ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 7

1. 
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ?
2. 
કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ?
3. 
કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે ?
4. 
સોયથી ભરેલા ભરતકામને શું કહેવાય છે ?
5. 
સૌરાષ્ટ્રમાં નાના આફ્રિકા તરીકે કયુ ગામ ઓળખાય છે ?
6. 
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?
7. 
ગુજરાતના કયા શાસકે મહમ્મદ ધોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઇ કરી.
8. 
અફઘાન શાશક શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું ?
9. 
ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે?
10. 
ભૃગુકચ્છ હાલમાં ક્યાં નામથી ઓળખાય છે ?
11. 
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષનું નામ જણાવો ?
12. 
' પીથોરા ' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ?
13. 
નીચેના પૈકી ક્યુ લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?
14. 
કચ્છ વિસ્તાર કયા ભૂકંપક્ષેત્રમાં (સેસ્મિક ઝોન) આવે છે ?
15. 
'ફ્રન્ટીયર ગાંધી' તરીકે કોણ જાણીતું હતું?
16. 
' ચિત્રવિચિત્ર નો મેળો ' કયા યોજાય છે ?
17. 
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ ક્યા વંશના હતા?
18. 
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે ?
19. 
ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ?
20. 
હર્ષવર્ધન ક્યાં વંશનો રાજા હતો ?
21. 
કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ?
22. 
નીચેનામાંથી કોને 'ઝિંદા પીર' તરીકે ઓળખવામાં આવે છે?
23. 
મધ્યપ્રદેશ રાજ્યનો કયો જિલ્લો ગુજરાત અને રાજસ્થાનની સરહદોને સ્પર્શે છે?
24. 
પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના 1687 માં ક્યાં થઇ હતી?
25. 
' ગુર્જર ભાષા ' શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો?
26. 
ગુજરાતમાં દુધસરીતા ડેરી ક્યા જિલ્લામાં આવેલ છે?
27. 
આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ?
28. 
રાજ્યના પોલીસ વડાને શું કહેવામાં આવે છે?
29. 
રાજ્ય સરકાર દ્વારા કલેકટરની નિમણૂંક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે ?
30. 
' તબદીર ' શબ્દનો અર્થ શો થાય?
31. 
ગુજરાતનું કયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બન્યું છે ?
32. 
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
33. 
ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ?
34. 
'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ક્યાં આવેલું છે ?
35. 
રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા?
36. 
' ગરવી ગુજરાત ભવન ' કયા શહેરમાં આવેલું છે?
37. 
1919માં ગાંધીજીની 50મી જન્મ જયંતી નિમિત્તે કોણે "ગુજરાતનો તપસ્વી" નામનું કાવ્ય લખ્યું હતું ?
38. 
પ્રથમ ગુજરાતી સચિત્ર સામાયિક "વીસમી સદી" ની સ્થાપના કોણે કરી હતી, કે જેમાં કલાગુરુ રવિશંકર રાવળ ચિત્રોનું ચિત્રાંકન કરતા ?
39. 
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?
40. 
કયા દેશે ભારતમાં પ્રથમ વખત મેગા ફૂડ પાર્ક પ્રોજેક્ટ, ફનીધર, ગુજરાતમાં શરૂ કર્યો?
41. 
ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાસનકાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે ?
42. 
"ગુજરાતી ગઝલના પિતા" એટલે ............
43. 
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?
44. 
નીચેનામાંથી કયું રાજ્યના મુખ્ય સચિવનું કાર્ય નથી?
45. 
1971માં " ક્રિમિલેયર " શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો?
46. 
પ્રથમ રાજભાષા આયોગ (ઇ.સ.1955) ની રચના કોની અધ્યક્ષતામાં થઈ હતી?
47. 
રાજ્યપાલનો હોદો ક્યાં સ્રોતમાંથી સ્વીકારાયો છે?
48. 
"મનના મોરલા મનમાં જ રમાડવા અને એમ મનખો પૂરો કરવો" આ ઉક્તિ પન્નાલાલ પટેલની કઇ નવલકથામાં ઉલ્લેખાયેલી છે ?
49. 
ગુજરાતમાં__________તળાવ મૌર્યોના શાસન દરમિયાન બાંધવામાં આવેલું કૃત્રિમ જળાશય હતું.
50. 
ગુજરાત સરકારે કઈ યોજનાનું નામ બદલીને ' કિસાન સુર્યોધ્ય યોજના ' કરી દીધું છે ?