ઘડતરનું આયોજન કરવામાં કયા વડાપ્રધાનનો ફાળો છે?
11.
બંધારણના કયા અનુચ્છેદમાં નાયબ વડાપ્રધાનના પદની જોગવાઈ છે?
12.
રાજ્ય વિધાન પરિષદોને લગતા નીચેના નિવેદનોને ધ્યાનમાં લો:
1) સંસદ વિધાન પરિષદને નાબૂદ કરી શકે છે, જો સંબંધિત રાજ્યની વિધાનસભા તેનો ઠરાવ પસાર કરી દે.
2) આવો ઠરાવ રાજ્યની વિધાનસભા દ્વારા પૂર્ણ બહુમતીથી પસાર થવો જોઈએ.
ઉપરોક્ત વિકલ્પોમાંથી કયો સાચો છે:
13.
વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?
14.
બંધારણની નીચેનામાંથી કઈ વિશેષતાઓ એકાત્મક છે ?
1) દ્વિગૃહ વિધાનસભા.
2) રાજ્યોને હટાવી શકાય
3) કટોકટીની જોગવાઈઓ
4) સંકલિત ન્યાયતંત્ર
5) અખિલ ભારતીય સેવાઓ
6) રાજ્યપાલની નિમણૂક
7) લેખિત બંધારણ
ઉપરોક્ત વિકલ્પોમાંથી કયો સાચો છે:
15.
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?
16.
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક _______ દ્વારા કરવામાં આવે છે ?
17.
21માં કાયદાપંચના અધ્યક્ષ કોણ છે.?
18.
લોકસભામાં અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા કેટલી છે?
19.
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં _______ જરૂરી છે
20.
રાજ્યો માટે એડવોકેટ જનરલ સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લો:
1) બંધારણે રાજ્યો માટે એડવોકેટ જનરલની ઓફિસની જોગવાઈ કરી છે.
2) તેઓ મુખ્યમંત્રીના કાર્યકાલ દરમિયાન હોદ્દો સંભાળે છે.
3) એડવોકેટ જનરલના પદની મુદત બંધારણ દ્વારા નિશ્ચિત નથી.
ઉપરોક્ત વિકલ્પોમાંથી કયો સાચો છે:
21.
નીતિ આયોગ વિશે નીચેના નિવેદનો ધ્યાનમાં લો:
1) NITI આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને વડા પ્રધાન દ્વારા નામાંકિત ઉપાધ્યક્ષનો સમાવેશ થાય છે.
2) તેમાં પૂર્ણ સમયના સભ્યો તેમજ અંશકાલિક સભ્યો બંનેનો સમાવેશ થાય છે.
3) તેનો હેતુ દેશને સહકારી સંઘવાદ તરફ લઈ જવાનો છે.
ઉપરોક્ત વિકલ્પોમાંથી કયો સાચો છે:
22.
રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે ?
23.
હાલમાં ભારતમાં કેટલી હાઈકોર્ટ છે?
24.
નીચેનામાંથી કયો અનુચ્છેદ ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત છે?
25.
રાજ્યપાલ દ્વારા કોણ નિયુક્ત થતું નથી?