બંધારણ ટેસ્ટ - 13

1. 
EVM (ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન)નો સૌપ્રથમ ઉપયોગ કયા વર્ષમાં થયો હતો?
2. 
ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે?
3. 
ભારતીય બંધારણમાં રાજ્ય નીતિનો નિર્દેશક સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે?
4. 
ભારતીય બંધારણની કઈ કલમ હાઈકોર્ટને રિટ જારી કરવાની સત્તા આપે છે?
5. 
ઇકોનોમિક ઇન્ટેલિજન્સ કાઉન્સિલ (EIC)ના અધ્યક્ષ કોણ હોય છે?
6. 
બંધારણની કલમ 39A કોની સાથે સંબંધિત છે?
7. 
ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
8. 
ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા?
9. 
ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?
10. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ?
11. 
નીચેનામાંથી કયો ભારતીય બંધારણની પ્રસ્તાવના સંદર્ભમાં સાચો ક્રમ દર્શાવે છે?
12. 
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ________ અનુચ્છેદમાં દર્શાવેલ છે.
13. 
કટોકટી દરમિયાન લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય છે ?
14. 
લોકઅદાલતના નિર્ણય વિરૂદ્ધ કઈ અદાલતમાં અપીલ કરી શકાય છે?
15. 
રાજ્યની વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો છે ?
16. 
પ્રથમ રાજભાષા આયોગ (ઇ.સ.1955) ની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી?
17. 
અનુચ્છેદ-19 દ્વારા કેટલી સ્વતંત્રતાઓની ખાતરી આપવામાં આવી છે?
18. 
ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર અંતિમ વ્યક્તિ કોણ હતા?
19. 
ભારતીય રાષ્ટ્રીય સંગઠન(The Indian National Association)ની સ્થાપના 1876 માં ________ દ્વારા કલકત્તામાં થઈ હતી.
20. 
ભારતીય બંધારણનો કયો ભાગ પંચાયતો સાથે સંબંધિત છે?
21. 
મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ? (1) બંદી પ્રત્યક્ષીકરણ, (2) પરમાદેશ, (3) પ્રતિબંધ, (4) અધિકાર પૃછા
22. 
ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ નીચેના પૈકી કોને લાગુ પડે છે ?
23. 
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?
24. 
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો ?
25. 
રાષ્ટ્રીય કમિશનને કયા સુધારા દ્વારા પછાત વર્ગના લોકોને બંધારણીય દરજ્જો આપ્યો?
26. 
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ?
27. 
બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાઈ હતી. કયા રાજકીય પક્ષે તેનો બહિષ્કાર કર્યો હતો ?
28. 
ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ?
29. 
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ?
30. 
બંધારણની ઘણી મુખ્ય લાક્ષણિકતાઓ જેમ કે સંઘીય બંધારણ, પ્રાંતીય સ્વાયત્તતા, દ્વિપક્ષીય કેન્દ્રીય વિધાનસભા અને સત્તાના વિભાજનના સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવ્યા છે?
31. 
બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
32. 
નીચેનામાંથી કયો શબ્દ ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં લખાયો નથી?
33. 
લોકસભાનું સમય મર્યાદા પહેલા વિસર્જન કોણ કરી શકે છે ?
34. 
બેરુબારી કેસ કયા વર્ષ સાથે સંબંધિત છે?
35. 
જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની જગ્યાઓ ખાલી હોય તો, રાષ્ટ્રપતિ તરીકે કોણ નિયુક્ત થાય છે?
36. 
કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્ય સરકારને બરતરફ કરી શકે છે ?
37. 
ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવે છે ?
38. 
ભારતમાં કેન્દ્રીય મંત્રી પરિષદ કોને જવાબદાર છે?
39. 
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજયની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?
40. 
ભારતના રાષ્ટ્રધ્વજ વિશે કયું નિવેદન યોગ્ય નથી?
41. 
ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત કયા બંધારણના આર્ટીકલમાં દર્શાવેલી છે ?
42. 
ભારતીય બંધારણના નિર્માણ પર કયા અધિનિયમની સૌથી વધુ અસર પડી?
43. 
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?
44. 
ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
45. 
નીચેનામાંથી કોણે કહ્યું કે ભારતીય બંધારણની પ્રસ્તાવના "બંધારણનો મુખ્ય ભાગ" છે?
46. 
કાસ્ટીંગ વોટ એટલે શું ?
47. 
કોણે કહ્યું હતું કે "ભારતીય બંધારણ પેટાકંપની એકાત્મક સુવિધાઓ ધરાવતા ફેડરલ રાજ્યને બદલે ફેડરલ સુવિધાઓ સાથે એકાત્મક રાજ્યની સ્થાપના કરે છે".
48. 
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશની સંખ્યા કેટલી છે?
49. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
50. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?