ભારતનું બંધારણ ટેસ્ટ - 22
1.
ભારતના સમગ્ર દેશમાં મુક્તપણે અવરજવર કરવાનો અધિકાર ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ હેઠળ આપવામાં આવે છે?
2.
લોકસભા બેઠકની રચના માટે કોરમ કેટલો છે?
3.
ભારતીય બંધારણની કઈ અનુસૂચીમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈનો સમાવેશ થાયેલો છે?
4.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ગોપનીયતાના અધિકારનો મૂળભૂત અધિકાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે?
5.
ભારતીય બંધારણના કયા ભાગમાં નાગરિકતા સંબંધિત જોગવાઈઓ જોવા મળે છે?
6.
હેબિયસ કોર્પસ(Habeas Corpus) ભારતીય બંધારણના કયા ભાગ સાથે સંકળાયેલું છે?
7.
ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 'આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો જણાવે છે?
8.
ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને કોઈપણ વ્યક્તિને માફી આપવાનો અધિકાર આપે છે?
9.
EVM (ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન)નો સૌપ્રથમ ઉપયોગ કયા વર્ષમાં થયો હતો?
10.
ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે?
11.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિની સહાય અને સલાહ માટે મંત્રી પરિષદની જોગવાઈનો ઉલ્લેખ છે?
12.
ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે?
13.
કયા સુધારા દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યા 525 થી વધારીને 545 કરવામાં આવી?
14.
ભારતીય બંધારણનો કયો આર્ટિકલ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ(National Commission for Scheduled Castes) સાથે સંબંધિત છે?
15.
ભારતીય બંધારણમાં રાજ્ય નીતિનો નિર્દેશક સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે?
16.
ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ હાઈકોર્ટને રિટ જારી કરવાની સત્તા આપે છે?
17.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ચૂંટણી પંચની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
18.
ઇકોનોમિક ઇન્ટેલિજન્સ કાઉન્સિલ (EIC) ના અધ્યક્ષ કોણ છે?
19.
ભારતીય બંધારણ મુજબ, ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે?
20.
ભારતીય બંધારણમાં કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ - સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર - વાણિજ્ય સેવાઓનો સમાવેશ કઈ યાદીમાં થાય છે ?
21.
જો કોઇ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાનો મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કઈ કલમ હેઠળ ગેરરીતિ ગણાય છે ?
22.
રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે ?
23.
અનુચ્છેદ - 24 અનુસાર _________ વર્ષથી ઓછી વયના બાળકોને કોઈપણ કારખાના, ખાણ કે અન્ય કોઈ જોખમી રોજગારમાં રોજગારી માટે રાખી શકાય નહીં.
24.
નીચેનામાંથી કોને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હટાવી શકાતા નથી ?
25.
સર્વોચ્ચ અદાલતની સ્થાપના સમયે (28-01-1950) કુલ કેટલા ન્યાયાધીશોની સંસદે જોગવાઈ કરી હતી ?