ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 9
1.
ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો. (1) મૈત્રક (2) યાદવ (3) સોલંકી (4) ચાવડા
2.
ગીરનારનો શિલાલેખ _______ સમયનો છે.
3.
યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો હતો. ?
4.
ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?
5.
ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ?
6.
ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો.
7.
કયા સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ?
8.
ગુજરાત રાજ્યમાં ' સરદાર સ્વરાજ આશ્રમ ' ક્યાં આવેલો છે ?
9.
મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ?
10.
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ?
11.
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ?
12.
' સાબરમતી આશ્રમ ' નું મૂળનામ શું હતું ?
13.
મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ?
14.
વોકર સેટલમેન્ટ નીચેના પૈકી કઈ બાબતથી સંબંધિત છે.?
15.
ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
16.
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ?
17.
નીચેના પૈકી કયું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?
18.
' ગઝલ વિશ્વ ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે?
19.
'ફ્રન્ટીયર ગાંધી' તરીકે કોણ જાણીતું હતું?
20.
' ચિત્રવિચિત્ર નો મેળો ' કયા યોજાય છે ?
21.
રાજ્યપાલ દ્વારા કોણ નિયુક્ત થતું નથી?
22.
પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું
23.
મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો ?
24.
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ ક્યા વંશના હતા?
25.
નીચેનામાંથી કઈ આર્થિક શક્તિ રાજ્યપાલ દ્વારા માણવામાં આવતી નથી?
26.
1923 માં સ્વરાજ પાર્ટી શરૂ કરવા માટે મોતીલાલ નેહરુ સાથે જોડાનાર કોંગ્રેસના અન્ય નેતા કોણ હતા?
27.
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે ?
28.
ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ?
29.
ઈ.સ. 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા ?
30.
કાકાસાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી ?
31.
હર્ષવર્ધન ક્યાં વંશનો રાજા હતો ?
32.
'હરિત ક્રાંતિ' શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો ?
33.
નીચેનામાંથી કોને 'ઝિંદા પીર' તરીકે ઓળખવામાં આવે છે?
34.
બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ?
35.
પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના 1687 માં ક્યાં થઇ હતી?
36.
' ગુર્જર ભાષા ' શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો?
38.
' તબદીર ' શબ્દનો અર્થ શો થાય?
39.
ગુજરાતનું કયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બન્યું છે ?
40.
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
41.
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ?
42.
' મોરચો સંભાળ્યો ' એટલે :
43.
હડપ્પીય સભ્યતાના નગર આયોજનના અવશેષો બાબતે કયો વિકલ્પ સાચો નથી ?
44.
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
45.
સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો.
46.
"સાફલ્યટાણું", "મારી દુનિયા" આત્મકથાના સર્જક કોણ છે ?
47.
રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા?
48.
1919માં ગાંધીજીની 50મી જન્મ જયંતી નિમિત્તે કોણે "ગુજરાતનો તપસ્વી" નામનું કાવ્ય લખ્યું હતું ?
49.
પ્રથમ ગુજરાતી સચિત્ર સામાયિક "વીસમી સદી" ની સ્થાપના કોણે કરી હતી, કે જેમાં કલાગુરુ રવિશંકર રાવળ ચિત્રોનું ચિત્રાંકન કરતા ?
50.
"ગુજરાતી ગઝલના પિતા" એટલે ............